- સ્પેશિયલ ફિચર્સ

Ganesh Chaturthi: બે વખત થયો હતો ભગવાન ગણેશનો જન્મ, 90 ટકા લોકો નથી જાણતા આ ખાસ વાત
Lord Ganesh Birth unknown story: ભગવાન ગણેશ એવા દેવતા છે જે દરેક શુભ કાર્યની શરૂઆતમાં પૂજાય છે. તેઓ બધા અવરોધો દૂર કરનારા, સૌભાગ્ય લાવનારા અને અક્ષરો તથા શાણપણના દેવતા માનવામાં આવે છે. તેમના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા હતા,…
- નેશનલ

ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને થશે કેટલું નુકસાન? સરકારે આપ્યો હિસાબ…
નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર 50 ટકા એકપક્ષીય ટેરિફ લાદીને એક મોટો આર્થિક ફટકો આપ્યો છે. 27 ઓગસ્ટ, 2025 થી ભારતીય ઉત્પાદનો પર વધારાનો 25 ટકા ટેરિફ અમલમાં આવશે જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ જશે. અમેરિકાએ આ પગલું રશિયન…
- મહારાષ્ટ્ર

ખેદ હૈ: કોંકણ રેલવેની ટ્રેનો ચાર-પાંચ કલાક મોડી, કોંકણવાસીઓમાં નારાજગી…
મુંબઈ: આવતીકાલથી શરૂ થનારા ગણેશોત્સવનો ઉત્સાહ સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. કોંકણમાં પણ કંઇક આવો જ માહોલ છે. આથી ઘણા મુંબઈગરાઓ ગણેશોત્સવ દરમિયાન કોંકણ પોતાના ગામડે જવાનું પસંદ કરે છે. આ કારણે કોંકણ જતી ટ્રેનોમાં એસટી અને ખાનગી બસોમાં…
- નેશનલ

રાજસ્થાનમાં શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ સામે નોંધાયો છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો…
રાજસ્થાન: ફિલ્મી હસ્તીઓનું જીવન જાહેર હોય છે. તેમના જીવનમાં બનતા અવનવા કિસ્સા મીડિયા દ્વારા લોકો સુધી પહોંચી જાય છે. ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ સાથેનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભરતપુરમાં એક વ્યક્તિએ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન,…
- મનોરંજન

અજય દેવગણે કાજોલને કહ્યા વિના કર્યો કિસિંગ સીનઃ પછી માંગી માફી, જાણો કિસ્સો…
મુંબઈઃ બોલીવુડના જાણીતા પાવર કપલ અજય-કાજોલનું નામ હંમેશાં ચર્ચામાં રહે છે, જેમના અંગે એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. બંનેએ 1999માં લગ્ન કર્યા હતા. અજય અને કાજોલને બે બાળકો યુગ અને ન્યાસા છે. ચાહકો અજય અને કાજોલની સાથે તેમના બાળકોને…
- નેશનલ

પંજાબમાં ભારે વરસાદથી જળબંબાકારઃ 4 દિવસ શાળાઓમાં રજા જાહેર…
ચંદીગઢ/શિમલાઃ ઉત્તર ભારતમાં કાશ્મીરથી લઈને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે મોટા ભાગના રાજ્યમોમાં જાનમાલને નુકસાન થયું છે. ભારે વરસાદની આગાહીને પગલે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને 27થી 30 ઓગસ્ટ સુધી રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસથી…
- મનોરંજન

નવા ઘરનો વીડિયો વાયરલ થતા આલિયા ભટ્ટ ભડકી, સોશિયલ મીડિયા પર કરી આ વાત
મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ તેના નવા ઘરના નિર્માણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગુસ્સે થઈ છે. મુંબઈમાં 250 કરોડના ખર્ચે બની રહેલા આ ઘરની તસવીરો અને વીડિયો પરવાનગી વગર વાયરલ થયા બાદ આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ…
- મનોરંજન

સુનીલ શેટ્ટી જાહેરમાં ભડક્યો: મિમિક્રી આર્ટિસ્ટને સ્ટેજ પર જ સંભળાવી ખરી-ખોટી, લોકોએ શું કહ્યું?
ઈન્દોરઃ ઘણા કાર્યક્રમોમાં ફિલ્મી અભિનેતાઓની નકલ કરતા મિમિક્રી આર્ટિસ્ટ જોવા મળે છે. ફિલ્મી અભિનેતાઓનો આબેહૂબ અવાજ કાઢીને મિમિક્રી આર્ટિસ્ટ લોકોનું મનોરંજન કરતા હોય છે, પરંતુ તાજેતરમાં એક મિમિક્રી આર્ટિસ્ટને અભિનેતા સુનીલ શેટ્ટીએ આડેહાથ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર…









