- Uncategorized

બ્રેકિંગ ન્યૂઝ 11 Dec 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- Uncategorized

મારિયા મચાડોની દીકરીએ કેમ સ્વીકાર્યો નોબેલ શાંતિ પુરસ્કાર?
ઓસ્લો: વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોની દીકરીએ આજે તેની માતા તરફથી નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકાર કર્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે મચાડો સમારોહમાં હાજર રહેશે નહીં. મચાડો નવ જાન્યુઆરીથી જાહેરમાં જોવા મળ્યા નથી. નવમી જાન્યુઆરીએ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં એક…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ દુબળો ઘસાય એટલું સબળો ન ઘસાય!
કિશોર વ્યાસ ઘણી વ્યક્તિઓ એવી હોય છે, જે પોતે કોઈને પણ કંઈ આપે નહીં, પરંતુ બીજાને પણ આપવા ન દે! તેમના માટે ચોવક છે: ‘ડીંયણ ન વે પ ડજણવે’ અર્થ એવો થાય છે કે, પોતાને કોઈને કશું આપવાની ત્રેવડ નથી…
- ઈન્ટરવલ

મગજ મંથનઃ AI-કૃત્રિમ બુદ્ધિમત્તા એ માનવ બુદ્ધિનું પ્રતિબિંબ છે…
વિઠ્ઠલ વઘાસિયા આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે.જે રીતે વીજળી, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન માનવ જીવનમાં ક્રાંતિ લાવ્યા એ જ રીતે આજે એક નવી શક્તિ સમગ્ર વિશ્વને બદલી રહી છે – તે છે કૃત્રિમ બુદ્ધિમત્તા, એટલે કે AI – Artificial Intelligence.…
- મનોરંજન

પ્રિયંકા ચોપરાની ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના સેટ પર ગ્લેમરસ એન્ટ્રી
મુંબઈઃ બોલીવુડની ટોચની અભિનેત્રી તરીકે ડંકો વગાડનાર અને હોલીવુડમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથરનાર પ્રિયંકા ચોપરા હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફરી જોવા મળશે. હાલમાં પ્રિયંકા ચોપરા મુંબઈમાં છે અને તાજેતરમાં જ કપિલ શર્માના કોમેડી શો “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો…
- મહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં ₹ 82 લાખનું ઈનામ ધરાવતા 11 નક્સલીનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ
નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા; આ વર્ષે જિલ્લામાં 112 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ ગઢચિરોલી (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં નક્સલવાદ નાબૂદ કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપનારો બનાવ આજે બન્યો હતો. જિલ્લામાં એકસાથે 11 નક્સલીએ પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આત્મ-સમર્પણ કરનારા નક્સલીમાંથી ચાર…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર હાથે તે સાથે…તો પગનું શું?પાયલાગણ. આલિયા અને ટાલિયામાં ફરક શું?આલિયો દિલદાર અને ટાલિયો સફાચટ હોય… (ખાનગી કહું તો -આલિયા માત્ર રણબીરને જ મળે!)ધ્વજ દંડ અને પોલીસના દંડામાં ફરક શું?દંડ પવિત્રતાનું પ્રતીક અને દંડો પનીશમેન્ટનું સાધન. રોટલા વણનારી અને…
- મોરબી

મોરબીના મણિમંદિરની અદ્ભુત ભવ્યતા
લેખક : ભાટી એન. (તસવીરની આરપાર) મોરબીને પેરિસ જેવું બિરુદ યથાયોગ્ય મળેલ છે. આ સિટી એક્સ્ટ્રાઓર્ડિનરી છે. અહીં ટાવર, મહેલ, ઘોડા, પાડા, ઝૂલતો પૂલ જે તૂટી ગયો અને ખાસ તો મણિ મંદિર (વાઘ મહેલ), જેને મહારાજા વાઘજી ઠાકોરની ગુજરાતનું બેનમૂન…









