- અરવલ્લી
મોડાસામાં ગમખ્વાર અકસ્માત: માઝૂમ નદીમાં કાર ખાબકતા 3 યુવકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મોડાસા: અકસ્માત થવાનો કોઈ સમય નક્કી હોતો નથી. ઘણીવાર રાતના સમયે ઓછી વિઝિબિલિટી અથવા અન્ય કારણોસર અકસ્માત સર્જાતો હોય છે. શનિવારની રાત્રે અરવલ્લીના મોડાસા ખાતે એક કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવકોનું મોત નિપજ્યું છે. માઝૂમ નદીમાં કાર…
- રાશિફળ
આજનું રાશિફળ (10-08-25): આ બે રાશિના જાતકોને મળશે ગુડ ન્યુઝ, પરંતુ રાખવું પડશે બે બાબતોનું ધ્યાન, જાણો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકોએ આજે તેમના કામ પર ખાસ ધ્યાન આપવું પડશે. બેદરકારી કે ઉતાવળ કરવાથી થઈ રહેલું કામ બગડી શકે છે. તમારે આળસ છોડીને તમારા મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ તમારે તમારા ગુસ્સા…
- બનાસકાંઠા
બનાસકાંઠાની ધરા ધ્રુજી, 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો…
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 9 ઓગસ્ટની રાત્રે લગભગ 9 વાગ્યે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો. આ ભૂકંપની અસર બનાસકાંઠા ઉપરાંત નજીકના માઉન્ટ આબુ વિસ્તારમાં પણ જોવા મળી. લોકો ગભરાટમાં ઘરની બહાર નીકળી ગયા…
- સ્પેશિયલ ફિચર્સ
વજન ઘટાડશે રસોડામાં જોવા મળતો નાની લાકડી જેવો આ મસાલો, ડાયાબિટીસથી પણ આપશે રાહત…
Health benefits of cloves: માનવીના જીવનમાં સામાન્ય રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળતી હોય છે. જેનાથી છૂટકારો મેળવવા માટે લોકો ડૉક્ટરની દવાનો સહારો લે છે. પરંતુ ઘરેલુ ઉપાયો દ્વારા પણ સ્વાસ્થ્યની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. રસોડામાં રહેલા મસાલાઓ તો સ્વસ્થ…
- આમચી મુંબઈ
શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયું, ફડણવીસે કર્યો વળતો પ્રહાર…
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા શરદ પવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં બે અજાણ્યા વ્યક્તિઓએ તેમની સાથે મુલાકાત કરી અને વિપક્ષને 288માંથી 160 સીટો જીતાડવાનો દાવો કર્યો હતો. આ…
- નેશનલ
રશિયા-ભારતની દોસ્તી યથાવત: અમેરિકાના દબાણને અવગણીને અજીત ડોભાલે પુતિન સાથે કરી મુલાકાત
નવી દિલ્હી: રશિયા સાથેનો વ્યાપારિક સંબંધ ભારત માટે અમેરિકાના 50 ટકા ટેરિફનું કારણ બની ગયો છે. ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાની તૈયારી કરી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ વાત કન્ફર્મ કરી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
11 મહિના પહેલા મૃત્યુ પામેલી બહેનના ‘હાથે’ આજે ભાઈને રાખડી બાંધી, જાણો આ ભાઈ બહેનના અનોખા સંબંધની કહાની
આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક સ્વરૂપ આ તહેવારની ઘણી ભાવુક કથાઓ જાણીતી છે. તો તહેવાર સાથે ઘણી ભાવુક કથા જોડાતી રહે છે. આ તહેવાર માત્ર લોહીના સંબંધ નહીં પણ ભાવનાના સંબંધને પણ ઉજાગર કરે છે.…