- અમદાવાદ
ગુજરાતમાં ફરી જામશે મેધાની રમઝટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અમદાવાદ: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. જો કે થોડા સમય બાદ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી રવિવાર,…
- નેશનલ
ઇમ્ફાલમાં ભારે વરસાદ વચ્ચે, પીએમ મોદી હેલિકોપ્ટરને બદલે કાર દ્વારા પહોંચ્યા ચુરાચંદપુર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2023માં મણિપુરમાં ફાટી નીકળેલી જાતિય હિંસા બાદ પ્રથમ વખત રાજ્યની મુલાકાત લીધી. તેઓ શનિવારે બપોરે રાજધાની ઇમ્ફાલ પહોંચ્યા હતા. આ મુલાકાતનો હેતુ હિંસાગ્રસ્ત મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાના સરકારના પ્રયાસોને વેગ આપવાનો છે. ચૂડાચાંદપુરની તેમની મુલાકાત…
- નેશનલ
મોદીનું મેક ઈન ઈન્ડિયા સપનું સફળતાની સીડીએ! મોટી કંપના આયત બિલમાં નોંધપાત્ર ઘટાડાનો થયો દાવો
ભારત સરકાર સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જેનો હેતુ વિદેશથી આવતા મોંઘા સામાન પર નિર્ભરતા ઘટાડવાનો છે. આ પ્રયાસોના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. એક તાજેતરના અભ્યાસમાં 20 મોટી કંપનીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જે ગાડીઓ,…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ટેરિફ વચ્ચે રશિયાના ઉપપ્રધાનમંત્રી લેશે ભારત મુલાકાત, શું છે ટ્રમ્પના ટેરિફ મોદીનો એક્શપ્લાન?
ભારત અને અમેરિકા વચ્ચે પાછલા ઘણા સમયથી આર્થિક વ્યવહારના મોરચે તણાવો જોવા મળી રહ્યો છે. જેનું એક મુખ્ય કારણ રશિયા સાથેના ભારતના આર્થિક વ્યવહાર ગણવામાં આવે છે. આ વચ્ચે ફરી એક વખત રશિયાના ઉપ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ આ મહિને નવી…
- નેશનલ
વિદ્યાર્થીઓની મજાક મોંઘી પડી: હોસ્ટેલમાં સૂતેલા 8 મિત્રોની આંખો ચોંટાડી, વાલીઓમાં રોષ
કંધમાલ: વિદ્યાર્થીજીવન દરમિયાન દરેક વ્યક્તિ મજાક-મસ્તી કરે છે. પરંતુ ઘણીવાર આ મજાક-મસ્તી મોંઘી પડી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં આવેલી એક સરકારી આદિજાતિ કલ્યાણ નિવાસી શાળા (TRW)માં મજાકના કારણે એક ચોંકાવનારી ઘટના બની છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેના સૂતેલા મિત્રોની આંખમાં ચીકણો…
- સ્પેશિયલ ફિચર્સ
મણિકર્ણિકા ઘાટે અંતિમસંસ્કાર બાદ રાખ પર કેમ લખાય છે નંબર 94ઃ જાણો આ રસપ્રદ માહિતી…
વારાણસી: ‘સૂરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત ઘણી પ્રચલીત છે. આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તેથી ઘણા લોકો જીવનનો અંતિમ સમય કાશીમાં પસાર કરે છે. અહીં આવેલા મણિકર્ણીકા ઘાટ પર દરરોજ અનેક…