- નેશનલ

…અને હું સીએમ બનતા બનતા રહી ગયો, ખડગેએ કેમ અચાનક કાઢ્યો બળાપો
કર્ણાટકના વિજયપુરામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા હતા. આ ચૂંટણી રેલી દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું કે જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. તેમણે કર્ણાટકના રાજકારણમાં તેમના ભૂતકાળનો એક મહત્વનો કિસ્સો સંભળાવતા કહ્યું કે…
- મનોરંજન

આરડી બર્મનના ઘરને બચાવવા ચાહકો આગળ આવ્યા, 7,000 થી વધુ લોકોએ અધિકારીઓને કરી વિનંતી
એક મકાન જેને લોકો પોતાની કલા પ્રતીભાથી ઘર બનાવતા હોય છે. જે જગ્યા પર કલાકારની કલા છલકાતી હોય, તે જગ્યા સાથે પણ લોકોનો સંબંધ જોડાઈ જતો હોય છે. એવું જ એક ઘણ જે કોલકાતાના દક્ષિણ ભાગમાં આવેલું છે. જે માત્ર…
- ધર્મતેજ

મનન : થાવ અધિકારી શિવ-કૃપાના…
હેમંત વાળા અધિકારી થવું એટલે તેને લાયક બનવું, તે પ્રકારની પાત્રતા કેળવવી, જે તે પ્રકારની ઇચ્છિત પરિસ્થિતિ આપમેળે સ્થાપિત થાય તે પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી, યોગ્યતા પ્રાપ્ત કરી સ્વીકૃતિ માટે તૈયાર રહેવું. અધિકાર પ્રાપ્ત થાય પછી માગણી કરી શકાય, મેળવવાનો…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : માલદીવ્સના હૃદયપરિવર્તનનો યશ મોદીને જાય છે
ભરત ભારદ્વાજ હિંદ મહાસાગરમાં આવેલા ટચૂકડા ટાપુઓના બનેલો દેશ માલદીવ્સ ફરી ચર્ચામાં છે. એક સમયે હળાહળ ભારત વિરોધી વલણ અપનાવીને ચીનના ખોળામાં બેસી જનારા માલદીવ્સનું ફરી હૃદયપરિવર્તન થયું છે અને હવે ભારતનાં ગુણગાન ગાવા માંડ્યું છે. હમણાં આપણા વડા પ્રધાન…
- રાશિફળ

આજનું રાશિફળ (28/07/2025): આ પાંચ રાશિના જાતકોને લાભ થવાની સંભાવના રહેશે
તમને કામમાં સફળતા મળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. અભ્યાસ અને કામ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવું ફાયદાકારક રહેશે. મિત્રની મદદથી, તમને પૈસા કમાવવાની નવી તકો મળી શકે છે. આવક વધશે અને નાણાકીય સ્થિતિ સારી રહેશે. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની…
- આમચી મુંબઈ

મુંબઈની ‘વનરાણી’ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ: જંગલ સફારીનો અનોખો અનુભવ!
મુંબઈઃ કોન્ક્રીટના જંગલ ગણાતા મુંબઈ માટે શહેરના હાર્દમાં આવેલું જંગલ, જેને સંજય ગાંધી નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે, તે ફેફસાંનું કાર્ય કરે છે. આ જંગલ તેની જૈવ વિવિધતા સાથે જ ત્યાં વસેલા પશુ-પક્ષીઓ માટે પણ સુખ્યાત છે. જંગલમાં મુખ્ય…
- મનોરંજન

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો રોમેન્ટિક ડાન્સ: જુઓ વાયરલ વીડિયો!
ન્યૂ યોર્કઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મનોરંજન ઉદ્યોગના લોકપ્રિય યુગલોમાંના એક છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેની પોસ્ટ દ્વારા તેઓ દર્શકોને મનોરંજનનો ડોઝ આપતા રહે છે. તાજેતરમાં બંને ન્યૂ યોર્કમાં બ્લેકપિંકના કન્સર્ટમાં ડાન્સ કરતા…
- આમચી મુંબઈ

શિવસેના અને ભાજપના પ્રધાનોએ ‘ટર્ફ વોર’થી દૂર રહેવું: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પ્રધાનોને “પત્ર યુદ્ધ”થી દૂર રહેવા અને કોઈ પણ મુશ્કેલીના કિસ્સામાં તેમનો સંપર્ક કરવા જણાવ્યું. તેમની આ ટિપ્પણી શિવસેનાના સામાજિક ન્યાય પ્રધાન સંજય શિરસાટે ભાજપના રાજ્ય પ્રધાન માધુરી મિસાલ દ્વારા તેમને જાણ કર્યા વિના…
- નેશનલ

સંસદમાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા: સરકાર સજ્જ, વિપક્ષ આક્રમક
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ અઠવાડિયામાં વિક્ષેપને કારણે આવતીકાલે ફરી શરુ થનારા સત્રમાં લોકસભામાં પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે. જેનું કારણ શાસક ગઠબંધન અને વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના બે મુદ્દે સામસામે…









