- નેશનલ
સફળ લોન્ચ બાદ શુભાંશુ સંગ આગળ વધી રહ્યા છે ત્રણ અવકાયાત્રી, યાન આજે ISS પર ડોક થશે
ભારતના શુભાંશુ શુક્લા અવકાશમાં નવો ઈતિહાસ રચી રહ્યા છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય અવકાશ સુધી સફળતા પૂર્વક પહોંચ્યા છે. Axiom-4 મિશનના ભાગરૂપે તેઓ ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ 25 જૂનના પ્રયાણ કર્યુ હતું છે. આ…
- સ્પોર્ટસ
યુદ્ધવિરામને લઈને પુતિને કર્યો હતો ટ્રમ્પને ફોન, વાતચીતમાં શું થયું? ટ્રમ્પે કર્યો ખુલાસો
વોશિંગટન ડીસી: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ બાદ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધવિરામનો શ્રેય પોતાને માથે લઈ રહ્યા છે. ત્યારે હવે યુદ્ધવિરામને લઈને ટ્રમ્પે નવી વાત કરી છે. આ વાત શું છે? આવો…
- ઇન્ટરનેશનલ
વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાકિસ્તાની મેજર TTP સાથેની અથડામણમાં ઠાર
ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાના મેજર રેન્કના અધિકારી મોઇઝ અબ્બાસ દક્ષિણ વઝીરિસ્તાનમાં માર્યા ગયા છે. મોઇઝ અબ્બાસ એ જ પાકિસ્તાની અધિકારી છે, જેમણે ફેબ્રુઆરી ૨૦૧૯માં ભારતીય વાયુ સેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યા હતા. અભિનંદનનું ફાઇટર પ્લેન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થયું હતું…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિના મુસાફરી કરતા હોય તો ચેતી જજો!
મુંબઈઃ લોકલ ટ્રેનમાં વધતા ટિકિટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે વધતા ગુનાના નિયંત્રણ માટે ફર્સ્ટ ક્લાસના કોચમાં ચેકિંગ કરવાનું શરુ કર્યું છે, તેનાથી ખુદાબક્ષોમાં ડરનો માહોલ ઊભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકલ ટ્રેનના…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના હુમલાથી વધારે નુકસાન થયું: પહેલી વાર ઈરાને સ્વીકાર્યું
તહેરાન: ઇઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન અમેરિકાએ પણ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઈરાને પણ કતાર ખાતેના અમેરિકન એરબેઝ પર જવાબી હુમલો કર્યો હતો, જેનાથી અમેરિકાને તો કોઈ નુકસાન થયું…
- આમચી મુંબઈ
પુણેના ભાજપ પદાધિકારી પર છેડતીનો ગુનો નોંધાયો, રાજીનામું આપ્યું
પુણે: પુણેના એક ભાજપ નેતા વિરુદ્ધ એક મહિલા પોલીસ કર્મચારી સાથે છેડતી કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પ્રમોદ કોંધરે ભાજપના શહેર એકમના મહાસચિવએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, એમ તેમના વરિષ્ઠ સાથીએ જણાવ્યું હતું. આ ઘટના સોમવારે શનિવારવાડા…
- નેશનલ
CBSE 10th Exam New Rules: વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, કોને મળશે તક?
નવી દિલ્હી: નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેતા હોય છે. પોતાના સંતાનોની પરીક્ષાને લઈને માતા-પિતા પણ ચિંતામાં રહેતા હોય છે, પરંતુ હવે ધોરણ દસની બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં…
- ઇન્ટરનેશનલ
Iran Vs Israel: નેતન્યાહુનો ‘વિજય’નો દાવો, ઇરાનના પરમાણુ મથકો ધ્વસ્ત!
જેરુસલેમઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ૧૨ દિવસ સુધી ચાલેલા ઓપરેશન અમ કલાવીએ ઇતિહાસ રચ્યો હોવાની ઘોષણા કરી હતી. આ અભિયાનમાં ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકો, નતાન્ઝ ઇસ્ફહાન અને અરાક પર હુમલો કર્યો હતો. આ…
- સ્પોર્ટસ
સલમાન બન્યો ક્રિકેટ ટીમનો માલિક: દિલ્હી ISPL ટીમ ખરીદી!
મુંબઈઃ દેશની પહેલી અને સૌથી મોટી ટેનિસ-બોલ T10 ક્રિકેટ લીગ – ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ તેની ત્રીજી સીઝન પહેલા એક મોટી જાહેરાત કરી છે. બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હવે ISPLની નવી દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક બનશે. આ નવી ટીમને ISPLમાં…