- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ છે ત્યાં સુધી ભારતીયોએ અપમાનિત થવું પડશે…
ભરત ભારદ્વાજ અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડીને હાથકડી પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યો એ ઘટનાએ સોશિયલ મીડિયા પર હોબાળો ખડો કરી દીધો છે. ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને સોશિયલ મીડિયા પર આ…