- સ્પેશિયલ ફિચર્સ

UPI પેમેન્ટ થઈ ગયું, પરંતુ રૂપિયા હજુ સુધી નથી મળ્યા? તો ભૂલ્યા વગર કરજો આ કામ
UPI payment problems: આજના સમયમાં લોકો ખિસ્સામાં રૂપિયા રાખીને ફરતા નથી. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI પેમેન્ટ જેવી સુવિધાએ ખિસ્સામાં રૂપિયા રાખવા જેવી સમસ્યાથી છૂટકારો અપાવી દીધો છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી કરેલા પેમેન્ટમાં ખાસ કરીને કોઈ સમસ્યા…
- ઉત્સવ

મિજાજ મસ્તી : ડિક્શનરીમાં શાણપણના શબ્દ…
સંજય છેલ ઓશો કે ભગવાન બન્યા પહેલાં જુવાન રજનીશજી જબલપુરનાં ‘જયહિંદ’ છાપામાં પાર્ટ-ટાઇમ પત્રકાર હતા. એકવાર તંત્રી શ્યામસુંદર શર્માએ એમને થોડા સુવિચારો ભેગાં કરવાનું કહ્યું. રજનીશજીએ રાતોરાત સુવિચારો શોધી આપ્યાં, પણ નીચે લેખકો કે વિચારકોનાં નામ નહોતાં લખ્યા. તંત્રીએ નીચે…
- ઉત્સવ

સર્જકના સથવારે: ગઝલમાં કલંદરના નારા જગાવનાર મનુભાઈ ત્રિવેદી
રમેશ પુરોહિત વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ગઝલ સોળે કળાએ ખીલી હતી. માંગરોળથી લઈને મુંબઈ સુધીમાં ગઝલ પોતાનો ચેતોવિસ્તાર અને શબ્દવિસ્તાર સુપેરે પ્રસરાવી શકી હતી. દરેક નગર, કસ્બાઓ અને શહેરોમાં ગઝલના થાણાં નંખાય ચૂકયાં હતાં, માંડવડા રોપાઈ ગયા હતા. ગઝલની આન…
- ઉત્સવ

કેનવાસ: કાતિલ ઓગસ્ટ…અળખામણો ઓગસ્ટ…!
અભિમન્યુ મોદી ઓગસ્ટ એટલે રજાઓનો મહિનો. ખુશીઓનો મહિનો. તહેવારોના ઢગલા…. જૂનમાં નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય પછી દિવાળી પહેલાનું પ્રથમ મીની-માઈક્રો વેકેશનનો મહિનો. આનંદી ઓગસ્ટ, પણ દુનિયા માટે જબરદસ્ત હલચલ મચાવનાર મહિનો એટલે ઓગસ્ટ… આ મહિનાના સમાચારો ઉપર એક નજર…
- ઉત્સવ

સ્પોટર્સ વુમનઃ દિવ્યા દેશમુખ: ભારતીય મહિલા ચેસને મળી નવી દિવ્ય દૃષ્ટિ
શાહિદ એ. ચૌધરી નાગપુરની 19 વર્ષીય ઇન્ટરનૅશનલ માસ્ટર (આઇએમ) દિવ્યા દેશમુખે ગ્રૅન્ડમાસ્ટર (જીએમ) બનવા માટે ઘણા સપનાં જોયા હતા અને એ માટે જરૂરી ત્રણમાંથી એકાદ નૉર્મ (પૉઇન્ટ) મેળવવાના આશયથી તાજેતરમાં જ્યોર્જિયાના ફિડે વર્લ્ડ કપમાં રમવા ભારતથી ગઈ હતી, પરંતુ પરિણામ…
- ઉત્સવ

હેં… ખરેખર?!: 600 વર્ષથી વરસાદ વગરનું શહેર લીમા!
પ્રફુલ શાહ અહીં નથી પૂર આવતા, નથી ગટર છલકાતી, નથી ભરાયેલા પાણીથી વાહન વ્યવહાર થંભી જતો, નથી રેઈનકોટ વપરાતો કે નથી છત્રી ખરીદાતી. હા, આ લીમા શહેરની વાત છે. વરસાદ વગરના શહેરની કલ્પના જ કેટલી અશક્ય લાગે ને? લીમા એટલે…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગઃ લિયોનાર્ડો દા વિન્સી: પરંપરાગત દુનિયામાં મિસફિટ હતો એટલે જ એનું સર્જન અનન્ય છે…
રાજ ગોસ્વામી તાજેતરમાં દિલ્હીવાસીઓને ઇટાલીના મહાન ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીની સર્જનાત્મક દુનિયાનો પહેલીવાર ‘પ્રત્યક્ષ’ પરિચય થયો. ‘ધ લેજેન્ડ ઈમર્સિવ સિનેમા’ અને ‘ડીએલએફ મોલ્સ’ના સહકારમાં AI- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહારે ફ્લોર -ફર્શથી શરૂ કરીને સિલિંગ -છત સુધી વિન્સીની કળાત્મક દુનિયાને જીવંત કરવામાં…
- ઉત્સવ

વિશેષઃ સુપ્રીમ કોર્ટના વારંવાર ફટકાર છતાં… યે ‘ઈડી’ હૈ કે માનતા નહીં…!
વિજય વ્યાસ દર ત્રીજા દિવસે સુપ્રીમ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ‘ઈડી’ને ઝાટકી નાખે છે. કેન્દ્ર સરકારની આ એજન્સીની કામ કરવાની પધ્ધતિથી માંડીને ‘ઈડી’ દ્વારા કરાતા કેસોમાં સજાના દર સહિતના સંખ્યાબંધ મુદ્દે ખફા છે. આ ખફગી એટલી બધી છે કે, સુપ્રીમ કોર્ટે…









