- મનોરંજન

અભિનેત્રી રૂચિ ગુર્જરે ફિલ્મના સ્ક્રીનિંગમાં ડિરેક્ટરને ચપ્પલ માર્યા, વીડિયો થયો વાયરલ
મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોના સંબંધો સુધરતા અને બગડતા વાર લાગતી નથી. તાજેતરમાં એવી જ એક ઘટના સામે આવી છે. એક અભિનેત્રીએ ડિરેક્ટરને જાહેરમાં ચપ્પલ માર્યો છે. જેને લઈને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અભિનેત્રી રૂચિ ગુર્જરને આવ્યો…
- નેશનલ

રેલવેમાં બેસ્વાદ ભોજનની અધધ ફરિયાદોઃ રેલવે પ્રધાન માટે જવાબ આપવાનું બની ગયું અઘરું
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેના પ્રશ્નકાળમાં સરકાર દ્વારા અનેક પ્રશ્નોના જવાબ આપવામાં આવી રહ્યા છે. જેનાથી અવનવી વાતો સામે આવી રહી છે. તાજેતરમાં ટ્રેનમાં મળતા ખરાબ ભોજન અંગે રેલ પ્રધાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રેલવે વિભાગને…
- વીક એન્ડ

સ્લો આર્કિટેક્ચર-સ્થાપત્યનું એક નવું ગતકડું…
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સ્થાપત્યનું આ એક નવું તૂત છે. અહીં વાસ્તવમાં શું થાય છે કે શું થવું જોઈએ, જે થાય છે તે થવું જોઈએ કે નહીં, ખરેખર સ્થાપત્યના કે સમાજના પ્રશ્નો ઉકેલવાનો આ યોગ્ય ઉકેલ છે કે નહીં-આ…
- વીક એન્ડ

ઘરવાળી ઈચ્છે તો ઉપવાસ કરાય…
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી કપાળે ભસ્મ કે ચંદનનું ત્રિપુંડ, ઉગુ ઉગુ થતી કાબરચીતરી દાઢી, માટે મોટેથી મહાદેવ હર…’ના અવાજ આ બધી નિશાની દેખાય એટલે શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે એમ સમજવું. જોકે, ઉપવાસની વાત આવે ત્યાં મારા તો…
- વીક એન્ડ

મરતો પુરુષ અંતિમ પત્રમાં લખે છે:`રિમેમ્બર મી એઝ લોન્ગ એઝ યુ લીવ’ખાણિયાઓએ મરતાં પહેલાં લખેલા સીધાસાદા પત્રો રડાવી નાખે એવા છે!
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક તમે સવારે નોકરીએ પહોંચો ત્યારે સાજાસમા હોવ, પણ અચાનક કોઈક એવી પરિસ્થિતિમાં ફસાઈ જાવ કે મૃત્યુ નિશ્ચિત હોય તો શું કરો? જો મરતા પહેલા અંતિમ પત્ર લખવાનો વિકલ્પ મળે તો કોને પત્ર લખો…ને…
- વીક એન્ડ

વરસાદનું પિયર એટલે મૉસિનરામ ગામ…
ફોકસ – વિણા ગૌતમ કોઈ શહેર નાનું કે મોટું હોય તે જગ્યાની પોતાની એક ઓળખ અને વિશેષતા હોય છે જે બીજી જગ્યાઓથી અલગ હોય છે. ભારતની લોકપ્રિય જગ્યાઓને શોધીને તમારા સુધી પહોંચાડીયે છીએ. ચાલો આજે જાણીયે વાદળો અને વરસાદનું પિયર…
- Uncategorized

મૂનલાઈટિગ’નાં કેવાં છે વાદ-વિવાદના આ અંધારા?
સોહમ પારેખ ક્લોઝ અપ – ભરત ઘેલાણી ભાષા કોઈ પણ દેશ-વિદેશ કે પ્રાંતની હોય, એ દરેકમાં એક અજાયબી એકસરખી હોય છે. આપણી બોલવાની-લખવાની ભાષામાં અવારનવાર કેટલાક અજાણ્યા શબ્દો ટપકી પડે એમાંથી અમુક લાંબો સમય સુધી ટકી જાય તો કેટલાક જેટલી…
- વીક એન્ડ

કાવાગુચિકોના રસ્તે માઉન્ટ ફુજીનું ટ્રેનમાંથી જ ફોટોશૂટ…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી અલગ અલગ સીઝનમાં બે-ત્રણ વાર જાપાન આવી ચૂકેલાં લોકોને કોઈ ને કોઈ કારણસર માઉન્ટ ફુજી જોવાનું રહી જાય છે એવું સાંભળવામાં આવેલું. એવામાં અમે ટ્રિપ પ્લાન જ એ રીતે કરી હતી કે જો વેધર…
- એકસ્ટ્રા અફેર

ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ટેક કંપનીઓને ના પરવડે…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર `અમેરિકા ફસ્ટ’નો રાગ આલાપ્યો છે અને અમેરિકાની ટોચની કંપનીઓને ભારત સહિત બીજા દેશોમાંથી ભરતી નહીં કરવાની વણમાગી સલાહ આપી છે. ટ્રમ્પે પોતાની વાત નહીં માનનારી કંપનીઓને સાણસામાં લેવાની…
- નેશનલ

કેશ લેશ પેમેન્ટ પર ચાર્જ લેવાશે, RBIના ગવર્નરે શું કહ્યું?
નવી દિલ્હી: ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ નવી ક્રાંતિનું કેન્દ્ર બન્યું છે. જોકે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરે તાજેતરમાં સંકેત આપ્યા છે કે UPI હંમેશા નિશુલ્ક રહી શકવાની શક્યતા ઓછી…









