- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સોનિયાનું દોઢડહાપણ, ગાઝા મુદ્દે કૉંગ્રેસનાં બેવડાં ધોરણ…
-ભરત ભારદ્વાજ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી કૉંગ્રેસ ગાઝાપટ્ટીનાં લોકો પર હેત બતાવી રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગાઝાપટ્ટી પર હુમલા બદલ ઈઝરાયલની ઝાટકણી કાઢવી જોઈએ એવી રેકર્ડ પણ કૉંગ્રેસીઓ છાસવારે બગાડ્યા કરે છે. કૉંગ્રેસનાં ભૂતપૂર્વ…
- મનોરંજન

રાજા રઘુવંશી હત્યાકાંડ પર ‘હનીમૂન ઇન શિલોંગ’ નામની ફિલ્મ બનશે: પહેલું પોસ્ટર રિલીઝ…
મુંબઈ: છેલ્લા બે મહિનામાં રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજા રઘુવંશી હત્યાકાંડના કેસમાં દરરોજ અવનવા ખુલાસા થઈ રહ્યા હતા. જેથી આ કેસનો સસપેન્સ-થ્રિલર ફિલ્મ જેવો ઘટનાક્રમ રચાયો હતો. ત્યારે હવે આ હત્યાકાંડ પર ફિલ્મ બનવા જઈ…
- ઇન્ટરનેશનલ

રશિયાના કામચટકામાં ભયકર ભૂકંપ, સુનામીનો સંભવિત ખતરો…
ટોકિયો: રશિયાના કામચટકા પ્રાયદ્વીપ નજીક ભયાનક ભૂંકપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.0 થી 8.8ની વચ્ચે માપવામાં આવી છે, જેના કારણે જાપાનના દરિયાકાંઠે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નુકસાનનો પ્રાથમિક અંદાજ…
- Live News

IND VS ENG: ટેસ્ટ સિરીઝ 2025
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝમાં કેપ્ટન શુભમન ગિલની હવે આકરી કસોટી
- ઇન્ટરનેશનલ

ન્યુરાલિંકનો ચમત્કાર: લકવાગ્રસ્ત દર્દીઓએ 20 વર્ષ બાદ મગજની શક્તિથી કમ્પ્યુટર કર્સર ફેરવ્યું
કેલિફોર્નિયા: એલન મસ્કની કંપની ન્યુરાલિન્ક કોર્પ ન્યુરોટેક્નોલોજી પર કામ કરે છે. 2016માં શરૂ થયેલી આ કંપનીએ 2024 સુધીમાં ઇમ્પ્લાન્ટેબલ બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ વિકસીત કર્યા છે. તાજેતરમાં આ કંપનીને માનવ મગજમાં બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ(બીસીઆઈ) ઇમ્પ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. જેનો લકવાગ્રસ્ત દર્દીને ફાયદો…
- નેશનલ

ભારતમાંથી ભાગેડુ આતંકવાદીઓ: કયા હુમલાઓ સાથે સંકળાયેલા અને કોના શાસનમાં પલાયન?
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના બીજા અઠવાડિયે બંને ગૃહોમાં ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા ચાલી રહી છે. આજે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વ સરકાર અને વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા આતંકી હુમલાઓ વિશે વાત કરી હતી. અમિત શાહે કહ્યું…
- ઇન્ટરનેશનલ

યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં ‘મેડે’ એલર્ટ: વોશિંગ્ટનથી ઉડાન ભર્યા બાદ એન્જિનમાં ખામી
વોશિંગ્ટનઃ યુનાઇટેડ એરલાઇન્સના મ્યૂનિખ જઈ રહેલા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને વોશિંગ્ટનથી ઉડાણ ભર્યાના થોડી મિનિટો બાદ તેના ડાબા એન્જિનમાં ખામી સર્જાતા ‘મેડે’ એલર્ટ જાહેર કર્યું હતું. આ વિમાનનું કોલ સાઈન યુએ108 હતું. આ ઘટના લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર…
- નેશનલ

બિહારમાં વિચિત્ર અરજીઓનો સિલસિલો: ‘શ્વાન’ બાદ હવે ‘ટ્રેક્ટર’નું રહેઠાણ પ્રમાણપત્ર માંગ્યું!
બિહાર: હવે શ્વાનના પણ રહેઠાણ પ્રમાણપત્ર બનાવવા લાગ્યા છે. બિહારમાં શ્વાનના રહેઠાણનું પ્રમાણપત્ર બન્યા બાદ હવે સોનાલિકા ટ્રેક્ટરનું રહેઠાણ પ્રમાણપત્ર બનાવવા માટે અરજી આવી છે. આ મામલો પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારીનો છે, જ્યાં નકલી નામ, સરનામું અને ફોટોનો ઉપયોગ કરીને…
- મનોરંજન

‘સામ્રાજ્ય’માં વિજય દેવરકોંડા સાથે ચમકશે ભાગ્યશ્રી બોરસે: કોણ છે આ ઉભરતી સ્ટાર?
દક્ષિણના અભિનેતા વિજય દેવરકોંડા ટૂંક સમયમાં તેમની શાનદાર ફિલ્મ ‘સામ્રાજ્ય’ સાથે રૂપેરી પડદે પાછા ફરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને જોયા પછી લોકો ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેતા એક…









