- આમચી મુંબઈ

ગણેશોત્સવ માટે મુંબઈ પોલીસ સજ્જ: 17,600થી વધુ પોલીસ રહેશે ખડેપગે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તાનું બુધવારે વાજતે-ગાજતે આગમન થવાનું હોવાથી મુંબઈ પોલીસે પણ બંદોબસ્ત માટેની તૈયારી કરી લીધી છે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન નિર્માણ ન થાય એ માટે મહાનગરમાં 17,600થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.ભીડ પર દેખરેખ…
- આમચી મુંબઈ

યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને બોમ્બે હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી…
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને બોમ્બે હાઈ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનું નામ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ છે.તેની…
- ઇન્ટરનેશનલ

આઠ વર્ષ બાદ પણ રોહિંગ્યાઓને વતન જવાની આશા: બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન
કોક્સ બજાર (બાંગ્લાદેશ): બાંગ્લાદેશના ડઝનબંધ શિબિરોમાં રહેતા મ્યાનમારના હજારો રોહિંગ્યા શરણાર્થીઓએ તેમના સામૂહિક હિજરતની આઠમી વર્ષગાંઠ ઉજવી હતી અને રાખાઇન રાજ્યમાં તેમના અગાઉના ઘરે સુરક્ષિત પરત ફરવાની માંગ કરી હતી. શરણાર્થીઓ આજે દક્ષિણપૂર્વ બાંગ્લાદેશના કોક્સ બજાર જિલ્લામાં કુતુપાલોંગમાં એક શિબિરમાં…
- સ્પોર્ટસ

મનુ ભાકર એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ચોથા સ્થાનેઃ જૂનિયર મહિલાઓ મારી બાજી
શિમકેન્ટ (કઝાકિસ્તાન): બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય મહિલા શૂટર મનુ ભાકર સોમવારે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહી, જ્યારે ભારતીયોએ જૂનિયર કેટેગરીમાં પ્રભુત્વ મેળવ્યું હતું. ભારતની ઇશા સિંહ આઠ મહિલાઓની ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી.…
- આમચી મુંબઈ

કોણ છે અમિત સાટમ જેમને ભાજપે મુંબઈના નવા પ્રમુખ બનાવ્યા, જાણો રાજકીય મહત્ત્વ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ અંધેરી પશ્ચિમના ધારાસભ્ય અમિત સાટમને મુંબઈના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. મૂળ કોંકણના અમિત સાટમ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વખત અંધેરી પશ્ચિમથી ચૂંટાયા હતા. તેઓ હવે આશિષ શેલારનું સ્થાન લેશે, જે હાલમાં દેવેન્દ્ર…
- આમચી મુંબઈ

ઠાકરે બંધુ અંગે નારાયણ રાણેએ આપ્યું મહત્ત્વનું નિવેદન, રાજકારણ ખતમ થઈ ગયું…
મુંબઈ: ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંસદ સભ્ય નારાયણ રાણેએ કહ્યું હતું કે ઉદ્ધવ અને રાજ ઠાકરેનું રાજકારણ ખતમ થઈ ગયું છે અને જો તેઓ ફરી ભેગા થશે એનાથી કોઈ ફેર નહીં પડે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીના મત ચોરી આરોપોથી ચૂંટણીના…
- આમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં ‘કવચ’નું કામ ક્યાં પહોંચ્યું? જાણો હજી કેટલી રાહ જોવી પડશે!
મુંબઈ: મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં કલાકના 160 કિલોમીટરની સ્પીડથી મુસાફરી કરવા માટે પ્રવાસીઓને હજુ આગામી બે વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવા માટે મુસાફરોને લગભગ 2 વર્ષ રાહ જોવી પડશે કારણ કે…
- નેશનલ

વંદે ભારત એક્સપ્રેસની ‘ઝડપની મર્યાદા’: 180ની સ્પીડ છતાં આટલી સ્લો કેમ દોડે છે?
નવી દિલ્હીઃ દેશમાં વંદે ભારત એક્સપ્રેસનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે, જેમાં એક પછી એક પછી રાજ્યને વંદે ભારત એક્સપ્રેસથી કનેક્ટ કરવામાં આવી રહી છે. એની સાથે વંદે ભારત એક્સપ્રેસની સ્પીડમાં ફેરફાર કરવામાં આવી રહી છે, જેથી પ્રવાસીઓ ઝડપી નિર્ધારિત…









