- મહારાષ્ટ્ર

બીડમાં જોડિયા બાળકોના જન્મદરમાં વધારોઃ નવ મહિનામાં કેટલા બાળકો જન્મયા, જાણો
બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોના જન્મની ઘટના ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જે પહેલા દુર્લભ માનવામાં આવતી હતી. આ હોસ્પિટલમાં છેલ્લા નવ મહિનામાં ૪૨ જોડી ટવિન્સ બાળકોનો જન્મ થયો છે. આ અસાધારણ સંખ્યા હોસ્પિટલ અને જિલ્લા…
- સ્પોર્ટસ

IND vs PAK Women’s Match: મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો? વીડિયો વાયરલ થતા વિવાદ
કોલંબોઃ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025માં ભારતીય ટીમ બીજી વખત આજે મેચ પાકિસ્તાન સામે મેચ રમી રહ્યું છે. કોલંબો ખાતેના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં આયોજિત મુકાબલામાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો.જ્યારે ભારતીય ટીમ પહેલા બેટિંગમાં…
- નેશનલ

JF-17 એન્જિન વિવાદ: રશિયા-પાકિસ્તાન ડીલ મુદ્દે ભારતમાં રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસ સામસામે
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારત પર એવો આરોપ લાગ્યો હતો કે રશિયા પાસેથી તેલની ખરીદી કરી યુદ્ધ માટે ફન્ડિંગ કરી રહ્યું છે, પરંતુ આ ચર્ચા વચ્ચે રશિયા તરફથી પાકિસ્તાનને અદ્યતન ફાઇટર જેટ એન્જિન આપવાના અહેવાલને કારણે જોરદાર વિવાદ…
- નેશનલ

બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણીઃ ઈલેક્શન કમિશનરે ચિત્ર ક્લિયર કરી નાખ્યું…
મુખ્ય ચૂંટણી કમિશનરે બિહારની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બાદ ચિત્ર કર્યું સ્પષ્ટ; બૂથ પર હવે 1200થી વધુ મતદાર નહીં હોય. નવી દિલ્હી/પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી પંચે આજે બિહારની મુલાકાતે પહોંચીને રાજકીય પાર્ટી અને ચૂંટણી…
- ઉત્સવ

ઊડતી વાત: ખાડા રેસ્ટોરેન્ટમેં નહીં ખાયા તો કયા ખાક ખાયા?
ભરત વૈષ્ણવ ‘સાહેબ તમને બંનેને બોલાવે છે.’ ગણપત ગાંગડાએ અમને સૂચના આપી. આમ તો ગણપત ગાંગડો ‘બખડજંતર ’ચેનલમાં સેવક એટલે પટાવાળા તરીકે કામ કરે છે, પરંતુ એ બખડજંતર ચેનલના આપખુદ માલિક બાબુલાલ બબુચકનો ગોલ્ડ પ્લેટેડ ચમચો છે. ગણપત પણ બાબુલાલનો…
- ઉત્સવ

શ્રદ્ધાનો અતિરેક એટલે…
જૂઈ પાર્થ દિવ્યાબહેનના પરાગને સહેજ ચક્કર આવ્યા અને પછી બેહોશ જેવો થયો ને ત્યાં તો એને આંચકી આવવાની ચાલુ થઈ. આસપાસ ઊભેલા કેટલાકે એના મોઢા પર પાણી છાટ્યું, કોઈએ મોજું સુંઘાડ્યું તો કોઈ શોધીને સડેલી ડુંગળી લાવ્યું ને એય સુંઘાડી…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે : શરદ પૂનમ, કૌમુદી પૂનમ તેમ જ માણેકઠારી પૂનમ!
હેન્રી શાસ્ત્રી મંગળવારે આસો સુદ પૂનમ. આસો સુદ એકમથી દશમ સુધી – દશેરાના દિવસ સુધી લોકો ભક્તિ અને શક્તિને સમર્પિત થઈ મસ્તીથી ઝૂમે છે. દસેદસ દિવસ ’રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી’ના મશહૂર ત્રણ તાળીના ગરબે કે પછી ‘સોનલ ગરબો શિરે…
- ઉત્સવ

હાસ્ય વિનોદ : મંગળ કોના પિતાશ્રીનો?
વિનોદ ભટ્ટ આજની તારીખ સુધી તો મંગળને પૃથ્વી નામનો ગ્રહ નડી શક્યો નથી. અમેરિકાએ મોકલેલું ‘પોલાર લૅન્ડરયાન’ મંગળના ગ્રહ પર પહોંચીને એની ખાનગી વાતો જાણવામાં નિષ્ફળ નીવડ્યું છે. શક્ય છે કે ત્યાં જો વસતિ જેવું હશે તો ત્યાંના લોકો પણ…









