- મનોરંજન

‘ધ કેરળ સ્ટોરી’ને રાષ્ટ્રીય પુરસ્કાર પર ઊઠેલા સવાલોનો અદા શર્માએ આપ્યો જડબાતોડ જવાબ…
અદા શર્માની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ને આ વખતે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને બે શ્રેણીઓમાં રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા – શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી. જોકે, ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓએ ફિલ્મને વિવાદાસ્પદ ગણાવીને રાષ્ટ્રીય પુરસ્કાર…
- નેશનલ

રમતગમત ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા: નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ છ મહિનામાં લાગુ થશે
નવી દિલ્હી: સંસદમાં સરળતાથી પસાર થયા પછી ઐતિહાસિક નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ આગામી છ મહિનામાં લાગુ કરવામાં આવશે અને નિયમોનો મુસદ્દો તૈયાર કરવા અને માળખાગત સુવિધાઓની ઓળખ કરવા સહિતના પ્રારંભિક કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે, એમ કેન્દ્રિય રમતગમત મંત્રી…
- સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ભારતીય મહિલા ટીમનો ધમાકેદાર પ્રારંભ: પહેલી વન-ડેમાં 4 વિકેટે જીત
બ્રિસબેનઃ ઈન્ડિયા-એ મહિલા ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ વન-ડે મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા-એ મહિલા ટીમ 47.5 ઓવરમાં 214 રન કરીને ઓલઆઉટ…
- નેશનલ

પુતિનના ભારત પ્રવાસ પૂર્વે વિદેશ પ્રધાન એસ. જયશંકર રશિયા જશે
નવી દિલ્હી : અમેરિકા સાથે ભારતના વધી રહેલા ટેરિફ સંકટ વચ્ચે ભારતના મિત્ર રાષ્ટ્ર સાથે સંબંધો વધુ સુધરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પૂર્વે હવે વિદેશ પ્રધાન પહેલા રશિયાના મુલાકાતે જશે, જેમના પૂર્વે અજીત ડોભાલ પણ મોસ્કોની મુલાકાત લીધી…
- સ્પોર્ટસ

સંજૂ સેમસન હવે CSKમાં, ટ્રેડની વાતચીત, પણ આ કારણે અટક્યું?
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2026 (આઈપીએલ 2026)ના મિની ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સમાંથી સંજૂ સેમસનની સંભવિત વિદાયની ચર્ચાઓ ચાલી રહી છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ચેન્નઈ સુપર કિંગ્સે ટ્રેડ માટે રાજસ્થાન રોયલ્સનો સંપર્ક કર્યો હતો પરંતુ રાજસ્થાને પોતાના કેપ્ટનને સીએસકેના ત્રણ…
- નેશનલ

તમિલનાડુ દીક્ષાંત સમારોહ વિવાદઃ ભાજપના અન્નામલાઇએ ડીએમકે પર આકરા પ્રહાર…
નવી દિલ્હીઃ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા કે. અન્નામલાઇએ તમિલનાડુની મનોનમનિયમ સુંદરનાર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એક વિદ્યાર્થિનીએ રાજ્યપાલ પાસેથી ડિગ્રી સ્વીકારવાનો ઇનકાર કર્યાની ઘટના બાદ આજે તામિલનાડુની શાસક દ્રવિડ મુન્નેત્ર કઝગમ(ડીએમકે)ની ટીકા કરી હતી, કારણ કે આ વિદ્યાર્થીની ડીએમકે નેતા…
- મનોરંજન

‘Coolie’ film review: રજનીકાંત સાથે ઉદયનિધિ સ્ટાલિને નિહાળી ફિલ્મ, શું આપી પ્રતિક્રિયા?
ચેન્નઈ: સ્વતંત્રતા દિવસ પહેલા સાઉથની ફિલ્મોમાં સુપર સ્ટાર તરીકે ઓળખાતા રજનીકાંત પોતાની એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. 14 ઓગસ્ટે રજનીકાંતની ફિલ્મ ‘કૂલી’ રિલીઝ થશે, જેમાં રજનીકાંત સિવાય નાગાર્જુન, આમિર ખાન, ઉપેન્દ્ર, સત્યરાજ, શ્રુતિ હસન જેવા અભિનેતાઓ પણ જોવા…
- નેશનલ

ટ્રમ્પ-પુતિનની બેઠક વચ્ચે ભારત-અમેરિકાનો ‘યુદ્ધ અભ્યાસ’: 400 જવાન અલાસ્કા પહોંચશે…
નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં બેઠક થવાની છે. આ દરમિયાન ભારત અને અમેરિકાની સેનાઓ ‘યુદ્ધ અભ્યાસ’ નામના સંયુક્ત સૈન્ય અભ્યાસ માટે તૈયારી…









