- ઈન્ટરવલ
એક મજબૂત રાષ્ટ્રીય નેતા!
દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન, મહારાષ્ટ્ર વર્ષ 2014 માં દેશમાં પ્રવર્તતી ભારે અરાજકતા, ભ્રષ્ટાચારના સામ્રાજ્યથી કંટાળી ગયેલા લોકો અને ત્યારબાદ દેશને એક નવીન આકાર આપી, ભારતની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સફર… વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાને ઉંબરે ઊભેલો દેશ.…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ ટીમ ઈન્ડિયાએ હાથ ના મિલાવ્યો તેમાં પાકિસ્તાન રઘવાયું કેમ થયું?
ભરત ભારદ્વાજ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાનન મેચ રમાઈ ગઈ ને ભારત સરળતાથી જીતી પણ ગયું પણ આ મેચમાં ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ના મિલાવ્યા એ મુદ્દે નવો ડખો ઊભો થઈ ગયો છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ઈન્દિરા એકાદશી: આજે શ્રાદ્ધ તર્પણથી પિતૃઓને મળશે મોક્ષ, જાણો મહત્વ
આજે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે, જે ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે, ભગવાન વિષ્ણુની આરાધના અને પિતૃઓના શ્રાદ્ધ માટે અત્યંત મહત્વની ગણાય છે. આ વ્રતથી પિતૃઓને મોક્ષ મળે છે અને વ્રત રાખનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતા છે.…
- સ્પેશિયલ ફિચર્સ
પૂર્વજોના શ્રાદ્ધ અથવા પિંડદાન માટે ગુજરાતના પવિત્ર સ્થળોએ જઈ શકો, જાણી લો?
હિન્દુ ધર્મમાં પૂર્વજોની આત્માને શાંતિ અને મોક્ષ અપાવવા માટે પિંડ દાન એક પવિત્ર અને શુભ કાર્ય ગણાય છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યા છે જ્યારે આગામી 21 સપ્ટેમ્બરના પૂર્ણ થવાના છે. આ સમય દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ…
- નેશનલ
અમેરિકાના વેપાર પ્રતિનિધિ સાથે 7 કલાકની બેઠક: ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્ણય
નવી દિલ્હી: રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ આવ્યો હતો. જોકે, બંને દેશોએ ફેબ્રુઆરીમાં એક દ્વિપક્ષીય વેપાર કરાર(BTA) પર વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જેનો…
- મનોરંજન
‘જોલી એલએલબી ૩’ પર સેન્સર બોર્ડે ચલાવી કાતર, ફિલ્મમાં અમુક ફેરફાર કરવાની પડી ફરજ
મુંબઈ: કોમેડી-કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી'(2013) અને ‘જોલી એલએલબી 2′(2017)ની સફળતા બાદ હવે તેના ફિલ્મમેકર્સ ‘જોલી એલએલબી ૩’ લઈને આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં અક્ષયકુમાર અને અરશદ વારસી બંને ફિલ્મમાં જોવા મળશે. બંને અભિનેતાઓને આમનેસામને…
- ઇન્ટરનેશનલ
ગાઝા યુદ્ધ: ઇઝરાયલની સેનાનું મોટું ઓપરેશન શરૂઃ લોકોને શહેર છોડવા આપી ચેતવણી
જેરૂસલેમ: ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરમાં સત્તાવાર રીતે “વિસ્તૃત લશ્કરી કાર્યવાહી”ની શરૂઆત કરી હતી. ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે આ કાર્યવાહી હમાસના લશ્કરી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે કરવામાં આવી રહી છે. ઇઝરાયલે ચેતવણી આપી હતી કે ગાઝા શહેરના લોકોને તત્કાળ…