- આપણું ગુજરાત

ઓનલાઈન કાર ડીલર બની શિક્ષકે કરી 1.73 કરોડની ઠગાઈ: 42 કારના સોદામાં લોકોને છેતર્યા…
જૂનાગઢ: ગુજરાતમાં ઓનલાઈન કારબજારમાં જૂની વસ્તુ વેચવાની એપના નામનો દુરુપયોગ કરીને લોકોનો લૂંટવાના ગોરખ ધંધા ચાલી રહ્યો છે, જેના કારણે ઓનલાઈન કાર ખરીદી વેચાણ થતી બજારમાં સનસનાટી ફેલાઈ હતી. પરંતુ ગુજરાત પોલીસે તેને હવે ઝડપી પાડ્યો છે. મહેસાણાનો રહેવાસી પીયૂષ…
- હેલ્થ

‘દરરોજ એક સફરજનનું સેવન ડૉક્ટરને દૂર રાખે છે’: આ વાતમાં સત્ય અને તથ્ય કેટલું?
Health Benefits of Apples: ‘દરરોજ એક સફરજનનું સેવન ડૉક્ટરને દૂર રાખે છે’, વર્ષ 1866માં વેલ્સમાં આ કહેવતનો ઉદ્ભવ થયો હતો. ધીમેધીમે તે પ્રચલિત બનતી ગઈ. લોકો તેનું અનુસરણ કરતા ગયા. પરંતુ આ વાતમાં કેટલું સત્ય રહેલું છે? સફરજન ખાવાથી શરીરને…
- નેશનલ

ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન દુર્ઘટના: 30 ફૂટની ઊંચાઈ પરથી આર્ચ તૂટતાં 9 મજૂરનાં મોત…
ચેન્નઈઃ ઉત્તર ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના નિર્માણ સ્થળે આજે મોટી દુર્ઘટના ઘટી. નિર્માણાધીન એક આર્ચ તૂટી પડવાને કારણે અનેક મજૂરો દટાયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું પ્રશાસને જણાવ્યું. પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 30 ફૂટની ઊંચાઈ પરથી મજૂરો…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કેન્સર કેર નીતિને કેબિનેટની મંજૂરી: 18 હોસ્પિટલમાં વિશેષ સારવાર મળશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે રાજ્યના પ્રધાનમંડળે આજે દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે વ્યાપક ‘કેન્સર કેર નીતિ’ને મંજૂરી આપી છે. આ નીતિ હેઠળ રાજ્યભરની 18 હોસ્પિટલમાં કેન્સરની વિશેષ સારવાર મળી શકશે. મહારાષ્ટ્ર કેન્સર કેર, રિસર્ચ એન્ડ એજ્યુકેશન…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ અંગે આવી નવી અપડેટઃ DGCA એ આપ્યું આ મહત્વપૂર્ણ લાઇસન્સ
મુંબઈ/નવી મુંબઈઃ મહારાષ્ટ્રમાં હવે નવી મુંબઈને પણ નવું એરપોર્ટ મળવાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ઉદ્ઘાટન માટેની અનેક ડેડલાઈન પછી હવે દિવસોમાં તો એટલિસ્ટ સેવામાં આવી જશે, પરંતુ એની વચ્ચે નવી મુંબઈ એરપોર્ટને લઈને એક મહત્ત્વના સમાચાર મળ્યા છે. નાગરિક…
- આમચી મુંબઈ

લોકલમાં મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો: ‘ફેસ રેકગ્નિશન સિસ્ટમ’ બની હથિયાર
મુંબઈઃ મુંબઈ રેલવેમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં વધારો થઈ રહ્યું છે, જ્યારે પોલીસ પણ હાથ પર હાથ રાખીને બેસી રહે એવું પણ માનવાનું યોગ્ય નથી. તાજેતરમાં પશ્ચિમ રેલવેમાં મહિલાઓને પરેશાન કરનારા ગઠિયાને પોલીસે ટેક્નોલોજીની મદદથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ…
- ભાવનગર

શેત્રુંજી નદીના પૂરમાં ઇનોવા કાર તણાઈ: ગ્રામજનોએ 3 લોકોનો જીવ બચાવ્યો
ભાવનગરઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે નવરાત્રિ સમય દરમિયાન ચોમાસું પૂરું થઈ જતું હોય છે, પણ આ વર્ષ નવરાત્રિમાં પણ ચોમાસુ વિધ્ન બની વરસ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં જેસર નજીક રાણીગામ ગામે…
- આમચી મુંબઈ

અનિલ અંબાણીની મુશ્કેલી વધીઃ રિલાયન્સ ઇન્ફ્રા પર ઈડીની કાર્યવાહી, 6 સ્થળે દરોડા
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ: વિદેશમાં ગેરકાયદે નાણાં મોકલવાના આરોપો મુંબઈ: નાણાકીય વિવાદોને લઈને અનિલ અંબાણી અવારનાવર ચર્ચામાં આવતા રહે છે. આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા)ના ઇન્દોર અને મુંબઈમાં છ સ્થળ…









