- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: ભાગવત ગમે તે કહે, ભાજપ પાસે મોદીનો વિકલ્પ જ ક્યાં છે?
ભાજપમાં 75 વર્ષ પૂરાં કરનારા નેતાઓને રવાના કરી દેવાનો મુદ્દો સાવ ભુલાઈ ગયેલો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં આ મુદ્દો છેડી દીધો. ભાગવતે કહ્યું કે, કોઈ પણ નેતાએ 75 વર્ષની ઉંમરે હોદ્દો છોડી દેવો…
- નેશનલ

પાંચ વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી જશે ચીન યાત્રા પર, જાણો ક્યાં મુદ્દા પર થશે ચર્ચા
નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર આ સપ્તાહના અંતે ચીનની મુલાકાતે જશે. આ તેમની પાંચ વર્ષ બાદની પ્રથમ ચીન યાત્રા છે. ઉલ્લેખનીય છે કે 2020ની સરહદી કાર્યવાહી બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ પૂર્ણ સંબંધો ચાલી રહ્યા હતા. જ્યારે…
- નેશનલ

ટેનિસ પ્લેયર દીકરી માટે 1.5 કરોડના ખચે એકેડેમી બનાવી તો પછી હત્યા શા માટે કરી?
ગુરુગ્રામ: એક દીકરીની હત્યા કરતા પિતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? આ સવાલ સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવના પિતાને પૂછવા જેવો છે. કારણ કે કદાચ તેઓ તેનો સારી રીતે જવાબ આપી શકશે. જોકે, રાધિકા યાદવની હત્યાને લઈને પોલીસ કેટલાક પ્રશ્નોના…
- મનોરંજન

તૃપ્તિ ડીમરીની ‘ધડક 2’નું ટ્રેલર રિલીઝ થયું, યુઝર્સે કહ્યું આતુરતાથી રાહ જોઈએ છીએ…
મૂળ મરાઠી ફિલ્મ પરથી કરણ જોહરે ઈશાન ખટ્ટર અને જાન્હવી કપૂરને લઈને ધડક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ મરાઠી ફિલ્મ જેટલો ક્રેઝ તો ન જગાવી શકી પણ તેના ગીતો અને બંને નવોદિતો ખાસ્સા લોકપ્રિય થયા હતા. હવે કરણ જોહર ‘ધડક…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાની આતંકવાદીઓ ભારત પર હુમલો કરી શકે છે: નેપાળની ચેતવણી
કાઠમાંડુ: થોડા સમય પહેલા ભારત કાશ્મીરની ભૂમિ પર એક આતંકી હુમલો જોઈ ચૂક્યું છે. ઘણીવાર આતંકીઓ નેપાળમાંથી ભારતમાં ઘૂસણખોરી કરે છે. જેને લઈને નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદૂર થાપાએ ભારતને ચેતવણી આપી છે. આતંકવાદના જોખમો અંગે નેપાળમાં થઈ ચર્ચા 9…
- નેશનલ

સતત બીજા દિવસે ધ્રુજ્યું દિલ્હી: સાંજે આવેલા 3.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ
નવી દિલ્હી: દિલ્હી એનસીઆર વિસ્તારમાં કેટલીક એક્ટિવ ફોલ્ટ લાઈનો આવેલી છે. જેમાં સમયાંતરે હિલચાલ થતી રહે છે. જેથી આ વિસ્તારમાં ભૂકંપ આવવાની શક્યતા રહે છે. આજે પણ સાંજના સમયે દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો. દિલ્હીમાં 3.7ની તીવ્રતાનો ભુકંપ શુક્રવારની સાંજે 7:49:43…
- આમચી મુંબઈ

ડાબેરી અંતિમવાદ પર લગામ તાણતો વિશેષ સુરક્ષા ખરડો વિધાન પરિષદમાં મંજૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડાબેરી ઉગ્રવાદી સંગઠનોની ગેરકાયદે પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે વિધાનસભામાં ગુરુવારે મંજૂર કરેલા મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા ખરડાને શુક્રવારે વિધાન પરિષદમાં પણ મંજૂર કરવામાં આવ્યું હતું.વિધાનસભામાં આ ખરડાને મંજૂર કરવામાં આવ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ

દુબઈથી ડ્રગ્સ રેકેટ ચલાવતો મુસ્તફા ભારતમાં પ્રત્યાર્પણ: CBI અને મુંબઈ પોલીસની મોટી સફળતા
મુંબઈ/દુબઈઃ લાંબા સમયથી ફરાર અને વિદેશમાં રહીને ડ્રગ્સની દાણચોરી કરનાર માસ્ટરમાઈન્ડને આખરે મુંબઈ પોલીસે ઝડપી લીધો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ડ્રગ્સની દાણચોરીના મુખ્ય આરોપી કુબ્બાવલા મુસ્તફાને દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે. સીબીઆઈ અને ઈન્ટરપોલ શોધમાં હતા મુંબઈના કુર્લા…









