- મહારાષ્ટ્ર
આ તો ખરો ચિલ્લર ચોર નીકળ્યો ભાઈસાબ, દુકાનમાંથી કરી લાખોની ઉઠાંતરી…
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં દારૂની દુકાનો ચોરોના નિશાના પર છે. છેલ્લા બે અઠવાડિયામાં ચોરોએ દારૂની દુકાનોમાં ઘણા ગુનાઓ કર્યા છે. તાજેતરનો કિસ્સો 16 જૂનનો છે. અહીં એક ચોરે દારૂની દુકાનમાંથી 4 લાખ 87 હજાર રૂપિયાની રોકડ ચોરી લીધી હતી. નવાઈની વાત…
- નેશનલ
PM મોદીનો વિરોધ એટલે દેશનો વિરોધ: જયરામ રમેશના નિવેદન પર નિશિકાંત દૂબેનો કૉંગ્રેસ પર આકરો પ્રહાર
રાંચી: પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ અસીમ મુનિરને અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતેથી લંચ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અમેરિકાના આ વલણને લઈને કૉંગ્રેસના જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિ માટે મોટો ફટકો ગણાવ્યો હતો. જયરામ રમેશની આ વાતને ભાજપના સાંસદ…
- મનોરંજન
મન્નારા ચોપરા પિતાના નિધનથી શોકગ્રસ્ત, અંતિમસંસ્કાર વખતે વ્યથિત જોવા મળી
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી મન્નારા ચોપરાના પિતા રમણ રાય હાંડાનું 16મી જૂનના અવસાન થયું હતું અને આજે તેના પિતાના અંતિમસંસ્કાર મુંબઈના ઓશિવરા હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કાર વખતે સ્માશાનભૂમિમાં વ્યથિત જોવા મળી હતી, જ્યારે બહેને તેને સંભાળી હતી.…
- આપણું ગુજરાત
વડોદરા એક્સપ્રેસવે પર કારમાં ભીષણ આગ: દરવાજા લોક છતાં દિવ્યાંગ ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
ખેડા: કારમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે આગ લાગ્યા બાદ કાર લોક થઈ ગઈ હતી. પરંતુ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. બુધવારની બપોરે…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનના મોટરમેનની સજાગતાએ અજાણી વ્યક્તિનો જીવ બચાવ્યો!
મુંબઈઃ મુંબઈ રેલવેમાં વિવિધ પ્રકારના અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ રેલવે પ્રશાસનની સાથે પ્રવાસીઓ દ્વારા સતર્કતા દાખવવામાં આવે તો અકસ્માત ઘટી શકે છે, જેમાં પશ્ચિમ રેલવેમાં એક સતર્ક મોટરમેનને કારણે એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં મદદ મળી હોવાનું પશ્ચિમ…
- નેશનલ
નૌકાદળની તાકાતમાં વધારોઃ દરિયામાં દુશ્મનનોને હંફાવશે INS Arnala
વિશાખાપટ્ટનમ/મુંબઈ: ભારતીય સેના નિરંતર પોતાનું બળ વધારતી રહે છે. વાયુસેનાના ફાઈટર જેટ અને ડ્રોનનું પરાક્રમ આપણને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન જોવા મળ્યું હતું. વાયુસેનાની જેમ નૌસેના પણ અત્યાધુનિક જહાજોથી સજ્જ છે, જે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે. જોકે નૌસેનાની તાકતમાં…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડ: 25 દિવસમાં કર્યા 112 કોલ, સોનમને મદદ કરનાર એ મિસ્ટરી મેન કોણ?
ઈન્દોર: રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ પત્ની સોનમ પતિ રાજા રઘુવંશીની હત્યા કરવામાં સફળ રહી હતી. રાજાની હત્યાને અંજામ આપવામાં સોનમની કોણે કોણે મદદ કરી તેની પોલીસ તપાસ કરી રહી છે. સોનમના…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ સાઈકલ કૌભાંડમાં થઈ પહેલી વાર દોષિતને સજા
પ્રફુલ શાહ ભારતે આઝાદી મેળવી એ સાથે જ એકાએક કૌભાંડો બિલાડીના ટોપની જેમ ફૂટવા માંડ્યા હતા. નેતાઓ અને અમલદાર લોગ આટલી બધી લુચ્ચાઈ, લાલચ, દેશની લૂંટ અને પ્રજા સાથે છેતરપિંડીનો કમબખ્ત કસબ રાતોરાત ક્યાં જઈને શીખી આવ્યા હશે? આઝાદીની પૂર્વ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: સુપ્રીમની વાત સાચી, ટોળાશાહીને પ્રોત્સાહન ન જ અપાય
-ભરત ભારદ્વાજકમલ હાસને કન્નડ ભાષા તમિળમાંથી ઉદભવી હોવાનું નિવેદન આપ્યું તેના કારણે તેની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ના થઈ શકી તેનો વિવાદ લાંબા સમયથી ચાલે છે. 24 મેએ ચેન્નાઈમાં ‘ઠગ લાઈફ’ની ઓડિયો લોન્ચ ઈવેન્ટમાં કમલ હાસને કહેલું કે કન્નડ…