- ઇન્ટરનેશનલ

રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઈલોથી યુક્રેન પર કર્યો હુમલોઃ એકનું મોત
કિવઃ અમેરિકાની મધ્યસ્થતામાં શાંતિ મંત્રણા વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઇલોથી યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાએ આ હુમલાઓમાં યુક્રેનના પશ્ચિમી શહેર લવીવ અને રાજધાની કિવને…
- નેશનલ

PM-CMને હટાવતા બિલ પર કોંગ્રેસના આકરા પ્રહારઃ કોંગ્રેસનો ભાજપ પર “ધ્યાન ભટકાવવા”નો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસે દાવો કર્યો હતો કે ગંભીર આરોપોમાં 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો અને મંત્રીઓને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકતા બિલો જનતાનું ધ્યાન ભટકાવવા માટેના હથિયાર છે. તેમણે દાવો કર્યો હતો કે આ બિલનો હેતુ…
- નેશનલ

પ્રિયંકા ગાંધીએ જેપી નડ્ડા વચ્ચે થઈ મુલાકાત, બેઠકમાં શું થઈ ચર્ચા, જાણો?
નવી દિલ્હી: વિપક્ષના હોબાળા અને અનેક મુદ્દાઓ અંગેની ચર્ચા વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થઈ ગયું છે. હવે તમામ રાજકીય પક્ષો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ માત્ર સંસદના સત્રમાં લાગતા હોય છે. બાકી બહારની…
- મનોરંજન

‘ભાઈ ભાઈ’ ના રહાઃ અમિતાભ અને અજિતાભ કેમ થયા એકબીજાથી દૂર, જાણો રહસ્ય?
મુંબઈ: બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના નાના ભાઈ અજિતાભ બચ્ચન વચ્ચેના સંબંધોની ચર્ચા ભાગ્યે જ થાય છે. અમિતાભ ઘણીવાર તેમના પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રી શ્વેતા, પુત્રવધૂ ઐશ્વર્યા કે માતા-પિતા વિશે વાત કરે છે, પરંતુ અજિતાભનો ઉલ્લેખ બહુ ઓછો…
- નેશનલ

પહેલા વિઝા રદ થશે પછી ડિપોર્ટ: અમેરિકામાં રહેતા ભારતીયો સમજી લો આ ‘નિયમ’…
અમેરિકામાં કાયમી રહેવા કે જવાની યોજના બનાવતા ભારતીયો માટે અમેરિકાની એમ્બસીએ એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ ભારતીયોને ઓવરસ્ટે (overstay) એટલે કે વિઝા પર મંજૂર થયેલા સમયગાળા કરતાં વધુ સમય રહેવા અંગે ચેતવણી આપી છે. જો આમ કરવામાં આવે…
- નેશનલ

કાંટે કે ટક્કરઃ ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ નોંધાવી ઉમેદવારી, આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી હવે નવા ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવારોના નામની જાહેરાત સાથે ઉમેદવારીપત્ર પણ ભર્યું હતું. એનડીએ ગઠબંધને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જ્યારે આજે કોંગ્રેસની આગેવાની હેઠળના…
- નેશનલ

રખડતા શ્વાનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં: તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, આશ્રયસ્થાન બનાવવા આદેશ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં શ્વાનને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા લાવારિસ શ્વાનને પકડી લેવાનો આદેશ જાહેર કર્યો છે. જેને લઈને ડોગ-લવર્સ અને જીવદયાપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો, તેથી દિલ્હી મહાનગરપાલિકાના આ આદેશને પડકારતી…









