- ઇન્ટરનેશનલ

અમેરિકાના ટેરિફ વચ્ચે રશિયાના ઉપપ્રધાનમંત્રી લેશે ભારત મુલાકાત, શું છે ટ્રમ્પના ટેરિફ મોદીનો એક્શપ્લાન?
ભારત અને અમેરિકા વચ્ચે પાછલા ઘણા સમયથી આર્થિક વ્યવહારના મોરચે તણાવો જોવા મળી રહ્યો છે. જેનું એક મુખ્ય કારણ રશિયા સાથેના ભારતના આર્થિક વ્યવહાર ગણવામાં આવે છે. આ વચ્ચે ફરી એક વખત રશિયાના ઉપ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ આ મહિને નવી…
- નેશનલ

વિદ્યાર્થીઓની મજાક મોંઘી પડી: હોસ્ટેલમાં સૂતેલા 8 મિત્રોની આંખો ચોંટાડી, વાલીઓમાં રોષ
કંધમાલ: વિદ્યાર્થીજીવન દરમિયાન દરેક વ્યક્તિ મજાક-મસ્તી કરે છે. પરંતુ ઘણીવાર આ મજાક-મસ્તી મોંઘી પડી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં આવેલી એક સરકારી આદિજાતિ કલ્યાણ નિવાસી શાળા (TRW)માં મજાકના કારણે એક ચોંકાવનારી ઘટના બની છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેના સૂતેલા મિત્રોની આંખમાં ચીકણો…
- સ્પેશિયલ ફિચર્સ

મણિકર્ણિકા ઘાટે અંતિમસંસ્કાર બાદ રાખ પર કેમ લખાય છે નંબર 94ઃ જાણો આ રસપ્રદ માહિતી…
વારાણસી: ‘સૂરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત ઘણી પ્રચલીત છે. આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તેથી ઘણા લોકો જીવનનો અંતિમ સમય કાશીમાં પસાર કરે છે. અહીં આવેલા મણિકર્ણીકા ઘાટ પર દરરોજ અનેક…
- નેશનલ

મોટી દુર્ઘટના ટળી: મધ્ય પ્રદેશના CM મોહન યાદવના હોટ એર બલૂનમાં આગ લાગી, સુરક્ષિત રીતે થયો બચાવ…
મંદસૌર: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ સાથે આજે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. હોટ એર બલૂન એક્ટિવિટી દરમિયાન બલૂનના નીચેના ભાગમાં આગ લાગી હતી. પરંતુ સુરક્ષાકર્મીઓ દ્વારા તેઓને સુરક્ષીત રીતે બહાર કાઢીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો…
- અમદાવાદ

શોર્ટ સર્કિટના કારણે 260 લોકોના જીવ ગયા? અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે અમેરિકી વકીલે કર્યો ચોંકાવનારો દાવો…
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટના વર્ષ 2025ની દુર્ઘટનાઓ પૈકીની સૌથી મોટી દુર્ઘટના બની છે. મૃતકોના પરિવારજનો પળેપળ તેમના પ્રિયજનોની ખોટને અનુભવી રહ્યા છે. આ વિમાન દુર્ઘટના ક્યા કારણોસર સર્જાઈ હતી? તેને લઈને દેશ-પરદેશની એજન્સીઓ તપાસ કરી રહી છે. ત્યારે હવે…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યનાં ક્ષેત્રમાં થતા દાવા
હેમંત વાળા મીડિયામાં આવેલ કોઈપણ મકાન વિશે જે પણ વાત કરવામાં આવે છે તેમાં કેટલીક વાતો સામાન્ય છે. આ વાતો પર્યાવરણ, ઊર્જા, પરંપરાગત શૈલીને લગતી હોય છે. આ બધી બાબતો માટે સાંપ્રત સમયમાં દરેક મકાનની પ્રશંસા કરી ચોક્કસ પ્રકારના દાવા…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ સંસારની સૌથી પ્રાચીન લિપિ કઈ?
જ્વલંત નાયક આપણે ભારતીયો વિરોધાભાસથી ભરપૂર પ્રજા છીએ. બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની લાલસા પર આપણે કાબૂ નથી મેળવી શકતા અને બીજી તરફ ભાષાને નામે વાદવિવાદ વિખવાદ ઊભા કરીને સમાજની શાંતિને ડહોળી નાખવામાં ય પાછું વળીને નથી જોતા. પ્રચૂરમાત્રામાં ભાષાવૈવિધ્ય ધરાવતા…









