- ભુજ

સર ક્રીકમાં દુઃસાહસ કર્યું તો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશેઃ રાજનાથ સિંહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
વિજયાદશમીએ ભુજમાં શસ્ત્રપૂજા બાદ સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનને આપી ધમકી; જાણો સર ક્રીક વિવાદ શું છે? ભુજ: ‘વિજયાદશમીના’ દિવસે શસ્ત્રપૂજાનું કરવાનું ઘણુ મહત્ત્વ છે, જેથી પોતાના ઘરે તલવાર, બંદૂક જેવા હથિયારો ધરાવતા લોકો આ દિવસે તેની પૂજા કરતા હોય છે. આવી…
- નેશનલ

ભારતીય લોકશાહી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું: ભાજપે કહ્યું, પ્રચારના નેતા…
કોલંબિયા/નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ભારતમાં લોકતંત્ર અને ભારત અને ચીન વચ્ચેના સંબંધો મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. દક્ષિણ અમેરિકન સ્ટેટ કોલંબિયાની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકારની…
- નેશનલ

બોલો, 22 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ, ને 13.5 ટન વજનનો રાવણ, જાણો ક્યાં થશે દહન?
અધર્મ પર ધર્મના વિજયનો દિવસ એટલે વિજયાદશમી. હિંદુ સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથો અનુસાર આસો સુદ નોમનો દિવસ વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવાય છે. રામાયણમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કર્યા હતો. તેથી વિજયાદશમીના દિવસે ઠેરઠેર રામલીલાનું…
- સ્પોર્ટસ

બુમરાહે રચ્યો નવો ઇતિહાસ: ઘરઆંગણે આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર
અમદાવાદઃ એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યા પછી હવે ઘરઆંગણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થયો છે. આજે ભારતે આક્રમક રીતે બોલિંગ કરીને 44.1 ઓવરમાં 162 રનના સ્કોરે કેરેબિયનને પેવેલિયન ભેગા કર્યા હતા. ટીમ ઈન્ડિયાવતીથી મજબૂત બોલિંગ કરવામાં…
- નેશનલ

રાયાબુજુર્ગમાં તળાવની જમીન બનેલ ગેરકાયદે મસ્જિદ, મેરેજ હોલ પર તંત્રે ફેરવ્યુ બુલડોઝર
ઉત્તર પ્રદેશના સંભલમાં રાયાબુજુર્ગ ગામમાં તંત્રની બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અને પેરામિલિટરી ફોર્સની હાજરીમાં પ્રશાસને તળાવની જમીન પર ગેરકાયદે બનેલી મસ્જિદ અને મેરેજ હોલને તોડી પાડવામં આવ્યું હતુ. સંભલ…
- મનોરંજન

ભારત છોડીને જતા નહીં: શિલ્પા-રાજને હાઈકોર્ટનો આદેશ
મુંબઈ: બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુદ્રા અવાર નવાર લોકોની ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. થોડા સમય પહેલા તેના પર છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટ…
- પુરુષ

એ દિવસો તો ગયા….
નીલા સંઘવી સ્વાભાવિક રીતે જ સૌને એમ જ લાગતું હોય છે કે ‘તેહિનો દિવસા ગતા:’ અર્થાત એ દિવસો ગયા. હવે એ દિવસો ક્યાં છે ? ખાસ કરીને ઉંમર થઈ જાય પછી દરેક પોતાની યુવાનીના દિવસો યાદ કરીને કહેતા હોય છે…
- પુરુષ

સંતાનને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો…
કૌશિક મહેતા ડિયર હની, સ્કૂલમાં ભણતો કોઈ છોકરો કે કોલેજ જતો યુવાન કોઈ કાંડ કરી દે ત્યારે એક પ્રકારનો ડર સતાવે છે. પૂરપાટ ઝડપે કાર ચલાવી એક્સિડેન્ટ કરી કોઈનું મોત નીપજાવે કે પછી કોઈ છોકરી હા ના પડે તો એના…
- અમદાવાદ

અમદાવાદની નવરાત્રી બની ગઈ છે લૂંટફાંટનો ધંધો, ખેલૈયાઓ પણ જાણીજોઈ બને છે શિકાર
નવરાત્રી એટલે શક્તિની ભક્તિનો પ્રસંગ, પરંપરાગત નૃત્ય સંસ્કૃતિનો તહેવાર છે. પરંતુ ભીડ ભેગી કરવા અને વધુ નફો કમાવા માટે ઘણા લોકોએ આ તહેવારને ખેલૈયાઓને લૂંટવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો. ઊંચી એન્ટ્રી ફીથી લઈને અતિશય ખર્ચાળ ખાણીપાણીએ ખેલૈયાઓનો આનંદ ઝાંખો…









