- T20 એશિયા કપ 2025

IND vs PAK Final: પાક. અધ્યક્ષ ટ્રોફી લઈ ગયા, BCCIનું અલ્ટિમેટમ – ‘તાત્કાલિક પરત કરો’
દુબઈ/નવી દિલ્હીઃ એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો પરંતુ જીત બાદ ભારતે ટ્રોફી અને મેડલ લેવાનો ઈનકાર કર્યો હતો. જો કે ભારતના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ફરી એક વખત અણધાર્યો વિવાદ સર્જાયો હતો, કારણ…
- આમચી મુંબઈ

મુંબઈમાં મહિલાઓ સુરક્ષિત છે કે નહીં, આંકડાઓ જાણશો તો ચોંકી જશો, જાણો વાસ્તવિકતા
મુંબઈઃ સામાન્ય રીતે મુંબઈ એક સલામત શહેરની છાપ ધરાવે છે. અડધી રાત્રે અહીં એકલા નીકળવામાં ભય કે અસલામતી લગતી નથી તેવું મુંબઈગરાં ગર્વથી કહે છે. પણ વાસ્તવિકતાઓ ચોંકાવનારું ચિત્ર રજૂ કરી રહે છે. મુંબઈના લાંબા સમયથી ચાલતા “સલામત શહેર”ના સૂત્ર…
- નેશનલ

થાણે બુલેટ ટ્રેન સ્ટેશન બનશે ભારતનું પ્રથમ ‘મલ્ટિમોડલ ઇન્ટિગ્રેટેડ હબ’
મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પને યુદ્ધના ધોરણે રેલવે પૂરો કરવા માગી રહી છે, જેમાં ગુજરાતની માફક મહારાષ્ટ્રના બુલેટ ટ્રેનના સ્ટેશનને પણ આધુનિક બનાવવાની યોજના છે. થાણે બુલેટ ટ્રેન સ્ટેશનને પણ આધુનિક અને ‘મલ્ટિમોડલ ઈન્ટિગ્રેટેડ હબ’ બનાવવામાં આવશે, જેથી પ્રવાસીઓને…
- ધર્મતેજ

દુહાની દુનિયાઃ દુહાની ગંગોત્રીરૂપ પ્રાકૃત ગાથાઓની રમણીય રૂપસૃષ્ટિ
ડૉ. બળવંત જાની દુહાની લગોલગ જેના બેસણાં છે એ સંસ્કૃત સુભાષિતોથી બધા બહુ પરિચિત છે. પણ ચમત્કૃતિના સંદર્ભે અને ઉપદેશથી મોટે ભાગે વેગળી શુદ્ધકવિતા જેવી પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓથી આપણે લગભગ અપરિચિત છીએ. ઉક્તિની છટા કઈ કક્ષાની હોઈ શકે એનું ઉદાહરણ એ…
- ધર્મતેજ

ગરબાઃ જાણો છો કે ગરબા બેઠાં બેઠાં પણ રમાય?!
ખુશ્બુ મુલાણી ઠકકર મા અંબે આપણે આંગણે પધાર્યા છે. ઠેર ઠેર ગલ્લી મહોલ્લામાં ગરબાની રમઝટ જામી છે. ઊર્જાનો આ ઉત્સવ હવે તો એની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. માની તસવીર અને દીવાથી પ્રકાશિત ગરબાની આસપાસ વર્તુળમાં ફરતાં ખૈલયાનાં દૃશ્ય બધે નજરે…
- ધર્મતેજ

ચિંતનઃ મુક્તિ માટે વિવેકનું મહત્ત્વ
હેમુ ભીખુ ભારતીય તત્ત્વચિંતનના ષડદર્શનમાંથી સાંખ્ય-દર્શન દ્વૈતવાદી દર્શન છે, જે પુરુષ અને પ્રકૃતિને ભિન્ન તત્ત્વ તરીકે દર્શાવે છે. આ દર્શનમાં વિવેકનું વિશેષ મહત્ત્વ છે. એમ કહી શકાય કે સાંખ્ય-દર્શનમાં વિવેક કેન્દ્ર સ્થાને છે. સાંખ્ય દર્શન પ્રમાણે વિવેક દ્વારા જ જીવાત્મા…









