- નેશનલ

ભારતીય અર્થતંત્ર માટે ‘જીએસટી બૂસ્ટ’, 6-7% રેવન્યુ ગ્રોથની સંભાવનાનો દાવો
નવી દિલ્હી: તાજેતરમાં GST કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઘણી પ્રોડક્ટ માટે સરકારે રાહતનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણય પ્રમાણે GST માં હવેથી માત્ર ત્રણ સ્લેબ રહેશે જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ 5 અને 18 ટકાના સ્લેબમાં સમાવી…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે નકલી અંજીર ખાઈ રહ્યા છો? અસલી અંજીરની ઓળખ કરવા માટે આ ટિપ્સ અપનાવો…
Figs identify tips: સૂકા મેવાનો રાજા કહેવામાં આવે છે? તમારા મનમાં કાજુ, બદામ અને અખરોટનું નામ આવ્યું હશે. પરંતુ આ ત્રણ પૈકી એકેય સૂકા મેવાનો રાજા નથી. અંજીરને સૂકા મેવાનો રાજા કહેવામાં આવે છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.…
- નેશનલ

પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોન પર વાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વના કેટલાક દેશો રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. ભારત પણ આ મુદ્દે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો સાથે ટેલિફોનિક વાતચીત કરી…
- Top News

અગલે બરસ જલદી આનાઃ ઢોલ-તાશા અને ડીજેના તાલે દેશભરમાં ‘બાપ્પા’નું ભવ્ય વિસર્જન
મુંબઈ/હૈદરાબાદ/સુરતઃ ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, જ્યાં મોટા ભાગના…
- ઇન્ટરનેશનલ

કિમ જોંગની ‘જાસૂસી’: ઉત્તર કોરિયામાં અમેરિકાના નિષ્ફળ ઓપરેશનની રિયલ સ્ટોરી જાણો
વિશ્વના 9 દેશો પરમાણુ હથિયારોથી સજ્જ છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટેન, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાએ વર્ષ 2006માં પોતાનું પહેલું પરમાણુ કરી હતી. જોકે, પોતાની જાતને શાંતિદૂત સાબિત કરવા નીકળેલા અમેરિકાના રાષ્ટ્રપતિ…
- મહારાષ્ટ્ર

નાશિકમાં અંતિમસંસ્કાર વખતે મૃત વ્યક્તિ જીવતી થઈ, પછી શું થયું?
નાશિક: ઘરમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જાય છે. પરંતુ જો મૃત વ્યક્તિ અચાનક જીવીત થઈ જાય તો કેવું થાય? આવો વિચાર આપણા મનમાં કૂતુહલ પેદા કરે છે. પરંતુ નાશિકમાં આવી સત્ય ઘટના બની છે. જેમાં…









