-  ઇન્ટરનેશનલ મેક્સિકોમાં ગેંગવોર, પાર્ટીમાં થયો ગોળીબાર, 12ના મોત અનેક ઘાયલ, જાણો શું છે મામલોગુઆનાજુઆટો: મેક્સિકોના ગુઆનાજુઆટોમાં એક પાર્ટી દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં 12 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ ઘટનાએ સ્થાનિક સમુદાયને હચમચાવી દીધો છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે દેશના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો… 
-  લાડકી લાફ્ટર આફ્ટર : દાંત સાથે ચેડાંના ચક્કર…-પ્રજ્ઞા વશી આમ તો માણસજાતે કોઈની પણ સાથે ચેડાં કરવા જોઈએ નહીં, પણ માણસજાતનું તો ભાઈ, એવું છે ને કે એને ચેડાં કર્યાં વિના તો ચાલે જ નહીં. માણસજાત ચાલતા કૂતરાં સાથે ચેડાં કરે તો ક્યારેક કરંટ લાગે એવા પ્લગ… 
-  એકસ્ટ્રા અફેર એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી-ભરત ભારદ્વાજ કૉંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કૉંગ્રેસ પશ્ચાતાપથી નહીં પણ ભાજપ પર પ્રહારો કરીને ભૂલાવવા માગે છે. આડકતરી રીતે કૉંગ્રેસ પોતે ભાજપ… 
-  નેશનલ હિમાચલના ધર્મશાળામાં નદી-નાળામાં પાણીની ધરખમ આવક, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અસરગ્રસ્ત, અનેક મજૂર ગુમ, બેના મોતધર્મશાળા: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે, ધર્મશાળા સ્થિત એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નજીક નાળામાં પાણીની ભારે આવકથી અનેક મજૂરોનો પાણીમાં ગરકાવ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક… 
-  નેશનલ સફળ લોન્ચ બાદ શુભાંશુ સંગ આગળ વધી રહ્યા છે ત્રણ અવકાયાત્રી, યાન આજે ISS પર ડોક થશેભારતના શુભાંશુ શુક્લા અવકાશમાં નવો ઈતિહાસ રચી રહ્યા છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય અવકાશ સુધી સફળતા પૂર્વક પહોંચ્યા છે. Axiom-4 મિશનના ભાગરૂપે તેઓ ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ 25 જૂનના પ્રયાણ કર્યુ હતું છે. આ… 
-  સ્પોર્ટસ યુદ્ધવિરામને લઈને પુતિને કર્યો હતો ટ્રમ્પને ફોન, વાતચીતમાં શું થયું? ટ્રમ્પે કર્યો ખુલાસોવોશિંગટન ડીસી: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ બાદ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધવિરામનો શ્રેય પોતાને માથે લઈ રહ્યા છે. ત્યારે હવે યુદ્ધવિરામને લઈને ટ્રમ્પે નવી વાત કરી છે. આ વાત શું છે? આવો… 
-  ઇન્ટરનેશનલ વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાકિસ્તાની મેજર TTP સાથેની અથડામણમાં ઠારઇસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાના મેજર રેન્કના અધિકારી મોઇઝ અબ્બાસ દક્ષિણ વઝીરિસ્તાનમાં માર્યા ગયા છે. મોઇઝ અબ્બાસ એ જ પાકિસ્તાની અધિકારી છે, જેમણે ફેબ્રુઆરી ૨૦૧૯માં ભારતીય વાયુ સેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યા હતા. અભિનંદનનું ફાઇટર પ્લેન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થયું હતું… 
-  આમચી મુંબઈ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિના મુસાફરી કરતા હોય તો ચેતી જજો!મુંબઈઃ લોકલ ટ્રેનમાં વધતા ટિકિટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે વધતા ગુનાના નિયંત્રણ માટે ફર્સ્ટ ક્લાસના કોચમાં ચેકિંગ કરવાનું શરુ કર્યું છે, તેનાથી ખુદાબક્ષોમાં ડરનો માહોલ ઊભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકલ ટ્રેનના… 
-  ઇન્ટરનેશનલ અમેરિકાના હુમલાથી વધારે નુકસાન થયું: પહેલી વાર ઈરાને સ્વીકાર્યુંતહેરાન: ઇઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન અમેરિકાએ પણ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઈરાને પણ કતાર ખાતેના અમેરિકન એરબેઝ પર જવાબી હુમલો કર્યો હતો, જેનાથી અમેરિકાને તો કોઈ નુકસાન થયું… 
 
  
 








