- આમચી મુંબઈ

કોર્ટના કર્મચારીઓને મળી BMCની ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ, હાઈકોર્ટે કમિશનરના આદેશ પર લગાવી રોક…
મુંબઈ: માયાનગરી મુંબઈમાં 15 જાન્યુઆરીના રોજ BMCની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના સફળ સંચાલન માટે ચૂંટણી પંચ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ડ્યુટી માટે ઓર્ડર મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ, કોર્ટના કર્મચારીઓ ચૂંટણીની ડ્યુટી કરશે નહીં. હાઈ કોર્ટના આદેશ બાદ આ…
- મનોરંજન

હું જેવી છું, એવી…ઇન્ડસ્ટ્રીમાં 9 વર્ષ પૂરા કરવા બદલ રશ્મિકા મંદાનાએ શું કહ્યું?
મુંબઈ: નેશનલ ક્રશ તરીકે જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવ વર્ષ પૂરા કર્યા છે. 30 ડિસેમ્બર, 2016ના રોજ રિલીઝ થયેલી ‘કિરીક પાર્ટી’ નામની કન્નડ ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યું હતું. પોતાના જીવનના આ ખાસ દિવસે રશ્મિકા મંદાનાએ…
- Uncategorized

રાજસ્થાનના ટૉંકમાં કારમાંથી 150 કિલો વિસ્ફોટક જપ્ત, બે આરોપીઓની ધરપકડ…
રાજસ્થાનના ટૉંક જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા મળી છે. શંકાસ્પદ હલચલ પર નજર રાખી રહેલી પોલીસ ટીમે એક લક્ઝરી કારને અટકાવીને તપાસ કરતા સુરક્ષા કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ જીવન રસથાળ જેવું બનાવો
કિશોર વ્યાસ કહેવાય તો એમ છે કે, ભૂખ્યા પેટે ભક્તિ ન થાય! ચોવક પણ કહે છે કે: ‘પેલી પૂજા પેટજી, પોય પૂજા ડેવજી.’ શબ્દાર્થ અને ભાવાર્થ એક સમાન છે કે, ‘પહેલાં પૂટ પૂજા, પછી જ દેવ પૂજા’! પણ જે રીતે…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : પ્રેમમાં પડવું સહેલું છે, પણ તેની કેમેસ્ટ્રી અઘરી કેમ છે?
દેવલ શાસ્ત્રી પ્લેટોએ સિમ્પોઝિયમમાં પ્રેમને લેડર ઓફ લવ તરીકે વર્ણવ્યો છે. પ્રેમની વાત શારીરિક સુંદરતાથી શરૂ થાય પણ તેને આત્માની સુંદરતા, નૈતિકતા અને અંતે પરમ સત્ય તરફ લઈ જવો જોઈએ. સરવાળે પ્રેમ આત્માની ઉન્નતિનું માધ્યમ છે, જે જ્ઞાન તરફ લઈ…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ઈટલીના ગામમાં 30 વર્ષે બાળજન્મ પૃથ્વી પર ઘણી અજાયબી આજની તારીખમાં પણ અસ્તિત્વ ધરાવે છે. યુરોપિયન દેશ ઈટલીના એબ્રુટસો વિસ્તારના જીરીફાલ્કો પર્વતના ઢોળાવ પર આવેલા પાલિયારો દી માર્સી નામના પ્રાચીન ગામની હેરત પમાડનારી એક વાત એ છે કે…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર ચાહુંગા મૈં તુઝે સાંજ સવેરે… તો બપોરે શું કરવાનું?પ્રેમ કરવાની પ્રેક્ટિસ. પુષ્પા પોસીબલ ક્યારે થાય?પત્ની પિયર જાય ત્યારે… પત્નીના ઈશારે નાચતા પતિને શું કહેવાય ?ફૂલ ટાઈમ ફ્રી ડાન્સર…! સંતાકૂકડી… એટલે કૂકડાની વાઈફ હશે?ના, સંતાની મમ્મી પણ હોઈ શકે…
- ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ દેશ એક-કાર્ડ અનેક ને કડાકૂટ તો એથીય વિશેષ!
જયવંત પંડ્યા હાલમાં ‘મતદાર સુધારણા પ્રક્રિયા’ (SIR) ચાલી રહી છે. તેમાં ઘણાને અપાર મુશ્કેલીઓ પડી રહી છે. કોઈની પાસે મતદાર કાર્ડ નહોતું તો કોઈની પાસે પિયરનું નામ હતું. કોઈને શાળામાં કઢાવાયેલું આધાર કાર્ડમાં નામ જુદું હતું અને મતદાર કાર્ડમાં જુદું.…
- નેશનલ

2026ની શરૂઆતમાં બદલી જશે આ 10 નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર
વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે અને આવતીકાલથી 2026નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ પહેલી તારીખથી અનેક નાણાકીય અને વહીવટી નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર…









