- નેશનલ

દિલ્હીથી ઈમ્ફાલ જતી ઇન્ડિગોની ફ્લાઈટ ટેક-ઓફ બાદ પરતઃ 12 કલાકમાં બીજી ઘટના…
નવી દિલ્હી: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછી વિમાનોમાં ટેક્નિકલ સમસ્યાઓના કિસ્સાઓ વધી રહ્યાં છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ ખાતેથી ટેક-ઓફ થયેલા વિમાનને ફરી એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હોવાનું વિમાનમાં સવાર એક પ્રવાસીએ માહિતી આપી હતી. ટેક્નિકલ ખામીથી વિમાન એરપોર્ટ પર…
- રાશિફળ

મંગળ કરશે સૂર્યના નક્ષત્રમાં ગોચર, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વધારો…
જુલાઈ મહિનામાં ગ્રહોના સેનાપતિ, લાલ ગ્રહના નામે ઓળખાતા મંગળ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. વૈદિક પંચાગ અનુસાર 23મી જુલાઈ, 2025ના રોજ સવારે 08.50 કલાકે મંગળ સૂર્યના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે અને ગોચરને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ…
- આપણું ગુજરાત

ગંભીરા બ્રીજ પછી ‘દાદા’ એક્શનમાં: ફિલ્ડમાં ઉતરો, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો!
ગાંધીનગર: ગુજરાતના વડોદરામાં ગંભીર બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારે એક પછી એક આક્રમક પગલાં ભર્યા છે, ત્યારે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. અહીંના બેઠકમાં ગંભીરા બ્રિજ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.…
- મનોરંજન

રિલિઝ પહેલા જ બોક્સ ઓફિસ સૈયારાનો દબદબો, જાણો એડવાન્સ બુકિંગના આંકડા
મુંબઈ: અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ સૈયારા રિલિઝ થયા પહેલા જોરદાર પ્રદર્શન કરી રહી છે. મોહિત સૂરીની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ સૈયારા એવી ફિલ્મ બની શકે છે જે ઓપનિંગમાં ડબલ ડિજિટને પાર કરે. યશ રાજ ફિલ્મ્સની આ ફિલ્મની એડવાન્સ…
- લાડકી

વિશેષઃ ટેટૂ ને પિયર્સિંગ છે ટ્રેન્ડમાં
-પ્રતિમા અરોરા આજકાલ ટેટૂ અને પિયર્સિગ ખૂબ જ કોમન છે. ટીનએજર, એડલ્ટ અને 50 વર્ષની ઉપરની મહિલાઓ પણ ટેટૂ અને પિયર્સિંગ કરાવે છે. આનાથી એક ટ્રેન્ડી લુક આવે છે. હવે તો કાર્યસ્થળ પર પણ ટેટૂ અને પિયર્સિગ ચાલે છે. આજકાલ…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ: વિદેશી અખબારના દાવા પર વિવાદ, પાઈલટ યુનિયન ભડ્ક્યું
અમદાવાદ: એર ઈન્ડિયાની બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન 12 જૂનના શહેરના મેઘાણીનગરમાં પડી ભાગ્યું હતું. આ ભયાવહ દુર્ઘટનામાં 260 લોકોના મોત નિપજ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઘટના ફ્યૂલ સ્વીચ બંધ થઈ જવાને કારણે બની હતી. આ ઘટના પર…
- લાડકી

ફેશનઃ મોન્સૂન બ્રાઇટ
ખુશ્બુ મુલાણી ઠક્કર મોન્સૂન બ્રાઇટ એટલે, મોન્સૂન એટલે કે વરસાદમાં બ્રાઇટ કપડાં પહેરવા., મોટાભાગની મહિલાઓ વરસાદમાં ડાર્ક કપડાં પહેરે છે. એટલે કે, અર્થ ટોનમાં જેમકે, બ્રાઉનના લાઈટ ડાર્ક શેડ, કે પછી બ્લેક, બ્લુ, ગ્રે વગેરે. આ કલરના કપડાં વરસાદમાં ચાલી…
- લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : કાંટા લગા… કંટાળો !
શ્વેતા જોષી-અંતાણી મે મહિનાનું પહેલું અઠવાડિયું. શહેરભરમાં ગરમી પુરજોશથી વર્તાય રહી હતી. રસ્તાઓ પર ગરમ લૂનું વર્ચસ્વ ને ઘરમાં પંખા, એરકન્ડિશનર લગાતાર ચાલુ. એવામાં તેર વર્ષની અનાયા ડ્રોઈંગ રૂમની જમીન પર પસરાઈને છતને તાકી રહેલી. જાણે છતમાંથી હમણાં કંઈક મજેદાર…
- લાડકી

લાફ્ટર આફ્ટર : અબે, આન્ટી કિસકો કહતે હો…?!
ઉપરનું છાપરું થોડા થોડા દિવસે સફેદ થઈ જાય ત્યારે અરીસામાં મોઢું જોવાનું કોઈને ગમતું નથી. એ જ રીતે ઉંમર વધતાં ધીમે ધીમે ઉપરના છાપરાના ઘટાદાર વાળ કે જે એક જમાનામાં સ્ત્રીઓ લટ રૂપે ઉછાળતી રહેતી અને પુરુષો ફૂંક મારીને પોતાના…









