- ઉત્સવ

ગુજરાતી પ્રકાશકો-વાંચકો: ગઇકાલના ને આજના…
હેમંત ઠક્કર અહીં મારે બે વાત કહેવી છે…એક: ‘મુંબઇ સમાચાર’ના તંત્રી તરીકે નીલેશભાઈ દવે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે ‘રોમે રોમ ગુજરાતી’ ઝુંબેશના નેજા હેઠળ અનેક પુસ્તક મેળાઓનું આયોજન કરી સાહિત્ય પ્રચાર માટે સંનિષ્ઠ પ્રયાસો કરે છે. બીજી વાત:…
- ઉત્સવ

નાટય વિશેષઃ ગુજરાતી ભાષા ને રંગભૂમિ: મઘઈ પાનની જોડી
અનિલ રાવલ એક જમાનામાં રંગભૂમિ પર ગુજરાતી ભાષાનો જબરજસ્ત દબદબો હતો. બનારસી પાન પર કાથો-ચૂનો ચોપડાય અને એ જે રંગ પકડે એવો રંગ આપણી રંગભૂમિ પર ગુજરાતી ભાષાનો હતો….આપણી ગરવી ગુજરાતી અને રંગભૂમિ જાણે મઘઈ પાનની જોડી…મઘઈ પાન એક ન…
- ઉત્સવ

મિત્રો જ્યારે સુખનો પાસવર્ડ સમા સાબિત થાય…
આશુ પટેલ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ અવસરે ‘સુખના પાસવર્ડ’ કોલમ માટે મને ગઈ સદીના બે કવિ દલપતરામ અને સવાયા ગુજરાતી એવા ફાર્બસની સાથે ઉમાશંકર જોશી અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક પન્નાલાલ પટેલ યાદ આવી ગયા. એક કિસ્સામાં એક મિત્રએ મદદ…
- ઉત્સવ

ગુજરાતીની ઓળખ ખતરામાં તો નથી ને?
વિજય વ્યાસ આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે.આધુનિક ગુજરાતી ભાષાના પ્રથમ લેખક મનાતા-ગણાતા નર્મદાશંકર દવે ઉર્ફે કવિ નર્મદ 24 ઓગસ્ટ, 1833ના રોજ સુરતમાં જન્મ્યા હતા. કવિ નર્મદની જન્મજયંતિએ દર વરસે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવાય છે, પણ તેના કારણે…
- ઉત્સવ

આધુનિક ગઝલના પ્રણેતા શેખાદમ આબુવાલા
રમેશ પુરોહિત નાચી ઊઠી સુગંધને ઝૂમી ઊઠયો પવનતમને નિહાળી ફૂલના રંગો હસી પડયા કવિતા જગતમાં સ્વીકૃતિ મળતાં વખત લાગે છે. કવિ બહુશ્રુત હોય તો તેમને ઉચ્ચતમ સ્તરેથી સ્વીકૃતિ મળે છે. આવી સહજ સ્વીકૃતિ શેખાદમ આબુવાલાને પ્રથમ સંગ્રહ ‘ચાંદની’ના પ્રકાશન વખતે…
- ઉત્સવ

વિતી રહેલી પેઢી એ જવાબદારી ચૂકી ગઈ છે…
કાજલ ઓઝા વૈદ્ય ‘78 એટલે કેટલા?’ ચૌદ-પંદર વર્ષનો છોકરો પૂછે છે.‘એને ગુજરાતીમાં ખબર નથી પડતી!’એની ચાલીસ-પિસ્તાલીસની મમ્મી કહે છે! એક તરફથી હસવું આવે છે ને બીજી તરફથી પીડા પણ થાય છે… અમેરિકા, યુરોપના દેશો અને ગલ્ફ-મિડલ ઈસ્ટમાં વસતા ગુજરાતીઓને અવાર-નવાર…
- હેલ્થ

પ્રોટીનની ઉણપથી થઈ શકે છે ગંભીર બીમારીઓ, જાણો તેના લક્ષણો અને ઉપચાર
Protein deficiency symptoms: પોતાના શરીરને સ્વસ્થ રાખવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. પોષકતત્વોથી ભરપૂર ખોરાકનું સેવન કરીને વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. પ્રોટીન એ શરીરના વિકાસમાં ભાગ ભજવતું મહત્ત્વનું પોષકતત્વ છે. શરીરમાં પ્રોટીનની ઉણપના કારણે ઘણી સમસ્યાઓ સર્જાય છે. શરીરમાં…
- ઉત્સવ

વન એંડ ઓન્લી બક્ષીબાબુ: મહાજાતિ ગુજરાતીના મહારથી…
સંજય છેલ ગુજરાતી સ્ટારલેખકોની સરખામણી હિન્દી ફિલ્મસ્ટારો સાથે કરવાની હોય તો? તો કદાચ, મેઘાણી ગુજરાતી સાહિત્યના રાજ કપૂર છે, જેમણે સાવ ધરતીથી જોડાયેલ આમઆદમીની ચોટદાર વાતો લખી. રમેશ પારેખ એટલે દેવ આનંદ છે, જેમણે સદાબહાર રોમાન્સ આપ્યો. મરીઝ એટલે દિલીપકુમાર…
- Top News

90 ટકા ઉત્પાદન છતાંય 1 ટકાનો નફો નહીં: મખાનાની ખેતી કરતા ખેડૂતોની રાહુલ ગાંધીએ પરિસ્થિતિ જાણી
બિહાર: ‘વોટ ચોરી’ને ઉજાગર કરવાનું અભિયાન શરૂ કરવાની સાથોસાથ રાહુલ ગાંધીએ 17 ઓગસ્ટ 2025થી’વૉટર અધિકાર યાત્રા’ શરૂ કરી છે. રાહુલ ગાંધી આ યાત્રાની આગેવાની કરી રહ્યા છે. બિહારના સાસારામ ખાતેથી શરૂ થયેલી યાત્રા કટિહાર જિલ્લાના એક ગામમાં પહોંચી હતી. જ્યાં…
- ઉત્સવ

આંખનું કાજલ ગાલે ઘસ્યું અખો થયો અખા…
ભાગ્યેશ જ્હા ‘આંખનું કાજલ ગાલે ઘસ્યું’ એવા છપ્પા દ્વારા ગુજરાતને નિર્ભિક બની જગાડનાર અખાનું જીવન-કવન બહુ જ રસપ્રદ છે. અખાએ ગુજરાતીમાં કક્કા, સાત વાર, તિથિ, બાર માસ, કૈવલ્યગીતા, શરીરની ચાર અવસ્થા, પંચીકરણ અને અનુભવબિંદુ ટૂંકી રચનાઓ છે, જ્યારે ચિત્તવિચાર-સંવાદ, ગુરુશિષ્ય…









