- Uncategorized

નવનિયુક્ત સરપંચોને CR પાટીલની ટકોર: ગામના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો!
નવસારી: ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતમાં જૂન મહિનામાં યોજાયેલી ચૂંટણીઓ બાદ નવા સરપંચોની નિયુક્તિ થઈ છે. આ નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. નવસારીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલે…
- નેશનલ

બિહાર મતદાર યાદીમાં નેપાળી-બાંગ્લાદેશી ઘૂસણખોરો નામઃ ચૂંટણી પંચ એક્શનમાં!
પટના: બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. SIR દ્વારા ઘરે ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે મતદાર યાદીમાં નેપાળ, બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે…
- ઉત્સવ

આજે આટલું જ : સાવ ખાનગી વાત (5)
-શોભિત દેસાઈ અનાદિકાળથી શરૂ કરીએ તો પાંડવો પણ પાંચ, તત્ત્વ પણ પાંચ, ઈન્દ્રિયો પણ પાંચ, આયુર્વેદ શુદ્ધીકરણના કર્મ પણ પાંચ અને આપણી વડીલાંજલિ શ્રેણીના હપ્તા પણ પાંચ… એટલે કે આજે પાંચમો અને છેલ્લો એપીસોડ… હૃદયને પાંદડાના આકારમાં કલ્પાયું હોય તો…
- ઉત્સવ

કવર સ્ટોરી : બિહારમાં મતદાન યાદીની સુધારણા: કેન્દ્રીય ચૂંટણી પંચના વાદ-વિવાદ ને વિખવાદ…
-વિજય વ્યાસ બિહારની ચૂંટણી માથા પર તોળાઈ રહી છે ત્યારે ત્યાં ‘મતદાર યાદી સુધારણા’નું કારણ આપીને ચૂંટણી પંચ આધાર કાર્ડને અમાન્ય ગણી સુપર ઓથોરિટી તરીકે વર્તી રહ્યું છે. એના આ તૂતને વિપક્ષોએ કેન્દ્ર સરકાર પ્રેરિત ‘ષડયંત્ર’ ગણાવીને ઊહાપોહ મચાવ્યો છે.…
- ઉત્સવ

વલો કચ્છ : લખપતિ પીર ગોશ મહમદનું અધ્યાત્મિક ને સાહિત્યિક ગૌરવ…
-ડૉ. પૂર્વી ગોસ્વામી ઇતિહાસમાં લખપતને એક મહત્ત્વપૂર્ણ વેપાર કેન્દ્ર તરીકે માનવામાં આવતું હતું. ગુજરાત અને સિંધને જોડતું એ કેન્દ્રબિંદું હતું. ત્યારે સિંધુ નદી લખપતમાં પ્રવાહિત થતી, જેનાં કારણે અહીં પાણીની અછત ન હતી અને વ્યાપક પ્રમાણમાં ચોખાની ખેતી થતી. ચોખાના…
- ઉત્સવ

વ્યંગ : બેસણામાં ઉઠમણું…!
-ભરત વૈષ્ણવ ‘અયયયો, દુબે સાબ મેરા કલોઝ ફ્રેન્ડ થા જી. …દિલ ફાડકે પ્રેમ કરતા થા. આઇ કાન્ટ ફરગેટ હીમ. ઇનકે આગે લેટ યાની કી સ્વર્ગસ્થ બોલને પે મેરે હોઠ કાંપ રહા હૈ’ મેનન બોલ્યે જતો હતો. છેલ્લે એના અવાજનું વોલ્યુમ…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે : ખોંખારો, કાળો સાડલો: સંકેતની ભાષા…
-હેન્રી શાસ્ત્રી એક શબ્દના અનેક અર્થ એના ઉપયોગ અનુસાર થાય એ આપણે જાણીએ છીએ. ઉદાહરણ તરીકે ચેષ્ટા. ચેષ્ટા એટલે અડપલાં – તોફાન એવો અર્થ છે તો સાથે સાથે ઈચ્છા – કામના એવો પણ અર્થ શબ્દકોશ જણાવે છે. ટીખળ, મજાક, ઠઠ્ઠો…
- ઉત્સવ

ફોકસ: જો અર્થવ્યવસ્થા વધી રહી છે તો રોજગાર કેમ નથી વધી રહ્યા?
-નરેન્દ્ર કુમારહાલમાં જ ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની ટોપમોસ્ટ પાંચમા સ્થાનેથી એક પગથિયું ઉપર ચડી ચોથા સ્થાન પર આવી ગઈ છે. આ એક ખૂબ જ મોટી સફળતા છે. આ જ સમયે આપણે જોઈએ તો ભારતનો વાર્ષિક વિકાસ દર પણ દુનિયામાં સૌથી ઝડપી…









