- Uncategorized

આંધ્ર પ્રદેશમાં ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટનાઃ 6 મજૂરનાં મોત
બાપટલાઃ આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં એક ગ્રેનાઈટની ખાણ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં છ મજૂરોના મોત થયા છે, જ્યારે દસ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના બલ્લીકુરવા નજીક આવેલી સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં બની હતી, જ્યાં પહાડોનો મોટો ભાગ…
- નેશનલ

PM Modi દસમીના બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું કરશે ઉદ્ઘાટન, ફેઝ-3નો કરશે શિલાન્યાસ…
બેંગલુરુઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે બેંગલુરુમાં યલો લાઇન મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં બેંગલુરુ દક્ષિણના સાંસદ સૂર્યાએ કહ્યું હતું કે, “વડા…
- મનોરંજન

મલાઈકા આઉટિંગ પર નીકળી, સ્ટાઈલિશ લુકમાં છવાઈ ગઈ
ત્રીજી ઓગસ્ટના દુનિયાભરમાં ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવી રહ્યો છે. બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરાએ આ દિવસ તેના પુત્ર અરહાન ખાન સાથે ઉજવ્યો. બંને લંચ ડેટ પર ગયા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. મલાઈકા અરોરા ફ્રેન્ડશીપ ડે પર…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં સોલિસિટર જનરલ બનેલા ભારતીય મૂળનાં મથુરા શ્રીધરન કોણ છે, કેમ થાય છે ટ્રોલ?
ભારતીય મૂળનાં અમેરિકન વકીલ મથુરા શ્રીધરનને ઓહિયો રાજ્યની 12મી સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ સિદ્ધિ ભારતીય હોવાની સાથે બિંદી લગાવવા બદલ જાતિવાદી ટ્રોલર્સની ટીકાનો ભોગ બની રહ્યા છે. લોકોએ સવાલ પણ કર્યા હતા કે તેઓ અમેરિકન…
- નેશનલ

તેજસ્વી યાદવ પાસે 2 વોટર ID કાર્ડ વિવાદઃ ચૂંટણી પંચની નોટિસથી રાજકારણમાં ગરમાવો
નવી દિલ્હી/પટનાઃ રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા તેજસ્વી યાદવ સામે ચૂંટણી પંચે બે વોટર આઈડી રાખવાના આરોપમાં તપાસ શરૂ કરી છે. ચૂંટણી પંચે તેજસ્વીને તેમનું ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ (EPIC) સોંપવા જણાવ્યું છે, કારણ કે તેમના દ્વારા ઉલ્લેખિત એક વોટર…
- આમચી મુંબઈ

પવાર પરિવાર રાજકારણ ભૂલી એક થયો: યુગેન્દ્રની સગાઈમાં શરદ-અજિત-સુપ્રિયા સાથે
મુંબઈઃ રાજકીય મતભેદો અને ઝઘડાઓ છતાં સમગ્ર પવાર પરિવારે વડા શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવારના સગાઈ સમારોહમાં એક સાથે જોવા મળ્યો હતો. આ ખાનગી સમારોહ મુંબઈમાં યુગેન્દ્ર પવારની વાગદત્તા તનિષ્કા કુલકર્ણીના નિવાસસ્થાને યોજાયો હતો. યુગેન્દ્ર નાયબ મુખ્યમંત્રી અને એનસીપી (રાષ્ટ્રવાદી…
- સ્પેશિયલ ફિચર્સ

વોટ્સએપનો દુરુપયોગ કરનારા પર ‘તવાઈ’: રોજ 3 લાખ એકાઉન્ટ બંધ, ચેતી જાઓ….
નવી દિલ્હી: દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તાજેતરમાં ભારતમાં પોતાના માસિક રિપોર્ટ જાહેર કર્યા હતા. આ મેસેજિંગ એપ એક શક્તિશાળી ડિજિટલ નિરીક્ષણ પ્લેટ ફોર્મ તરીકે કામ કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે જૂન 2025માં વૉટ્સએપે 98,70,078 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો,…









