- નેશનલ
મોટી દુર્ઘટના ટળી: મધ્ય પ્રદેશના CM મોહન યાદવના હોટ એર બલૂનમાં આગ લાગી, સુરક્ષિત રીતે થયો બચાવ…
મંદસૌર: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ સાથે આજે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. હોટ એર બલૂન એક્ટિવિટી દરમિયાન બલૂનના નીચેના ભાગમાં આગ લાગી હતી. પરંતુ સુરક્ષાકર્મીઓ દ્વારા તેઓને સુરક્ષીત રીતે બહાર કાઢીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો…
- અમદાવાદ
શોર્ટ સર્કિટના કારણે 260 લોકોના જીવ ગયા? અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે અમેરિકી વકીલે કર્યો ચોંકાવનારો દાવો…
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટના વર્ષ 2025ની દુર્ઘટનાઓ પૈકીની સૌથી મોટી દુર્ઘટના બની છે. મૃતકોના પરિવારજનો પળેપળ તેમના પ્રિયજનોની ખોટને અનુભવી રહ્યા છે. આ વિમાન દુર્ઘટના ક્યા કારણોસર સર્જાઈ હતી? તેને લઈને દેશ-પરદેશની એજન્સીઓ તપાસ કરી રહી છે. ત્યારે હવે…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યનાં ક્ષેત્રમાં થતા દાવા
હેમંત વાળા મીડિયામાં આવેલ કોઈપણ મકાન વિશે જે પણ વાત કરવામાં આવે છે તેમાં કેટલીક વાતો સામાન્ય છે. આ વાતો પર્યાવરણ, ઊર્જા, પરંપરાગત શૈલીને લગતી હોય છે. આ બધી બાબતો માટે સાંપ્રત સમયમાં દરેક મકાનની પ્રશંસા કરી ચોક્કસ પ્રકારના દાવા…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગઃ સંસારની સૌથી પ્રાચીન લિપિ કઈ?
જ્વલંત નાયક આપણે ભારતીયો વિરોધાભાસથી ભરપૂર પ્રજા છીએ. બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની લાલસા પર આપણે કાબૂ નથી મેળવી શકતા અને બીજી તરફ ભાષાને નામે વાદવિવાદ વિખવાદ ઊભા કરીને સમાજની શાંતિને ડહોળી નાખવામાં ય પાછું વળીને નથી જોતા. પ્રચૂરમાત્રામાં ભાષાવૈવિધ્ય ધરાવતા…
- નેશનલ
જો EMI નહીં ભરાય તો તમારો ફોન થઈ જશે લોક! RBI લેન્ડર્સને આપી શકે છે આ અધિકાર…
Mobile EMI RBI Rules: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈની સુવિધા આવ્યા પછી રૂપિયાની પ્રવાહીતા વધી છે. આ સિવાય નો કોસ્ટ EMI પર ઘણી વસ્તુઓ પણ મળી રહી છે. જેથી લોકો મોંઘી વસ્તુઓ ખરીદવામાં પણ ખચકાતા નથી. આજકાલ લોકો આઈફોન…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તીઃ આ તે હેલ્મેટ છે કે ઉપાધિ…?
મિલન ત્રિવેદી આ સામાન્ય માણસને વિરોધ કર્યા સિવાય બીજો ધંધો નથી. કેટલો સરસ કાયદો હેલ્મેટનો બનાવ્યો અને લોકો બસ વિરોધ કરવો એટલે કરવો. સરકાર કેટલી ચિંતિત છે સામાન્ય માણસની જિંદગીને લઈને રાત-દિવસ વિચારે છે. વિરોધ પક્ષો બસ પીપૂડી વગાડશે કે…
- વીક એન્ડ
ક્લોઝ અપઃ વૃક્ષનું સાંભળો ને એને સંભાળો…એ આપણાં પર્યાવરણના રક્ષક પુરવાર થશે!
ભરત ઘેલાણી છેલ્લાં શ્વાસ સુધી કાર્યરત રહી શતાયુની આવરદા ઉજવનારા વિચક્ષણ રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવી વૃક્ષ કે પર્યાવરણની વાત નીકળે ત્યારે અમને કહેતા: `આજની પેઢીને વૃક્ષની ખરી કિમત કે ઉપયોગિતા જલદી નહીં સમજાય. અમે નાનપણમાં નિશાળે જતા ત્યારે પગમાં ચપ્પલ…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડઃ જાપાનીઝ ઓર્ગેનાઇઝેશનનો ખરો અનુભવ કરાવે છે ટોક્યો ઇમ્પિરિયલ પેલેસ…
પ્રતીક્ષા થાનકી ટોક્યોમાં વિતાવેલ દરેક ક્ષણમાં કંઇ ને કંઇ ખાસ બન્યું હતું, જોવા મળ્યું હતું, ખાવા મળ્યું હતું. તેમાં થોડી ભીડમાં રસ્તો કાઢવાની ભારતીય આવડત પણ કામ લાગતી હતી. ખાસ તો લોકપ્રિય વિસ્તારોમાં તો ઘણાં સ્થળોએ લોકો જાણે માથે જ…
- નેશનલ
AI ચેટબોક્સ કોરોના જેવી મહામારી લાવી શકે છે: OpenAIના CEO સેમ ઓલ્ટમેનની ચેતવણી…
AI Pandemic warning: આજના સમયમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો ChatGPT, Grok, Gemini જેવા ચેટબોક્સમાં પોતાની પ્રોફેશનલ તથા પર્સનલ લાઈફના સવાલો પૂછીને માહિતી મેળવી રહ્યા છે. જોકે, આવા AI ચેટબોક્સ કોરોના જેવી મહામારી લાવી શકે છે. આવી ચેતવણી ખુદ…