- નેશનલ

Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!
નવી દિલ્હી: આઈટી ક્ષેત્રે એક પછી એક દિગ્ગજ કંપનીઓ મંદીનો સામનો કરી રહી છે ત્યારે સેક્ટરની દિગ્ગજ ઈન્ફોસીસે નવા ફ્રેશરની ભરતી કરવા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. એક તરફ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં IT કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો…
- મનોરંજન

શું મંદિરા બેદી ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2’માં એન્ટ્રી કરશે?
ટેલિવિઝનની જાણીતી સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની નવી સીઝન રિલીઝ થતાં જ ટીવી પર છવાઈ ગઈ છે. આ શોમાં સ્મૃતિ ઈરાની તુલસીની મુખ્ય ભૂમિકામાં છે. શોની ભાવનાત્મક વાર્તા યાદગાર પાત્રો અને પ્રતિષ્ઠિત તુલસી વિરાણીની હાજરી ચાહકોને જકડી રાખે…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કોંગ્રેસે 387 સભ્યોની નવી પદાધિકારીઓની જમ્બો સમિતિની જાહેરાત
મુંબઈઃ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના રાજ્ય એકમના નવા વડા તરીકે હર્ષવર્ધન સપકાળ દ્વારા કાર્યભાર સંભાળ્યાના પાંચ મહિના પછી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (MPCC) એ પદાધિકારીઓની એક નવી ટીમ બનાવી છે, જેમાં તેણે “ભૌગોલિક અને સામાજિક સંતુલન” જાળવવાનો દાવો કર્યો છે. નવી…
- નેશનલ

જયા બચ્ચન હવે પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યાં, કહ્યું મને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશ નહીં…
નવી દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદના બંને ગૃહોમાં વિપક્ષના સાંસદો ‘ઑપરેશન સિંદૂર’ને લઈને પોતાનું ભાષાણ આપી રહ્યા છે. આજે રાજ્યસભામાં સપા (સમાજવાદી પાર્ટી)નાં સાંસદ જયા બચ્ચને પોતાનું ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણ વખતે જયા બચ્ચન નારાજ…
- મનોરંજન

કિયારા અડવાણીને રિજેક્શનનો સામનો કરવો પડ્યો પણ નસીબ એવું પલટાયું કે, રાજ કરે છે
અભિનેત્રી કિયારા અડવાણી ઇન્ડસ્ટ્રીની એક લોકપ્રિય અભિનેત્રી છે. આજે તેને કોઈ પરિચયની જરૂર નથી. જોકે, કિયારાને ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. વર્ષોના સંઘર્ષ પછી કિયારાને ઓળખ મળી, એમ મીડિયા સાથેની વાતચીતમાં કિયારાએ તેની સફર વિશે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે બાંગ્લાદેશીના નકલી જન્મ પ્રમાણપત્રો 15 ઓગસ્ટ સુધીમાં રદ થશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને અપાયેલા નકલી બર્થ સર્ટિફિકેટો 15 ઓગસ્ટ સુધીમાં રદ કરશે એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. બાવનકુળેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવા 42 હજાર બાંગ્લાદેશીઓ હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત…
- આમચી મુંબઈ

બોલો, એસી ઓફિસમાં બેસીને મહિને ના કમાતા હોય એટલી કમાણી કરે છે આ ભિખારી…
મુંબઈ: ભિખારીનું નામ સાંભળતા જ આપણના મનમાં ગરીબ, ઘર વગરના, ગંદા કપડા પહેરેલા રોડ-રસ્તા પર પૈસા માંગતા વ્યક્તિઓનું ચિત્ર ઉપસી આવે છે. પરંતુ, હવે પરિસ્થિતિ એવી રહી નથી. કેટલાક લોકો ભીખ માંગીને કરોડપતિ પણ બની ગયા છે, જેમાંથી એક છે…
- નેશનલ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાયું: લોકસભાની મંજૂરી, શાંતિ સ્થાપનાનો દાવો
નવી દિલ્હીઃ લોકસભાએ આજે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 13 ઓગસ્ટ પછી છ મહિના માટે લંબાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જેમાં સરકારે દાવો કર્યો હતો કે ઉત્તરપૂર્વીય રાજ્યમાં શાંતિ યથાવત્ છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે મણિપુરમાં શાંતિ સ્થપાયાનું સૌથી…
- નેશનલ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને ફાંસી અંગે સરકારે કરી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નિમિષા પ્રિયાના કેસ અંગે કેરળના એક મૌલવી દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા છે અને આ સંવેદનશીલ મામલે કોઇ પણ પ્રકારની અટકળો ટાળવી જોઇએ, એવી સ્પષ્ટતા સરકારે આજે કરી હતી. ગ્રાન્ડ મુફ્તી…









