- નેશનલ
નૌકાદળની તાકાતમાં વધારોઃ દરિયામાં દુશ્મનનોને હંફાવશે INS Arnala
વિશાખાપટ્ટનમ/મુંબઈ: ભારતીય સેના નિરંતર પોતાનું બળ વધારતી રહે છે. વાયુસેનાના ફાઈટર જેટ અને ડ્રોનનું પરાક્રમ આપણને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન જોવા મળ્યું હતું. વાયુસેનાની જેમ નૌસેના પણ અત્યાધુનિક જહાજોથી સજ્જ છે, જે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે. જોકે નૌસેનાની તાકતમાં…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડ: 25 દિવસમાં કર્યા 112 કોલ, સોનમને મદદ કરનાર એ મિસ્ટરી મેન કોણ?
ઈન્દોર: રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ પત્ની સોનમ પતિ રાજા રઘુવંશીની હત્યા કરવામાં સફળ રહી હતી. રાજાની હત્યાને અંજામ આપવામાં સોનમની કોણે કોણે મદદ કરી તેની પોલીસ તપાસ કરી રહી છે. સોનમના…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ સાઈકલ કૌભાંડમાં થઈ પહેલી વાર દોષિતને સજા
પ્રફુલ શાહ ભારતે આઝાદી મેળવી એ સાથે જ એકાએક કૌભાંડો બિલાડીના ટોપની જેમ ફૂટવા માંડ્યા હતા. નેતાઓ અને અમલદાર લોગ આટલી બધી લુચ્ચાઈ, લાલચ, દેશની લૂંટ અને પ્રજા સાથે છેતરપિંડીનો કમબખ્ત કસબ રાતોરાત ક્યાં જઈને શીખી આવ્યા હશે? આઝાદીની પૂર્વ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: સુપ્રીમની વાત સાચી, ટોળાશાહીને પ્રોત્સાહન ન જ અપાય
-ભરત ભારદ્વાજકમલ હાસને કન્નડ ભાષા તમિળમાંથી ઉદભવી હોવાનું નિવેદન આપ્યું તેના કારણે તેની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ના થઈ શકી તેનો વિવાદ લાંબા સમયથી ચાલે છે. 24 મેએ ચેન્નાઈમાં ‘ઠગ લાઈફ’ની ઓડિયો લોન્ચ ઈવેન્ટમાં કમલ હાસને કહેલું કે કન્નડ…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : …આંખમાંથી સરતાં આંસુ આવાં હોવા જોઈએ!
-કિશોર વ્યાસ ઋતુ અને નક્ષત્રોને અતિક્રમી જઈને કચ્છમાં વાવાઝોડાં સાથે એવો વરસાદ પડ્યો કે કેટલાંય નદી-નાળાં અને તળાવો છલકી ગયાં! નર્મદા આવે કે ગંગા, પણ કચ્છની ધરતીને પાણીની હંમેશાં તરસ રહી છે! પણ ધરતી અને એ ધરતીના છોરુ હંમેશાં અધૂરપમાં…
- ઈન્ટરવલ
મગજ મંથન: મનુષ્યના વિવેકને નષ્ટ કરી નાખે છે ગુસ્સો
વિઠ્ઠલ વઘાસિયા ગુસ્સો માનવ જીવનનો સહજ ભાવ છે.જયારે વ્યક્તિ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરે છે અથવા અપ્રિય વર્તનનો અનુભવ થાય છે કે પછી એની ઈચ્છામાં અવરોધ આવે છે ત્યારે એ ગુસ્સે થાય છે. ગુસ્સો એક માનસિક તથા શારીરિક પ્રતિસાદ છે,જેને…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર હવામાન વિભાગ કયા વાતાવરણની આગાહી કરી શકતું નથી? કોઈના ઘરની (ને ટ્રમ્પ મિજાજની!)મોસાળમાં માતાના બદલે મામી જમવાનું પીરસે તો? મામાની જેમ ચૂપચાપ જમી લેવાનું.હોઠ સાજા તો ઉત્તર ઝાઝા… પણ, હોઠ માંદાં હોય તો? તો મગજમારી થાય…મહાન ક્યારે બનાય?…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : કંથકોટનો કિલ્લો કચ્છનો અતુલ્ય વારસો છે
-ભાટી એન. કચ્છનો નહીં ગુજરાતનો સર્વથી ઊંચો કિલ્લો કંથકોટનો કિલ્લો તેના ઇતિહાસના લીધે વિખ્યાત છે પણ ધરતીકંપ બાદ તેમાં ઘણું પરિવર્તન આવી ગયું છે પણ અગાઉ લીધેલ આ તસવીર જોઈ તેની જાહોજહાલીનો અંદાજો આવશે. કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો આવેલ…
- ઈન્ટરવલ
વ્યંગ : આ મુંહ દિખાઇ તો મોંઘી પડી…
-ભરત વૈષ્ણવ ‘મેરી જાન, ઘૂંઘટ ઉઠાઓ’ લાંબીલચક લગ્નવિધિથી કંટાળેલા અને મિત્રોના આગ્રહથી શરાબપાન કરેલા રાજુ રદીએ દુલ્હન દક્ષાને અનુરોધ કર્યો.રાજુએ ‘સુહાગરાત હૈં ઘૂંઘટ ઉઠા રહા હૂં માં’ જેવું ગીત ન લલકાર્યું. ‘ઉહૂં’ દુલ્હન દક્ષાએ માથું નકારમાં ધુણાવી ના કહી. દક્ષાએ…