- મનોરંજન

અક્ષય કુમારની 13 વર્ષની દીકરી પાસેથી અશ્લીલ તસવીરો માંગનાર કોણ? એક્ટરે સરકારને શું વિનંતી કરી?
મુંબઈઃ યુવતીઓ અને મહિલાઓ સાથે ઓનલાઇન છેડતી અને અશ્લીલતાના કિસ્સાઓ વારંવાર સાંભળવા મળતા હોય છે. આવા કિસ્સાઓમાં પીડિતો માત્ર સામાન્ય નાગરિકો જ નથી હોતા પણ સેલિબ્રિટીઓના પરિવાર પણ તેનો ભોગ બને છે. બોલીવુડના સ્ટાર ખિલાડી અક્ષય કુમાર સાયબર ક્રાઈમ સંબંધમાં…
- નેશનલ

6 કે 7 ઓક્ટોબર, આ વર્ષે ક્યારે છે શરદ પૂર્ણિમા? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…
Sharad Purnima 2025: હિંદુ સનાતન ધર્મમાં નવરાત્રીનું ઘણું મહત્ત્વ છે. શારદીય નવરાત્રી તાજેતરમાં જ સમાપ્ત થઈ છે. જોકે, આ વર્ષે નવરાત્રીમાં બે ત્રીજ આવી હતી. જેથી હવે શરદ પૂર્ણિમા ક્યારે આવશે? એવો સવાલ ઘણા લોકોના મનમાં થઈ રહ્યો છે. પરંતુ…
- નેશનલ

પીઓકેમાં અશાંતિઃ માનવઅધિકારોના ભંગ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવા ભારતનો વૈશ્વિક સમુદાયને અનુરોધ…
ઈસ્લામાબાદ/નવી દિલ્હી: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં વધતી જતી અશાંતિ અને વિરોધ પ્રદર્શન મુદ્દે પ્રતિક્રિયા આપતા આજે ભારતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ક્ષેત્રમાં પાકિસ્તાનને “ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન” માટે જવાબદાર ઠેરવવા માટે વૈશ્વિક સમુદાયને હાકલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા…
- નેશનલ

કરુર નાસભાગ: મદ્રાસ હાઈ કોર્ટે CBI તપાસની અરજી ફગાવી, TVK નેતાના જામીન પણ રદ્દ
હાઈ કોર્ટે અરજીકર્તાને મદુરૈ પીઠ જવાનો નિર્દેશ કર્યો અને SIT તપાસ ચાલુ રાખવા જણાવ્યું ચેન્નઈ: તમિલનાડુના કરુર ખાતે અભિનેતા વિજય થલપતિના રાજકીય પક્ષ TVKની રેલીમાં નાસભાગ થઈ ગઈ હતી. જેમાં 41 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઈને પોલીસે વિજય…
- આમચી મુંબઈ

મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ખોટકાઈ, જાણો કારણ
મુંબઈઃ મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનો અંતિમ તબક્કો શરુ થવાનું મુહૂર્ત નક્કી થઇ ગયું છે ત્યારે આજે અચાનક નવી સમસ્યાનું નિર્માણ થતા પ્રવાસીઓના જીવ પડિકે બંધાયા હતા, જ્યારે પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું. આ મુદ્દે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ…
- નેશનલ

છટણીનો ભોગ બનનાર 12,000 કર્મચારીઓ માટે TCSએ કરી નવી જાહેરાત, હવે શું થશે?
બેંગલુરૂ: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) તથા NASSCOM કંપની છટણીની તૈયારીઓ કરી રહી છે, જે પૈકી TCS કંપની તો 12,000 કર્મચારીની છટણી કરશે. TCSની આ છટણીને આઈટી ક્ષેત્રની સૌથી મોટી ગણવામાં આવી રહી છે. હાલ છટણીની પ્રક્રિયા ચાલી રહી છે જોકે,…









