- તરોતાઝા

પથરી એટલે શું?
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા કિડની કે મૂત્રમાર્ગમાં કડક સ્ફટીક જેવું ખનિજ કે જે, કૅલ્શિયમ ઑક્ઝેલેટ્સ, ફોસ્ફરસ, યુરીકએસિડ વગેરેથી બનેલું હોય છે. એ પથરી (ઊંશમક્ષયુ જજ્ઞિંક્ષયત) તરીકે ઓળખાય છે. શું આપ જાણો છો?… વિશ્વમાં 20માંથી 1 વ્યક્તિને જીવનકાળ દરમ્યાન…
- તરોતાઝા

વૃદ્ધત્વ રોકવા માટે જરૂરી છે કોલેજન પ્રોટીન
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આપણા શરીર માટે અનિવાર્ય પોષક તત્ત્વ એટલે પ્રોટીન છે, જે ત્વચા, વાળ અને સ્નાયુઓના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. જે શરીરના વિકાસ કોષોના નિર્માણ અને વિવિધ શારીરિક કાર્યો માટે આની ભૂમિકા મહત્ત્વની છે. શરીરના…
- તરોતાઝા

સ્વાદસભર વાલમાં સમાયેલાં છે અનેક પોષક ગુણ…
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આજનાં ડિજિટલ યુગમાં આપણે બધા જ મોબાઈલમાં મસ્ત બની ગયા છીએ. સમયસર મોબાઈલની બેટરી ચાર્જ કરવી જ પડે છે. તે માટે યોગ્ય પ્રકારનું ચાર્જર હોવું આવશ્યક છે. ક્ચારેક એવું બને કે ચાર્જર આપણી સાથે ના…
- ઇન્ટરનેશનલ

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જે ટ્રેનમાં બીજિંગ પહોંચશે તે ખાસ કેમ છે?
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન મંગળવારે બીજિંગની યાત્રા માટે રવાના થયા હતા, જ્યાં તેઓ ચીન અને રશિયાના નેતાઓ સાથે એક વિશાળ સૈન્ય પરેડમાં ભાગ લેશે. આ યાત્રા એક ખાસ બુલેટપ્રૂફ ટ્રેન દ્વારા થઈ રહી છે.જેનો ઉપયોગ ઉત્તર કોરિયાના નેતાઓ…
- તરોતાઝા

રેડિયોલોજીમાં AI: ફાયદા ને જોખમ!
ફોકસ – નિધિ શુકલા દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધી રહ્યો છે અને તબીબી ક્ષેત્ર પણ તેનાથી અલગ નથી. ખાસ કરીને રેડિયોલોજીમાં એટલે કે એક્સ-રે, MRI જેવા પરીક્ષણોમાં અઈંનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જો કે આ સાથે…
- તરોતાઝા

વસિયતનામું બનાવતી વખતે આવી ભૂલો અચૂક ટાળવી…
ફાઈનાન્સના ફંડા – મિતાલી મહેતા આ દસ્તાવેજ ઘણો મહત્ત્વનો છે. આ વિશે આપણે આ કોલમમાં પ્રારંભિક વાતો કરી છે. જોકે, વીલ તૈયાર કરતી વખતે કોઈ ભૂલ ન થાય એ જોવું-જાણવું જરૂરી છે. આવી અમુક સામાન્ય ભૂલો વિશે અહીં જાણીએ, જેમકે…સામાન્ય…
- નેશનલ

ભારતમાં બનશે રશિયાનું અત્યાધુનિક Su-57 લડાકુ વિમાન? અમેરિકાના F-35ને મોટો ફટકો…
નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણમાં ભારત-રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, જેમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પછી અમેરિકા ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યું છે. આ વચ્ચે એક અહેવાલ અનુસાર, રશિયા તેના પાંચમી પેઢીના…
- એકસ્ટ્રા અફેર

ઘરેલુ રાંધણગૅસના ભાવ કેમ નથી ઘટતા?
એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ આપણે ત્યાં નવો મહિનો શરૂ થાય ને નવું કંઈક આવે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કોમર્શિયલ એલપીજી ગેસના ભાવઘટાડા સાથે થઈ છે પણ આ ભાવઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસ માટે છે. ઓઈલ કંપનીઓએ સતત ચોથા મહિને કોમર્શિયલ ગેસના ભાવ…









