- ઇન્ટરનેશનલ

યમનમાં નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ કરાઈ? ડૉક્ટર પૌલનો મોટો દાવો
સના: ‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ ગણાતા થાપુરમ એપી અબુબકર મુસલિયારના પ્રયાસોના પરિણામે યમનમાં તલાલ અબ્દો મહદીની હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલી નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ થાપુરમ એપી અબુબકર મુસલિયાર સહિતના લોકોએ નિમિષા પ્રિયાની સજા રદ્દ…
- આમચી મુંબઈ

કોકાટેનો વીડિયો વિવાદઃ બદનામી કરનારા વિપક્ષી નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરશે
મુંબઈઃ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગયા અઠવાડિયે વિધાન પરિષદમાં મોબાઇલ ફોન પર મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન અને એનસીપીના નેતા માણિકરાવ કોકાટે રમીની ગેમ રમી રહ્યા હતા એવો વીડિયો શેર કરી તેમની બદનામી કરનારા વિપક્ષી નેતાઓ સામે પોતે કાનૂની કાર્યવાહી કરશે એમ…
- આમચી મુંબઈ

ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામાનો વિવાદ: ભાજપ નેતાએ કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા…
નાગપુર: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ આજે જણાવ્યું હતું કે જગદીપ ધનખડનું જીવન નિષ્કલંક છે અને ઉપરાષ્ટ્રપતિ પદેથી તેમના રાજીનામા અંગે શંકા વ્યક્ત કરવી યોગ્ય નથી. 74 વર્ષના ધનખડે સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા…
- આમચી મુંબઈ

મુંબઈ બ્લાસ્ટ કેસ: પૂર્વ કમિશનર એ.એન. રોયે હાઈ કોર્ટના નિર્ણય પર શું કહ્યું?
મુંબઈઃ 11 જુલાઈ 2006ના મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટના 19 વર્ષ પછી સોમવારે મુંબઈ હાઇ કોર્ટે કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને હવે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. આ કેસનું નેતૃત્વ કરનાર તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર એ. એન.…
- નેશનલ

સંસદનું ચોમાસુ સત્ર: વિપક્ષનો હોબાળો યથાવત, રિજિજુના આકરા પ્રહાર અને કાર્યવાહી સ્થગિત
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે, જેમાં આજે તેનો બીજો દિવસ હતો, પરંતુ વિપક્ષની માંગ અને હોબાળાના કારણે આજે રાજ્યસભા અને લોકસભા બંનેમાં કાર્યવાહી થઈ શકી નહોતી. આજે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીને કેમ સ્થગિત કરવામાં આવી હતી?…
- નેશનલ

ટ્રેનની મુસાફરીમાં ફરિયાદ કરવાનું બનશે આસાન: રેલવે લાવશે AI WhatsApp ચેટબોટ, મળશે રિયલ-ટાઈમ મદદ
નવી દિલ્હીઃ ભારતીય રેલવે રોજના કરોડો પ્રવાસીઓને તેમની મંઝિલે પહોંચાડે છે, પરંતુ અનેક પ્રવાસીઓ સફર વખતે હેરાનગતિ અનુભવે છે. અમુક વખતે પ્રવાસીઓ રાઈટ ટાઈમ ફરિયાદ પણ કરી શકતા નથી, તેથી હવે પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવેએ હવે રેલ મદદ જેવા…
- નેશનલ

ભારતીય સેનામાં અપાચે ફાઇટર હેલિકોપ્ટરનો સમાવેશ: દુશ્મનોનો કાળ બનશે…
જોધપુર: દુશ્મનો સામે બાથ ભીડવા માટે ભારતીય સેના હંમેશાં સજ્જ રહે છે. સાથોસાથ સમયાંતરે અવનવી ટેક્નોલોજીથી સજ્જ અત્યાધુનિક હથિયારોને પણ પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરતી રહે છે, જેમાં આજે ભારતીય સેનામાં નવા અપાચે ફાઈટર હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા છે. અપાચે ફાઈટર…
- નેશનલ

કાંવડ રુટમાં નેમપ્લેટ વિવાદઃ હોટેલ-રેસ્ટોરાંને ક્યુઆર કોડ લગાવવા પડશે, સરકારના આદેશ પર સુપ્રીમ કોર્ટની મહોર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ (યુપી) સરકારોને સુપ્રીમ કોર્ટે 22 જુલાઈના રોજ કાંવડ યાત્રા દરમિયાન ઢાબા અને રેસ્ટોરાં પર QR કોડ દ્વારા માલિકોની ઓળખ જાહેર કરવાના નિર્દેશને યથાવત્ રાખવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે યાત્રા તેના…
- નેશનલ

સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી…
નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા પછી તમામ બોઈંગ વિમાનના ટેક્નિકલ ચકાસણીના નિર્દેશ આપ્યા પછી એર ઈન્ડિયાએ મહત્ત્વની કામગીરી પાર પાડી છે. આ મુદ્દે એર ઈન્ડિયાએ તેના તમામ બોઈંગ 787 અને 737 વિમાનની ઈંધણ નિયંત્રણ સ્વીચ (FCS)ના લોકિંગ…









