- નેશનલ

સિંધુ જળ સંધિનો મુદ્દો OICમાં: પાકિસ્તાનના આરોપો અને ભારતનો સ્પષ્ટ સંદેશ…
જેદ્દાહ: પહલગામ હુમલા પછી પાકિસ્તાન પર કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જ્યારે એના પૂર્વે સિંધૂ જળ સમજૂતી સ્થગિત કરી હતી. એના પછી પાકિસ્તાન વૈશ્વિકસ્તરે સમજૂતી ફરી શરુ કરવા માટે અનુરોધ કરી રહ્યું છે, જે અંગે આજે ઓઆઈસીમાં મુદ્દો…
- ટોપ ન્યૂઝ

ઘૂસણખોરોને મદદ કરે છે તૃણમૂલ કોંગ્રેસ’: PM મોદીનો રાજ્ય સરકાર પર મોટો આરોપ
દુર્ગાપુર (પશ્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્વિમ બંગાળમાં જનસભાને સંબોધતા શાસક તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે વાસ્તવમાં બંગાળની અસ્મિતાનું સન્માન અને રક્ષણ કરે છે તથા તેમણે રાજ્યમાં…
- આમચી મુંબઈ

વૈષ્ણવી હગવણે આત્મહત્યા કેસઃ સિનિયર IPS ઓફિસર સામે કેસ ચલાવવાની માગણી…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની મહિલા અને બાળ અધિકાર અને કલ્યાણ સમિતિએ કહ્યું છે કે વૈષ્ણવી હગવણેના મૃત્યુને ઘરેલુ હિંસા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસ તરીકે ગણવો જોઈએ. ઉપરાંત તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે વૈશાલીએ પરિવાર તરફથી અંદર ખંડણી અને…
- આમચી મુંબઈ

નંદ ઘેર આનંદ ભયો! દહીં હાંડી માટે સરકારે 1.5 લાખ ગોવિંદાઓને વીમા કવચ પૂરું પાડશે…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દહીં હાંડીનું અનેરું મહત્વ છે. હજારોની સંખ્યામાં ગોવિંદાઓ મટકી ફોડવા પિરામિડ રચે છે. આ ભવ્ય આયોજન જોવા વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્ર્ની સંસ્કૃતિમાં દહીં હાંડીની વધતી લોકપ્રિયતાને નજરમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર રાજ્ય…
- નેશનલ

આમ આદમી પાર્ટી I.N.D.I. ગઠબંધનથી અલગ: કોંગ્રેસની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થાય એના પહેલા સવાલ, I.N.D.I. ગઠબંધને એક બેઠક યોજવાનું નક્કી કર્યું હતું. 19 જુલાઈ 2025ના રોજ દિલ્હી ખાતે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક યોજાવવાની છે, પરંતુ આ બેઠક પહેલા જ આમ આદમી…
- આમચી મુંબઈ

ઓલા, ઉબર ડ્રાઇવરની ‘હડતાળ’માં ભંગાણ: પરિવહન પ્રધાનની મધ્યસ્થી બાદ કેટલાક સંગઠનો ખસ્યા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આર્થિક પાટનગર મુંબઈ, પુણે, થાણે, નવી મુંબઈ, નાશિક, નાગપુર સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં ગુરૂવારથી ઓલા, ઉબર અને રેપિડો બાઇક ટેક્સી ડ્રાઇવરો, તેમની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર છે. આ હડતાળને કારણે છેલ્લા બે દિવસથી મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો…
- નેશનલ

નિમિષા પ્રિયાની ફાંસી પર રોક: કેન્દ્ર સરકારના બચાવ પ્રયાસો ચાલુ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે યમનમાં હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયા સુરક્ષિત રીતે બહાર આવે તે માટે સરકાર શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની…
- નેશનલ

RIC સંગઠન સક્રિય થશે? રશિયા-ચીનની પહેલ અને ભારતનું વલણ: વૈશ્વિક રાજનીતિ પર અસર…
નવી દિલ્હી/બીજિંગ/મોસ્કોઃ રશિયા, ઈન્ડિયા અને ચીનએ BRICSના સ્થાપક દેશો છે. આ સિવાય ભૂતકાળામાં ત્રણે દેશનું એક સંગઠન પણ હતું, જે અગાઉ RIC તરીકે ઓળખાતું હતું. 2002માં તેની પહેલી બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ત્રણે દેશોની સમયાંતરે બેઠક યોજાતી હતી. 2019…
- નેશનલ

ભારતનો દુશ્મન મસૂદ અઝહર પાકિસ્તાનમાં દેખાયો: શું બિલાવલ ભુટ્ટો વચન પાળશે?
બાલટિસ્તાન/નવી દિલ્હી: મસૂદ અઝહર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. તાજેતરમાં થયેલા ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં તેનો ગઢ ગણાતા બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર અને બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના મદ્રેસાને પોતાનું નિશાન બનાવ્યું હતું. પરંતુ મસૂદ અઝહરને કોઈ નુકસાન થયું…









