- મનોરંજન

ગોવિંદા-સુનિતાના સંબંધોનો અંત? સુનિતા આહુજાએ છૂટાછેડા માટે અરજી કરી
મુંબઈઃ મુંબઈ મહાનગરીમાં દર વર્ષે એક સેલિબ્રિટી દંપતી જાણે છૂટાછેડાનું ભોગ બની રહ્યું છે, જેમાં જાણીતા ક્રિકેટરનું નામ ચોક્કસ લઈ શકાય, પણ હવે જાણીતા અભિનેતા કમ ડાન્સર ગોવિંદાનું નામ લેવામાં આવી રહ્યું છે. સુનિતા આહુજા અને ગોવિંદના છૂટાછેડા અંગેની અફવાઓ…
- આમચી મુંબઈ

ખુશખબરઃ અટલ સેતુ પરની મુસાફરી બનશે ફ્રી, પણ આ હશે શરત…
મુંબઈ: ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ (અગાઉ મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંક અથવા એમટીએચએલ) પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગુરુવારે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે આ છૂટ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક…
- નેશનલ

પતિ ‘બેકાર’ હોય તો અપમાન કરી શકાય? છત્તીસગઢ હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો જાણો…
બિલાસપુર: સાસરિયા વહુને મહેણાંટોણા મારે એવા કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે, પરંતુ છત્તીસગઢમાં પત્નીએ પતિને મહેણાંટોણા મારીને પરેશાન કરી દીધો હોવાની ઘટના જાણવા મળી છે. આવા જ એક ફેમિલી કિસ્સામાં છત્તીસગઢ હાઈ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પત્ની પતિને…
- મહારાષ્ટ્ર

નાંદેડ એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત: સ્થાનિકોમાં નારાજગી
નાંદેડઃ જિલ્લાના કેટલાક ભાગોમાં ભયાનક કુદરતી આફતને કારણે રાજકીય મોરચે નેતૃત્વનો અભાવ જોઈ શકાય છે. નરેન્દ્ર મોદી સરકારના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) ગુરુવારે જિલ્લાને વધુ એક ઝટકો આપ્યો, શુક્રવારથી નાંદેડ એરપોર્ટ પરની હવાઈ સેવાઓ સંપૂર્ણપણે અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરવામાં…
- આમચી મુંબઈ

મુકેશ અંબાણીનાં માતા કોકિલાબેનની તબિયત લથડીઃ હોસ્પિટલમાં પરિવાર, જાણો નવી અપડેટ…
મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનાં માતા કોકિલાબેનની તબિયત લથડવાને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, કોકિલાબેન અંબાણીને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઉંમર સંબંધિત સમસ્યાને કારણે કોકિલાબેનને મુંબઈ સ્થિત એચ. એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં…
- હેલ્થ

મચ્છરના કરડવાથી HIV સંક્રમણ ફેલાય કે નહીં? જાણો શું છે સાચી વાત
HIV AIDS infection from mosquitoes: પોતાના જીવનમાં દરેક વ્યક્તિને મચ્છર કરડે છે. ઘણીવાર વ્યક્તિ મલેરિયા-ડેન્ગ્યુ જેવી બીમારીનો શિકાર પણ બને છે. યોગ્ય સારવાર લઈને વ્યક્તિ મલેરિયાથી છૂટકારો પણ મેળવે છે. પરંતુ એક વિચાર એવો પણ આવે કે, જો કોઈ HIV…









