- તરોતાઝા

ફોકસઃ જાણો છો ઓમેગા-3થી ભરપૂર ખોરાકના લાભ?
નિધિ ભટ્ટ ઓમેગા-3 ફેટી એસિડ શરીરના ઘણા ભાગો, હૃદયથી મગજ સુધીના કાર્ય માટે જરૂરી છે. તે ફક્ત માંસાહારી વસ્તુઓમાં જ જોવા મળતું નથી, પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ છે જે ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત પણ છે. ચાલો જાણીએ આ વિશે.…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે…
ભાણદેવ પ્રાણાયામ શું છે?પ્રાણાયામ= પ્રાણ + આયામ = પ્રાણનું નિયમન. પ્રાણાયામ માટે પ્રાણસંયમ, પ્રાણસંયમનં આદિ શબ્દોનો ઉપયોગ પણ થાય છે. બધા શબ્દોનો અર્થ સરખો જ છે. આપણે જોઈ ગયા છીએ કે પ્રાણ શરીર અને ચિત્તને જોડનારી કડી છે. ચિત્તની વૃત્તિઓનો…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ માઇગ્રેનની સમસ્યાઓ…
ડૉ. હર્ષા છાડવા આજના આધુનિક અને ફાસ્ટ યુગમાં લગભગ બધી જ વયની વ્યક્તિઓમાં માથાનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. તેમાં માઇગ્રેન એ એક પ્રકારનો માથાનો દુ:ખાવો છે, જે વારંવાર થાય છે જેને આધાશીશી અને સેફા લાલ્જીયા તરીકે પણ ઓળખાય…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ ઊંઘ છે એક જીવનરક્ષક જરૂરિયાત
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા પરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમોનું બંધારણ કર્યું છે કે, જેને અનુસરવાથી આપણે આજીવન સ્વસ્થ ને સુખમય જીવન જીવી શકીએ. ઊંઘ પણ તેવી જ એક બાબત છે. ચરક ઋષિએ કહ્યું છે કે, ‘દેહ નિભાવ માટે જેટલું પ્રયોજન…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ સદાબહાર યુવાન બનાવતું સ્વાદિષ્ટ-પૌષ્ટિક ફળ લૈંગસૈટ!
શ્રીલેખા યાજ્ઞિક અનેક ભારતીયો વિવિધ ફળોના સ્વાદના દીવાના હોય છે. તો વળી કેટલાંક શોખીનો વિવિધ શાકભાજીના શોખીન હોય છે. દિવસમાં એક વખત તેમને જો મનપસંદ શાક કે ફળ ખાવા મળી જાય તો તેમનો ચહેરો આનંદિત બની જાય છે. આજે એક…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ ઔષધીય ગુણોના ભંડાર એવા ગુલરને ઓળખો…
રાજેશ યાજ્ઞિક આપણા ત્યાં દેશી એક વૃક્ષ એવું છે, જે ‘ગુલર’ના નામથી ઓળખાય છે. આ ગુલરને ગુજરાતીમાં ‘ઉંબરો’ અથવા ‘ઉમરડો’ પણ કહે છે. ગુલર ઔષધીય ગુણોનો ભંડાર છે. આયુર્વેદિક ગ્રંથોમાં ઉંબરો વિવિધ નામથી ઓળખાય છે, જેમકે હેમદુગ્ધક, જંતુફળ કે સદાફળ.…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ વસિયતનામું એક એવો દસ્તાવેજ, જે મિલકતને કજિયાનું છોરું બનતા અટકાવે છે…
મિતાલી મહેતા ‘જર- જમીન ને જોરું એ ત્રણે કજિયાનાં છોરું’ એવી કહેવત છે. સમય-સંજોગ અનુસાર કહેવતો ઘડાતી અને બદલાતી રહે છે. આપણે આવી ઘણી કહેવત સાચી હોવાના અનેક દાખલા તમે જોયા પણ હશે. ઘણી વાર તમે ન ચાહતા હો તો…
- તરોતાઝા

તમે ક્યારેય My CEOનો વિચાર કર્યો છે?
ગૌરવ મશરૂવાળા 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં તત્કાલીન ANZ ગ્રીન્ડલેઝ બેન્કે એના સિલ્વર કાર્ડના પ્રચાર માટે એક સરસ મજાની જાહેરખબર બનાવી હતી. એ જાહેરખબરના કેમ્પેનને ઍવોર્ડ પણ મળ્યો હતો. જાહેરખબરમાં એક યુવતી હોસ્પિટલમાં પોતાનાં દાદીમાની બાજુમાં બેઠેલી દેખાય છે. દાદીમા હોસ્પિટલમાં દાખલ…









