- લાડકી

ઉત્તરાવસ્થાને આમ ઉત્તમાવસ્થા બનાવી શકાય!
નીલા સંઘવી એમની ઉંમર 92 વર્ષ. હસમુખો ચહેરો- રણકતો અવાજ. આપણે એમને ફોન કરીને પૂછીએ કે, ‘કેમ છો?’ જવાબ મળે, ‘મસ્ત’. આ ઉંમરે તંદુરસ્તી એમના કદમ ચૂમે છે. ખૂબ પહોંચતાં- પામતાં હોવા છતાં ગાડી-ડ્રાઈવર કે ટેક્સીમાં જવાને બદલે બસ-ટ્રેનમાં મુસાફરી…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પને ઝટકોઃ જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના આદેશ પર કોર્ટે લગાવ્યો સ્ટે
વોશિંગ્ટન: અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે. ત્યારથી જ પોતાના નિર્ણયોને લઈ ચર્ચામાં રહ્યા છે. તેમને વિદેશ સહિત દેશ માટે કેટલાક કાયદામાં ફેરફાર કર્યા છે. આ વચ્ચે તેમણે ઈમિગ્રન્ટ્સના બાળકોને જન્મજાત નાગરિકતાનો અધિકાર ન આપવા માટે પ્રયાસ…
- લાડકી

બાળક પર તમારાં સપનાં ના થોપો…
કૌશિક મહેતા ડિયર હની, આપણી દીકરી મોટી થઇ ને ધોરણ બાર પાસ થઇ પછી શું કરવું એની મથામણ હતી. દરેક ઘરમાં આવી મથામણ થતી જ રહે છે. દીકરો કે દીકરી એને શું બનાવવા એ મા-બાપ જ નક્કી કરે છે ,…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ઉપરાષ્ટ્રપતિપદે નાયડુ જેવા તટસ્થ માણસની પસંદગી થવી જોઈએ
-ભરત ભારદ્વાજ જગદીપ ધનખડે દેશના ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું ધરી દીધું એ મુદ્દે ભરપૂર ચોવટ ચાલી રહી છે અને મીડિયા, સોશ્યલ મીડિયા વગેરેના કહેવાતા નિષ્ણાતો પોતપોતાની રીતે પતંગ ચગાવી રહ્યા છે. કોઈનું કહેવું છે કે, ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં ધનખડને અપમાનિત…
- ઇન્ટરનેશનલ

રશિયા યુક્રેન યુદ્ધમાં આવશે નવો વણાંક! 140 દિવસ બાદ યોજાયો શાંતિ વાટાઘાટો
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ રોકવા માટે અમેરિકાએ ઘણી વખત મધ્યસ્થી કરાવવાના પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે બુધવારે ઈસ્તાંબુલમાં સાત અઠવાડિયા બાદ પ્રથમ વખત શાંતિ વાટાઘાટો…
- નેશનલ

શું ભારત-પાકિસ્તાનના સંબંધોમાં આવશે સુધાર? શહબાઝ શાંતિ મંત્રણા માટે તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવિધ મુદ્દે ઘણા મતભેદ અને તણાવો ચાલી રહ્યા છે. ખાસ કરીને પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે થયેલી લશ્કરી કાર્યવાહી બાદ આ તણાવમાં વધારો થયો છે. ત્યારે હવે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત સાથેના તમામ…
- નેશનલ

રેલવેના ઇમરજન્સી કોટા બુકિંગના નિયમોમાં ફેરફાર: હવે એક દિવસ અગાઉ કરવી પડશે રિક્વેસ્ટ…
નવી દિલ્હી: આજના સમયમાં લાંબી યાત્રા કરવા માટે મોટાભાગના લોકો રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. રેલવેમાં ટિકિટ બુક કરાવીને આરામદાયક મુસાફરી કરી શકાય છે. જોકે ટિકિટ બુક કરાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. તાજેતરમાં રેલ મંત્રાલય દ્વારા…
- મનોરંજન

ટીવી એક્ટ્રેસ કેવી રીતે બની 1200 કરોડની કોસ્મેટિક કંપનીની માલિક? જાણો આશકા ગોરડિયાની સફળતાની કહાની…
મુંબઈ: અભિનેતા રોનિત રોય એક્ટિંગની સાથોસાથ સિક્યુરિટી એજન્સી પણ ચલાવી રહ્યો છે અને સારી કમાણી કરી રહ્યો છે. રોનિત રોયની જેમ ઘણી અભિનેત્રીઓએ પણ બિઝનેસમાં ઝંપલાવ્યું છે અને સફળ બિઝનેસવુમન બની છે. જેમાં કેટરિના કેફ, ક્રિતી સેનન જેવી અનેક અભિનેત્રીઓનો…
- મનોરંજન

જાણો છો દુનિયાની 5 સૌથી સુંદર મહિલા ક્રિકેટર કોણ છે? તસવીરો જોઈને દંગ રહી જશો…
દુનિયાભરમાં ઘણી બધી સુંદર મહિલા ક્રિકેટરો છે. પરંતુ આજે આપણે એ પાંચ મહિલા ક્રિકેટરોની વાત કરશું જે સુંદરતાની બાબતમાં કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી. અમે તમને તેમની ઉંમર પણ જણાવીશું. લોરેન બેલલોરેન બેલ કદાચ હાલમાં વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર છે.…









