- વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ ગાય્ઝ…GST ફરજિયાત છે, હોં…!
મિલન ત્રિવેદી હું દોડતો દોડતો ઘરની બહાર નીકળ્યો, નક્કી કંઈક ડખ્ખો છે. ક્યાંક યુદ્ધની શરૂઆત થઈ લાગે છે. લોકોમાં અફડા તફડી મચી હશે. મેં હરતાં ફરતાં ન્યૂઝ ચેનલ જેવા ચુનિલાલ ને ફોન કર્યો :ચુનીલાલ, આ ક્યાં યુધ્ધ થયું?’ હિન્દી ફિલ્મોમાં…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ જાદુગરી કરતી કામણગારી કન્યાઓ ક્યારેય ફરિયાદ કેમ નથી કરતી?
જ્વલંત નાયક તમે જાદુનો ખેલ જોયો છે? ખીચોખીચ દર્શકોથી ભરેલા ઓડિટોરિયમમાં કોઈક જાદુગર પોતાની ટીમની એક સુંદર છોકરીને લાકડાની પેટીમાં સૂવડાવીને પછી એ પેટીને વચ્ચેથી કાપી નાખે, એવું દ્રશ્ય નજરોનજર નિહાળ્યું છે? જીવનમાં પહેલી વખત આવો ખેલ જોનારા તો રીતસરના…
- Uncategorized

એક નજર ઈધર ભી…: ક્રિકેટનું કાશી: લોર્ડ્સ ગ્રાઉન્ડ ને અમ્પાયર ડિકી બર્ડની રોચક કેપ – કથા
કામિની શ્રોફ લોર્ડ્સનું ગ્રાઉન્ડ, ડિકી બર્ડ, સ્ટેડિયમનું પ્રવેશદ્વાર, યાદગાર રેકોડર્સ, કેપનાં સભારણાંક્રિકેટની રમતનો જન્મ 1598માં ઈંગ્લેન્ડમાં થયો હોવાની સત્તાવાર નોંધ છે. ક્રિકેટ રમવાની શૈલી અને એનાં સાધનો તેમજ રમતના આયોજનના સ્વરૂપમાં સમયાંતરે બદલાવ થતો રહ્યો છે. પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ લુવ્ર મ્યુઝિયમ- અબુધાબી
હેમંત વાળા ફ્રાન્સ અને અબુધાબી વચ્ચેના સહયોગસમું આ મ્યુઝિયમ દરિયાની વચમાં કરાયેલી એક આગવી રચના છે. ત્રેવીસ કાયમી કળાની પ્રદર્શની માટેની ગેલેરી, એક બાળકોનું અલાયદું મ્યુઝિયમ, એક પ્રેક્ષકગૃહ, એક વિશાળ સ્વાગત કક્ષ, એક સંશોધન કેન્દ્ર અને સાથે અલ્પાહાર ગૃહ, આ…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોક્યો ઇમ્પિરિયલ પેલેસની ખરી રોયલ્ટી તો છે ત્યાંનાં ફૂલો…
પ્રતીક્ષા થાનકી એડો કાસલ પર ગાઇડેડ ટૂરનો હજી માંડ અંત આવ્યો હતો ત્યાં લાગ્યું કે કાસલનાં ગ્રાઉન્ડ્સ પર જ્યાં પણ જવાની છૂટ હોય ત્યાં થોડું તો જાતે ફરીને માહોલની મજા લેવી જ જોઈએ. આમ ડાહૃાા ટૂરિસ્ટની જેમ ચૂપચાપ નીકળી જવાનો…
- ગાંધીનગર

પ્રદીપસિંહ જાડેજાને અચાનક મહત્વ મળતાં ભાજપમાં હલચલ, જાણો સોંપાઈ કઈ જવાબદારી ?
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે નવું ‘આત્મનિર્ભર સંકલ્પ ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનની ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમલમથી જાહેરાત કરી હતી. ગુજરાતમાં આ અભિયાન માટે પ્રદીપસિંહ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારતની દવાઓ ના મળે તો અમેરિકા બરબાદ થાય ખરું?
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફની ચાબૂક વીંઝીને વિદેશથી અમેરિકા આવતી બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાનું એલાન કરી દીધું છે. ટ્રમ્પે ભારતથી આવતા માલસામાન પર પહેલાં જ 50 ટકા ટેરિફ લાદી…
- નેશનલ

રાયપુરમાં મોટી દુર્ઘટના: સ્ટીલ પ્લાન્ટની છત તૂટી પડતાં 6 કામદારોના મોત, 6 ગંભીર રીતે ઘાયલ
રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક ખાનગી સ્ટીલ પ્લાન્ટમાં બાંધકામ હેઠળનું માળખું તૂટી પડતાં છ કામદારોના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટનામાં અન્ય છ કામદારો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. દુર્ઘટના વખતે…
- મોરબી

મોરબીના શક્તિ ચોકમાં અનોખા ગરબા: 50 ફૂટની વિશાળ ચણિયાચોળીમાં એક બાળા રાસ રમી
મોરબી: સમગ્ર દેશમાં નવરાત્રિની ઉજવણી થઈ રહીં છે. ગરબા એ મા આદ્યશક્તિની ભક્તિ કરવાનું માધ્યમ છે. ગુજરાતમાં જુદાજુદા વિસ્તારોમાં અનોખી રીતે ગરબા રમવામાં આવે છે. ત્યારે મોરબીના શક્તિ ચોકમાં ચાલતી ગરબીએ તેની પરંપરા અને અનોખા રાસથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.…









