- ઇન્ટરનેશનલ

કતાર બાદ ઇઝરાયલના નિશાના પર આવ્યું યમન: પોર્ટ પર એટેકનું અલ્ટિમેટમ
જેરુસલેમ: છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ મીડલ-ઈસ્ટના દેશો સાથે યુદ્ધ કરવાના મૂડમાં છે. જૂન મહિનામાં ઇઝરાયલે ઈરાન સાથે 12 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. ઇઝરાયલે કતારની રાજધાની દોહા પર એર સ્ટ્રાઈક કરી હતી. મે મહિનાથી ઇઝરાયલ યમનની જુદી જુદી જગ્યાએ એર…
- મનોરંજન

હુમા કુરેશીએ કોની સાથે કરી સગાઈ, જાણો હકીકત
મુંબઈ: બોલીવુડની અભિનેત્રી હુમા કુરેશી અંગે એક રસપ્રદ સમાચાર ચર્ચામાં આવ્યા છે. હુમા કુરેશી સોશિયલ મીડિયા અને સમાચારોની હેડલાઈન બનવાનું મુખ્ય કારણ છે તેની સગાઈ. જોકે, હજુ સુધી આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તેમના નજીકના સૂત્રોના…
- નેશનલ

મેઘાલયના રાજકારણમાં ઉથલપાથલ: કેબિનેટના 8 મંત્રીએ એકસાથે રાજીનામા આપતા ખળભળાટ
શિલોંગ: સેવન સિસ્ટર તરીકે ઓળખાતા રાજ્યો પૈકીના મેઘાલયમાં રાજનૈતિક ઉથલપાથલ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. અગિયારમી વિધાનસભાના અઢી વર્ષ બાદ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. જેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.…
- હેલ્થ

સંતરાના રસના સ્વાસ્થ્ય લાભો: જાણો કઈ રીતે બને છે ગુણકારી
Orange juice health benefits: સંતરા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તેમાં રહેલ નેચરલ સુગર અને વિટામિન સી શરીર માટે લાભદાયી છે. તેથી ઘણા લોકો સંતરાનો રસ કાઢીને પીવે છે. આ રસ શરીરની ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ફાયદાકારક છે. કંટ્રોલમાં…
- ગાંધીનગર

પીએમ વિશ્વકર્મા યોજનાનો બે વર્ષમાં ગુજરાતમાં કેટલા કારીગરોએ લીધો લાભ?
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ભારતીય કારીગરોની કળા અને કૌશલ્ય ફક્ત આર્થિક કમાણીનું સાધન જ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહર અને આત્મનિર્ભરતાનાં પ્રતીક છે. દેશના આ જ પરંપરાગત કારીગરોને સક્ષમ બનાવવા અને તેમની કળાને વૈશ્વિક ઓળખ…
- મનોરંજન

60 કરોડની છેતરપિંડીઃ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન નોંધાશે
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ સોમવારે રાજ કુન્દ્રાનું લગભગ 5 કલાક સુધી નિવેદન નોંધ્યું હતું. રાજ કુન્દ્રાએ…
- નેશનલ

દેહરાદૂનમાં કુદરતનો પ્રકોપ: એનડીઆરએફના જવાનોએ બાળકનું કર્યું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયો
દેહરાદૂનઃ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં વાદળ ફાટવાને કારણે ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં નદીઓ ગાંડીતૂર બની છે અને જીન જીવન અસ્ત વ્યત થયું છે. સોમવારની રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો, પરિણામે ટોન્સ નદીને ભયાનક રૂપ ધારણ કર્યું હતું. આ…
- મહેસાણા

મહેસાણાના મંડાલીમાં વિચિત્ર અકસ્માતઃ કરન્ટ લાગતા અનેક કામદારો ભોગ બન્યા, બેનાં મોત
મંડાલીઃ મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલીમાં આવેલી ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં અચાનક વીજ કરંટનો ભોગ બનતા અનેક કામદારો ગંભીર રીતે જખમી થયા હતા. 14 સપ્ટેમ્બરના બનેલા અકસ્માતમાં કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઊભા કરે છે. આ બનાવનો…









