- મનોરંજન

‘માલિક’ ફિલ્મની કમાણીએ હોલીવૂડની ‘સુપરમેન’ને ટક્કર આપી: બે દિવસમાં કરી 9.14 કરોડની કમાણી
મુંબઈ: રાજકુમાર રાવની રાજનીતિક થ્રિલર ફિલ્મ માલિક શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરશે એવું ફિલ્મક્ષેત્રના નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે. ફિલ્મ બીજા દિવસે પોતાની સાથે રિલીઝ થયેલી સ્પર્ધક ફિલ્મોને પાછળ પાડી દીદી…
- નેશનલ

મરાઠીમાં વાત કરીને પીએમ મોદીએ ઉજ્જવલ નિકમને કરી હતી રાષ્ટ્રપતિના નિર્ણયની જાણ
મુંબઈ: રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થતા 12 સભ્ય પૈકી આજે 4 નવા સભ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 26/11 મુંબઈ પર આતંકવાદી હુમલા, 1993 બોમ્બે બ્લાસ્ટ, ગુલશન કુમાર, પ્રમોદ મહાજનના મર્ડર જેવા અનેક કેસ લડનાર ભૂતપૂર્વ સરકારી વકીલ ઉજ્જવલ…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : પોળોનાં જંગલોમાં વર્ષાનો વૈભવ!પ્રકૃતિમાં તરબતર થઈ જવાની મોસમ વર્ષા ઋતુમાં ગુજરાતનું અલૌકિક પોળોનું જંગલ
કૌશિક ઘેલાણી ગાડી ધીમી ગતિએ ચોતરફ લીલોતરી જ લીલોતરી હોય એવા વિસ્તારમાં પ્રવેશી અને આંગળીનું ટેરવું સીધું જ ગાડીનાં ટચસ્ક્રીન પર વાગતા ગીતોને બંધ કરવા આપોઆપ આગળ ધપ્યું, કારનું એસી બંધ અને મંદ મંદ વહેતો વાયરો ડીલને સ્પર્શે એ આશયથી…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વેચાણ છે પણ કંઈક શું ખૂટે છે?
સમીર જોશી ગયા અઠવાડિયે આપણે ‘પ્રાદા’ બ્રાન્ડના કિસ્સા થકી વાંક કોનોની વાત કરી. આપણે તે પણ જોયું કે આનુંએકમેવ કારણ છે આપણે ક્યારેય આપણા કૂવામાંથી બહાર નથી આવ્યા. આપણે ક્યારેય આપણી આ બધી વાતોને દુનિયા સમક્ષ નથી મૂકી. આપણે ક્યારેય…
- નેશનલ

કોણ છે નીતિન ગડકરીના આદર્શ? ભાજપના વિકાસ પુરુષ વિશે નીતિન ગડકરીએ પોડકાસ્ટમાં કર્યો ખુલાસો
નવી દિલ્હી: આજના સમયમાં પોડકાસ્ટનું ચલણ વધ્યું છે. ફિલ્મી હસ્તીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને હવે તો રાજકારણીઓ પણ પોડકાસ્ટમાં વાત કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક મીડિયા ચેનલના પોડકાસ્ટમાં ભાગ લીધો હતો અને પોતાના જીવન…
- ઉત્સવ

મિજાજ મસ્તી : ખાડા જ સત્ય… રસ્તો ભ્રમણા: ગાલના ખંજનથી ભ્રષ્ટાચારના ભંજન સુધી!
સંજય છેલ ટાઇટલ્સ:સ્વીકારેલ દુ:ખ, દુ:ખ નથી રહેતું. (છેલવાણી)1969માં છપાયેલું એક બાળનાટક છેક 1980માં અમે સ્કૂલમાં ભજવેલું, જેમાં ડાયલોગ હતો: ‘સાંભળ્યું છે કે ચાંદ પર પણ ખાડા છે. શું ત્યાં પણ મ્યુનિસિપાલિટી છે?’ વિચાર કરો કે 1969 પછી દુનિયામાં પાકિસ્તાનના બે…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ : તમે કોઈના માટે ‘સુખનો પાસવર્ડ’ બની શકો છો?
આશુ પટેલ આ વખતે આ કોલમમાં એક ઝેન ગુરુની વાત કરવી છે. આધ્યાત્મિક સામયિક ‘ઋષિ અમૃત’માં આ ઝેન ગુરુની વાત વાંચી એ હૃદયને સ્પર્શી ગઈ એટલે વાચકમિત્રો સાથે શેર કરવાની ઇચ્છા થઈ. આજના સમયમાં ઘણા લોકોમાં કોઇની પાસેથી કશુંક મેળવી…
- મનોરંજન

બિગ બોસ 18ની સ્પર્ધક કશિશ કપૂરના ઘરે થઈ રૂ. 4.5 લાખની ચોરી, ઘરના ભેદી પર ચોરીનો આરોપ
મુંબઈ: મનોરંજનના ક્ષેત્ર સાથે જોડાયેલી હસ્તીઓના ઘરે ઘણીવાર ચોરી થતી હોય છે. તાજેતરમાં બિગ બોસ 18ની સ્પર્ધક કશિશ કપૂરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. કશિશ કપૂરે એક વ્યક્તિ પર ચોરીનો આરોપ લગાવ્યો છે અને અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…
- નેશનલ

ઘરમાં રાધિકાનો શ્વાસ રૂંધાતો હતો, પરિવારે લગાવ્યા હતા અનેક પ્રતિબંધ: બેસ્ટ ફ્રેન્ડે વીડિયોમાં કહી ઈમોશનલ વાત
ગુરુગ્રામ: રાધિકા યાદવ હત્યાકાંડ સમગ્ર દેશમાં જાણીતો બની ગયો છે. લોકોના મહેણાટોણાના ત્રાસથી પિતા દીપક યાદવે પોતાની દીકરીની હત્યા કરી નાખી હતી. રાધિકા સ્ટેટ લેવલ ટેનિસ પ્લેયર હતી અને તે હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા ઈચ્છતી હતી. પરંતુ તેના ઘરનું…









