- નેશનલ

‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતા: ભારતમાં 150 ‘વંદે ભારત ટ્રેન’નો રેકોર્ડ, હવે 200 ટ્રેનોનો લક્ષ્યાંક…
નવી દિલ્હીઃ ભારતીય રેલવેના નેટવર્કમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જ્યારે તેમાં આધુનિકતા અને ઝડપનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ દિશામાં ભારતીય રેલવેએ આધુનિક વંદે ભારત ટ્રેનનો ઉમેરો કર્યો હતો, જેની સંખ્યા વધીને હવે 150 થઈ છે. આ…
- નેશનલ

નૌકાદળની ‘તાકાત’માં થશે વધારોઃ ‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એકસાથે સામેલ થશે…
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ 26 ઓગસ્ટ, 2025ના રોજ એક ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ દિવસે બે અદ્યતન યુદ્ધ જહાજો, ઉદયગિરિ (એફ 35) અને હિમગિરિ (એફ 34), વિશાખાપટ્ટનમ ખાતે નૌકાદળમાં સામેલ થશે. આ પ્રથમ વખત છે જ્યારે બે…
- નેશનલ

આતંકવાદી અડ્ડાનો નાશ કર્યો, પાકિસ્તાનને ઘૂંટણિયે લાવ્યાઃ ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ બેંગલુરુમાં શું કહ્યું?
બેંગ્લૂરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં શહેરની કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રો લાઈનના ઉદ્ઘાટન સાથે અનેક નવા ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો. અહીંના કાર્યક્રમમાં સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે થોડા કલાકોમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવનાર ઑપરેશન સિંદૂરની સફળતા પાછળ ભારતીય તંજ્ઞત્રાન અને…
- મનોરંજન

Happy Birthday: ઈન્ડસ્ટ્રીમાં ‘ગોડફાધર’ વિના ‘અન્ના’એ બોલીવુડમાં કઈ રીતે નામ કમાવ્યું, જાણો સંઘર્ષ?
મુંબઈ: છેલ્લા ત્રણ દાયકાથી બોલીવુડ અને ટોલીવુડની ફિલ્મોમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપનાર અભિનેતા સુનિલ શેટ્ટીનો આજે 64મો જન્મદિવસ છે. 11 ઓગસ્ટ 1961ના રોજ કર્ણાટકના મેંગલોર જિલ્લાના મુલ્કી શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલ સુનિલ શેટ્ટીનો શરૂઆતમાં ફિલ્મો સાથે કોઈ સંબંધ…
- સ્પોર્ટસ

WWEમાં ત્રિપલ એચને પછાડનાર રોન્ડા રાઉસી રિંગ પર પાછી ફરશે? જાણો નવી સ્પષ્ટતા
કેલિફોર્નિયા: WWE (World Wrestling Entertainment)ના ચાહકો રોન્ડા રાઉસીથી અજાણ નહીં હોય. રોન્ડા રાઉસીએ અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપમાં પોતાનો એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. WWEમાં ત્રણ વાર વર્લ્ડ વિમેન ચેમ્પિયન બની ચૂક્યા છે. WWEમાં તો રોન્ડા રાઉસી ત્રિપલ એચને પણ ધૂળ ચટાડી…
- ઉત્સવ

વિશેષ પ્લસ: મોબાઈલ છે તમારો સૌથી મોટો દુશ્મન!
નિધિ ભટ્ટ મોબાઇલ ફોને આપણું જીવન સરળ બનાવ્યું હશે પણ તેણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ આપી છે. આ જ કારણ છે કે મોબાઇલ ફોનને સ્વાસ્થ્યનો દુશ્મન કહેવામાં આવી રહ્યો છે. રીલ જોવાથી લઈને બિલ ભરવા સુધી, બધું જ મોબાઇલથી…
- ઉત્સવ

ફોકસ પ્લસ: આ ડાન્સ ટીચર કળા દ્વારા બાળકમાં કરે છે આત્મવિશ્ર્વાસનું સિંચન…
રશ્મિ શુક્લ બાળકોમાં આત્મવિશ્ર્વાસ અને અનુશાસનના બી રોપીને એક શિક્ષક તેમના જીવનને નવી દિશા આપે છે. આવા જ ધ્યેય સાથે કામ કરે છે ચેન્નઈના ડાન્સ ટીચર-ડૉક્ટર અંબિકા કામેશ્ર્વર. તેઓ ભરતનાટ્યમ અને કુચિપુડીમાં નિપુણ છે. છેલ્લાં 30 વર્ષથી ક્લાસિકલ ડાન્સની ટ્રેઈનિંગ…
- ઉત્સવ

વલો કચ્છ : પખે કે ચડણું નાંઈ: કચ્છની ધરતી સાથે બંધાયેલું જીવનધર્મ…
ડૉ. પૂર્વી ગોસ્વામી ગુજરાતના પશ્ર્ચિમ રાજ્યના કચ્છ જિલ્લાના લૈયારી ગામમાં મેન્ગ્રોવ જંગલના સુકરાળ પર રબરાખિયા જત અને તેમની પત્ની લછમી અને રાણાભાઈ રબારી બેઠાં છે. ખરાઈ ઊંટનો એક જૂથ ઝાડ પરના પાંદડામાંથી બચેલા પાંદડા શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની…
- ઉત્સવ

ઊડતી વાત: રાજુ રદીને બર્થ-ડે પર કેક કેવી રીતે કાપવી છે?
-ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, જન્મ દિવસની ઉજવણી કરવી જોઇએ કે ન કરવી જોઇએ?’ રાજુ મને આર્ટિફિશ્યલ ડફોળ માને છે. રાજુ રદીના ગાંડાઘેલા મનમાં સવાલોનું વલોણું વલોવાય અને સવાલોનું નવનીત નીકળે એ મને ધરે છે. રાજુએ મારા ઘરમાં ઘૂસી જઇ સોફામાં દોઢસો…









