-  ઇન્ટરનેશનલ

કંબોડિયાએ થાઈલેન્ડ પર હુમલો કર્યો: 12 વર્ષ બાદ હિંદુ મંદિરને લઈને શા માટે ફરી વકર્યો વિવાદ?
બેંગકોક, નામપેન્હ: ભારતમાં પૌરાણિકકાળથી મંદિર બચાવવા માટે અનેક યુદ્ધો અને સંઘર્ષો થયા છે. પરંતુ આજના સમયમાં ભારતની બહાર પણ મંદિર માટે સંઘર્ષો શરૂ થયા છે. કારણ કે ભારત સિવાય અન્ય દેશોમાં પણ હિંદુ મંદિરો આવેલા છે. તાજેતરમાં એક હિંદુ મંદિર…
 -  નેશનલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત; આજે ભારત અને યુકે વચ્ચે થશે FTA ડીલ, જાણો શું થશે સસ્તું?
લંડન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ બ્રિટન પ્રવાસ પર છે. વડા પ્રધાન મોદીની આ બ્રિટન મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન મુક્ત વેપાર સમજૂતીને અંતિમ રૂપ આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લંડન પહોંચતાં જ ત્યાં વરસતા ભારતીય સમુદાયે મોદી મોદીના…
 -  ઇન્ટરનેશનલ

ટ્રમ્પે બહાર પાડ્યો નવો ફતવોઃ ચીનમાં ફેક્ટરી અને ભારતમાં ભરતીઓ બંધ કરો અને ઘરઆંગણે રોજગાર વધારો
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓને ભારત સહિત વિદેશના યુવાનોને નોકરીઓ આપવાનું બંધ કરવા આદેશ આપ્યો છે. વોશિંગ્ટનમાં બુધવારે યોજાયેલા AI સમિટમાં ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકી કંપનીઓએ ચીનમાં ફેક્ટરીઓ બનાવવાને બદલે અને ભારતીય…
 -  ઇન્ટરનેશનલ

ચીન સરહદ નજીક રશિયાનું પ્લેન An-24 ક્રેશ, તમામ મુસાફરોના મોતની આશંકા
મોસ્કો: વિશ્વમાં ફ્લાઈટ સાથે બનતી દુર્ઘટનામાં ઉત્તરોતર વઘારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આવી દુર્ઘટના વધુ પ્રકાશમાં આવી રહી છે. આજે ફરી એક વખત રશિયાના પૂર્વીય અમૂર વિસ્તારમાં એક યાત્રી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક…
 -  Uncategorized

વિશેષ: જીવના જોખમવાળી સુંદરતા શા કામની?
-ડી. જે . નંદન શેફાલી જરીવાલાનું માત્ર 42 વર્ષે નિધન થતાં આખું બોલિવૂડ હચમચી ગયું છે. સૌથી વધારે તો એ વાતે ગભરાહટ ફેલાવી છે કે, કાટાં લગા નામના ગીતથી મશહૂર થયેલી અદાકારા શેફાલી જરીવાલા કોઈ ગંભીર બીમારીથી મૃત્યુ નથી પામી,…
 -  નેશનલ

અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા, મુંબઈ દિલ્હીમાં કાર્યવાહી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે જોડાયેલા દિલ્હી અને મુંબઈના સ્થળો પર મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી બે FIRના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં…
 -  લાડકી

ફેશન : એવર ગ્રીન પ્લાઝો
-ખુશ્બુ મુલાણી ઠક્કર પ્લાઝો એટલે, સ્ટ્રેટ પેન્ટ કે જેનું માપ કમર પાસે જે હોય તે જ નીચે બોટમ સુધી હોય. પ્લાઝો એ માત્ર યન્ગ યુવતીઓની જ પસંદ નથી, પરંતુ બધીજ વયની મહિલાઓની પસંદ છે. પ્લાઝો પહેરવાની અલગ અલગ સ્ટાઇલ હોય…
 -  શેર બજાર

સતત ત્રીજા દિવસે રેડ ઝોનમાં ખુલેલા શેરમાર્કેટમાં પણ આ શેર બાજી મારી ગયા
મુંબઈ: ભારતીય શેરબજાર આજે, 24 જુલાઈ 2025ના કારોબારી સત્રમાં સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મામૂલી વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મિડકેપ શેરોમાં લાલ નીશાન તો સ્મોલકેપ શેરો લીલા નીશાન સાથે ખુલાતા જોવા મળ્યા…
 -  અમદાવાદ

ગુજરાતમાં વાંછટીયો વરસાદ, 24 કલાકમાં 91 પૈકી 31 તાલુકામાં માત્ર હાજરી પુરાવી
અમદાવાદ: ગુજરાતમાં વરસાદના જોરમાં આંશિક ઘટાડો થયો છે, છતા વરસાદી માહોલ યથાવત્ છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શકયતાઓ હોવાના આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા જિલ્લાવારની આગાહી પ્રમાણે શુક્રવાર 25 જુલાઈ એટલે કે આજે રાજ્યના અનેક…
 
 








