- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી જળબંબાકારઃ કટોકટી જાહેર, વાહનવ્યવહાર ઠપ્પ
ન્યૂ યોર્ક: અમેરિકાનાં ઇશાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના કેટલાક ભાગોમાં અચાનક પૂર આવ્યું હતું અને વાહનો રસ્તા પર ફસાઈ ગયા હતા, સબવે લાઇન બંધ થઈ ગઈ હતી અને કટોકટીની સ્થિતિ જાહેર…
- નેશનલ

ક્રિકેટર યશ દયાલને મોટી રાહતઃ જાતીય સતામણી કેસમાં ધરપકડ પર લગાવી રોક
પ્રયાગરાજઃ ક્રિકેટર યશ દયાલને હાલ માટે અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટે તેમની સામે નોંધાયેલી એફઆઇઆર પર કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી પર રોક લગાવી હતી. તેમજ ફરિયાદીને નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા…
- મનોરંજન

આ સુપરસ્ટાર્સે ઓનસ્ક્રીન પ્રેમમાં ઉંમર નથી જોઈઃ મોટા પડદા પર પોતાનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો હતો
અત્યારે આર. માધવનની ફિલ્મ ‘આપ જૈસા કોઈ’ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે ફાતિમા સના શેખ પણ જોવા મળી રહી છે. 55 વર્ષીય અભિનેતા પોતાનાથી 20 વર્ષ નાની અભિનેત્રી સાથે પડદા પર રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. દર્શકોને…
- મનોરંજન

શાન ઠેકાણેઃ યુટ્યુબર સમય રૈનાએ રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ લેખિત માફી માંગી…
નવી દિલ્હી: યુટ્યુબર સમય રૈનાએ આજે રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ) સમક્ષ હાજર થઇને પોતાના શો “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ” માં મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાતી ટિપ્પણીઓ પર લેખિત માફી માંગી હતી. રૈના, એ પાંચ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરમાં પણ સામેલ છે જેઓ અપંગ…
- નેશનલ

ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટો અકસ્માતઃ બોલેરો 150 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં આઠનાં મોત
પિથોરાગઢ: ઉત્તરાખંડમાં અવારનવાર દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આજે રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોને લઈને જતી એક બોલેરો પિથોરાગઢ રોડ પાસેથી પસાર થતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હાઈ-વે પરથી પસાર થતી બોલેરો લગભગ દોઢસો ફૂટ ઊંડી ખીણમાં નીચે ખાબકવાને…
- નેશનલ

શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં 18 દિવસ શું કર્યું? ખેતીવાડી સહિતના અનેક પ્રયોગોની જાણો વાત…
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમથકથી સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટની કેપ્સુલમાં બેસીને 23 કલાકની સફર ખેડીને એક્સિઓમ મિશન 4ના ગૃપ કેપ્ટન અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા તથા પૈગી વ્હિટસન(કમાંડર), સ્લાવોશ ઉજનાંસ્કી-વિસ્નિવ્સકી (પોલેન્ડ) અને ટિબોર કપુ (હંગરી) સહિતના સાથીઓ ધરતી પર પરત ફર્યા છે. લગભગ 20…
- સ્પોર્ટસ

કિંગ ચાર્લ્સને મળ્યા ભારતીય ક્રિકેટર્સ: શુભમન ગિલે શેર કરી ખાસ મુલાકાતની વિગતો…
લંડનઃ ભારતની પુરુષ અને મહિલા ટીમો હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. પુરુષ ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, તો બીજી તરફ મહિલા ટીમ ત્રણ મેચની વન-ડે સીરિઝ રમી રહી છે. બંને ટીમોએ લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં કિંગ ચાર્લ્સ તૃતીય…
- આમચી મુંબઈ

ગણેશોત્સવ દરમિયાન કોંકણમાં 5,000થી વધુ એસટી બસ દોડાવાશે…
મુંબઈ: ગણેશોત્સવ ઉત્સવ માટે કોંકણ જતા મુંબઈગરાઓ માટે રાજ્ય પરિવહન નિગમ (એસટી) એ વધારાની બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. ૨૩ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમિયાન પાંચ હજાર વધારાની બસો ચલાવવાની જાહેરાત પરિવહન પ્રધાન અને એસટી નિગમના ચેરમેન પ્રતાપ સરનાઈકે કરી છે.…
- નેશનલ

સમોસા-જલેબી પર આરોગ્ય ચેતવણીના આદેશને લઈ સરકારની સ્પષ્ટતા: ગેરમાર્ગે દોરતો અહેવાલ
નવી દિલ્હી: દેશના આરોગ્ય મંત્રાલયે આજે સ્પષ્ટતા કરી હતી કે સમોસા, જલેબી અને લાડુ જેવી ખાવાની ચીજોના પૅકેટ પર આરોગ્ય માટે હાનિકારક હોવાની ચેતવણી આપતું લેબલ લગાવવાનો કોઇ આદેશ નથી અપાયો. તેણે જણાવ્યું હતું કે અમે સ્વાસ્થ્યને લગતી જનજાગૃતિ લાવવા…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પ-ઝેલેન્સકીનો સિક્રેટ પ્લાન: રશિયા પર હુમલાની તૈયારી?
વોશિંગટન ડીસી: ગયા મહિને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યો હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પે શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. આ યુદ્ધ થોડા દિવસોમાં સમેટાઈ ગયું હતું, પરંતુ હવે રશિયા અને યુક્રેન વચ્ચે અમેરિકાની એન્ટ્રી થાય તો નવાઈ નહીં. છેલ્લા 3…









