- અમદાવાદ

ગુજરાતમાં ચોમાસાની વિદાય અટકી! બે સિસ્ટમથી રાજ્યના વિવિધ વિસ્તારમાં થશે વરસાદ
દેશભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જેના પગલે હવામાન વિભાગે પણ ચોમાસાના વિદાયની પ્રક્રિયા શરૂ થઈ હોવાની આગાહી વ્યક્ત કરી હતી. જ્યારે હવે આ વિદાયની પ્રક્રિયા અટકી ગઈ છે તેવું કહેવું હવામાન વિભાગનું. ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાંથી ચોમાસું વિદાય લઈ…
- લાડકી

ફોકસ : બૈરી એટલે કોણ? પત્ની કોને કહેવાય?
ઝુબૈદા વલિયાણી ‘પત્ની’. સંસ્કૃત ભાષાના આ શબ્દનો અર્થ થાય છે, ઈશ્ર્વરીય કાર્ય માટે સાથ આપનાર, તન-મનથી ઘસાવાની વૃત્તિ રાખનાર, તે માટે ખડે પગે ઊભી રહેનારને કહેવાય પત્ની. મહર્ષિ વશિષ્ઠના યજ્ઞીય કાર્યમાં ખભેથી ખભા લગાવી ઊભી રહેનાર અરુંધતીને પત્ની કહેવાય. માટે…
- લાડકી

ફેશન: કેવી સાડી પહેરશો?
ખુશ્બુ મુલાણી ઠક્કર મહિલાઓની સૌથી પસંદીદા આઉટફિટ એટલે સાડી. કોઈ પણ વયની મહિલા સાડીમાં સુંદર જ લાગે છે. ભારતીય નારીનું સર્વ શ્રેષ્ઠ આભૂષણ એટલે સાડી. સાડીમાં ઘણી વેરાઈટી આવે છે. દરેક મહિલાઓ પાસે મોટા ભાગે દરેક ટાઇપની સાડી હોય જ…
- લાડકી

લાફ્ટર આફ્ટર : પ્રેસિડેન્ટને ‘ભાવભર્યો ભારે’ પત્ર
પ્રજ્ઞા વશી વસંતભાઈની વસંત ભર વસંતમાં કરમાઈ જવા આવી હતી. નિવૃત્ત થયા બાદ પેરિસની ગલીઓમાં ફરવાનાં સપનાં જોયાં હતાં. કેનેડા, યુરોપ, લંડન, અમેરિકા જઈને યુવાનોની માફક ફોટોશૂટ કરવાનો ઍજન્ડા મનોમન આકારી દીધો હતો. પત્ની લલિતાને પણ ફરવા જવાનું લિસ્ટ આપી…
- લાડકી

કથા કોલાજ: મેં એક સોન્ગ રાઈટર ને સિંગર તરીકે કામ કરવાનું શરૂ કર્યું
કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: 3) નામ: લીસા મેરી પ્રેસ્લી સમય: 2023, 12 જાન્યુઆરી સ્થળ: યુસીએલએ વેસ્ટ વેલી મેડિકલ સેન્ટર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઉંમર: 54 વર્ષ લીસા મેરી પ્રેસ્લી – માઈકલ જેક્સન કેલિફોર્નિયાની હૉસ્પિટલે મારી છેલ્લી મિનિટો ગણાય છે ત્યારે…
- મનોરંજન

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષે અવસાન, સંગીત જગતમાં શોકનો માહોલ
ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં એક અમર અવાજનું અચાનક શાંત થવું, જાણે કે કોઈ મધુર રાગનું અંતિમ સ્વર થંભી ગયું હોય. પંડિત છન્નુલાલ મિશ્રા, જેઓએ ઠુમરી અને ખયાલની શૈલીને જીવંત કરીને અનેક પેઢીઓને મંત્રમુગ્ધ કરી હતી, તેમનું આજે અવસાન થતાં સમગ્ર…
- આમચી મુંબઈ

પચીસ લાખ રૂપિયાની લાંચ માગી:થાણે પાલિકાના ડેપ્યુટી કમિશનર એસીબીના છટકામાં સપડાયા…
થાણે: દશેરાની પૂર્વસંધ્યાએ અને થાણે મહાનગરપાલિકાના સ્થાપના દિને ડેપ્યુટી કમિશનર (એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ) શંકર પાટોળે પચીસ લાખ રૂપિયાની લાંચ લેતાં એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના છટકામાં પકડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.થાણે પાલિકાની હદમાં ડેવલપરના જમીન સંદર્ભેના કામ માટે શંકર પાટોળેએ લાંચ માગી હતી.…









