- તરોતાઝા

વસિયતનામું બનાવતી વખતે આવી ભૂલો અચૂક ટાળવી…
ફાઈનાન્સના ફંડા – મિતાલી મહેતા આ દસ્તાવેજ ઘણો મહત્ત્વનો છે. આ વિશે આપણે આ કોલમમાં પ્રારંભિક વાતો કરી છે. જોકે, વીલ તૈયાર કરતી વખતે કોઈ ભૂલ ન થાય એ જોવું-જાણવું જરૂરી છે. આવી અમુક સામાન્ય ભૂલો વિશે અહીં જાણીએ, જેમકે…સામાન્ય…
- નેશનલ

ભારતમાં બનશે રશિયાનું અત્યાધુનિક Su-57 લડાકુ વિમાન? અમેરિકાના F-35ને મોટો ફટકો…
નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણમાં ભારત-રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, જેમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પછી અમેરિકા ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યું છે. આ વચ્ચે એક અહેવાલ અનુસાર, રશિયા તેના પાંચમી પેઢીના…
- એકસ્ટ્રા અફેર

ઘરેલુ રાંધણગૅસના ભાવ કેમ નથી ઘટતા?
એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ આપણે ત્યાં નવો મહિનો શરૂ થાય ને નવું કંઈક આવે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કોમર્શિયલ એલપીજી ગેસના ભાવઘટાડા સાથે થઈ છે પણ આ ભાવઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસ માટે છે. ઓઈલ કંપનીઓએ સતત ચોથા મહિને કોમર્શિયલ ગેસના ભાવ…
- આપણું ગુજરાત

ગુજરાતને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને ચાર તારીખે ભારે વરસાદની શક્યતા છે, કેમ કે આ દિવસે એક સાથે…
- બનાસકાંઠા

‘બોલ મારી અંબે, જય જય અંબેના’ના નાદથી ગુંજી અરવલ્લીની ગિરિમાળા: ભાદરવી પૂનમનો મેળો શરૂ
અંબાજી: 51 શક્તિપીઠમાંનું એક એવું અંબાજી ધામમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થયો છે, આ મેળો 7 સપ્ટેમ્બર સુધી યોજાયો છે. આ ધાર્મિક મહોત્સવમાં મા અંબાના દર્શન માટે 30 લાખથી વધુ ભક્તોની હાજરીની અપેક્ષા સેવાઈ રહી છે. પ્રથમ દિવસે સવારથી…
- ઇન્ટરનેશનલ

ગાઝાનાં 20 લાખ લોકોને હટાવી ટ્રમ્પનો રિસોર્ટ અને સ્માર્ટ સિટી બનાવવાનો તખતો તૈયાર, ગાઝાવાસીઓને શું મળશે?
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈઝરાયલ સાથે મળીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અત્યારે જોરદાર ચર્ચામાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓને ટાંકીને એક આંતરરાષ્ટ્રીય અખબારે દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના સૌથી મોટા ભાગમાંથી 20 લાખ લોકોને…









