- ઇન્ટરનેશનલ

નેપાળમાં સરકારને ઉથલાવી નાખનાર આ Gen Z કોણ છે? જાણો તમારી ઉંમર પ્રમાણે તમે કઈ કેટેગરીમાં આવો છો
Who is Gen-Z: નેપાળ સરકારે તાજેતરમાં ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ સહિતના 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને લઈને દેશના Gen-Z વિફર્યા હતા અને દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના કારણે ગણતરીના દિવસોમાં નેપાળમાં સરકાર પડી ભાંગી…
- પુરુષ

ફોકસઃ મીઠું-મધુર સ્મિત ન હોય તો તમારા પોષાકની કોઈ કિંમત નથી
ઝુબૈદા વલિયાણી સ્ત્રી હોય કે પુરુષ, પરિણીત હોય કે અપરિણીત બાલીગ હોય કે નાબાલીગ! હસ્તું મુખડું કોને ન ગમે? -ગાંધીજી ઘણીવાર ગંભીર વાતો કરતા, પરંતુ હાસ્યના પણ એટલા જ શોખીન હતા. આશ્રમનો એમનો ઓરડો હાસ્યનાં અવાજોથી ગૂંજી ઊઠતો. દેશના જટિલ…
- લાડકી

મેલ મેટર્સઃ સિગારેટ પર જીએસટી: હવે પસંદગી તમારી છે… સ્વાસ્થ્ય કે આર્થિક નુક્સાન?
અંકિત દેસાઈ ભારત સરકારે સિગારેટ પર 40 ટકા જીએસટી લાદીને ધૂમ્રપાન કરનારા પુરુષો સામે એક સીધો પડકાર મૂક્યો છે. આ નિર્ણય માત્ર એક આર્થિક નીતિ નથી,પરંતુ એક સામાજિક અને વ્યક્તિગત સંદેશ પણ છે. આ પગલાં સાથે, સરકારે જાણે બોલ પુરુષોની…
- લાડકી

લગ્ન વર્ષગાંઠની અનોખી ઉજવણી..
કૌશિક મહેતા ડિયર હની,એક દંપતીએ એમની 25મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે અનોખો નિર્ણય લીધો. એમનાં લગ્નના 25 વર્ષ પછી ફરીથી લગ્ન કર્યા. એ દિવસે એમણે લગ્નના દિવસે જે કપડાં પહેરેલા એ ફરીથી પહેર્યા. પતિએ શેરવાની અને પત્નીએ લગ્નનો લહેંગો પહેર્યો.…
- પુરુષ

વિશ્લેષણઃ હર્ષ-આનંદ-પ્રસન્નતા-ખુશીથી લઈને વિષાદ-દુ:ખ- ખેદ કે નિષ્ફળતા સુધી જેનું એકચક્રી સામ્રાજય છે એવી એક કુદરતી પ્રક્રિયા એટલે આંસુ…
અંતરા પટેલ મને આસાનીથી રડવું નથી આવતું. જયારે મારા માતા- પિતાનું નિધન થયું ત્યારે હું નહોતી રોઈ. હા, આંસુ હતા, પણ તે આંખોથી છલકાયા નહિ. જયારે મારુ કોઈ અન્ય લોકોની સામે જાહેરમાં અપમાન થયું કે મને કોઈ ગંભીર ઇજા કે…
- લાડકી

લાફ્ટર આફ્ટરઃ જાને કહાં ગયે વો દિન…
પ્રજ્ઞા વશી આ જગતમાં મોટીવેટરોનો રાફડો ફાટ્યો છે. વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, સામયિક કે પછી વર્તમાનપત્રો ખોલતામાં જ તમારી સામે મોટીવેશનલ ગુરુઓ (નવી બોટલમાં જૂનો દારૂ ભરીને) ઉછીનું કે ઉધાર લાવેલું જ્ઞાન ગળું ફાડી ફાડીને વેરતા જોવા મળે છે. એમાં એક…
- પુરુષ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ પ્રામાણિક સત્યને વિનમ્રતા સાથે શું સંબંધ…
શ્વેતા જોષી-અંતાણી વેદા શર્મા સ્કૂલની સૌથી મુંહફટ્ટ છોકરી. વાતે-વાતે લોકોને ઉતારી પાડવા એ એનું મુખ્ય કાર્ય. સતત સાચું બોલવાના બહાને ગમે એના પર શબ્દોના આકરા પ્રહાર કરવા એ વેદા માટે સામાન્ય વાત ગણાતી. વેદા પોતાની આ ખાસિયત માટે હંમેશાં અભિમાન…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમારી ચાની ગળણી કાળી પડી ગઈ છે? આ રીતે કરજો સફાઈ, થઈ જશે ચકાચક…
Tea strainer cleaning tips: એવા બહુ ઓછા વ્યક્તિ હશે, જેને ચા પસંદ નહીં હોય. મોટાભાગે દરેકના ઘરે ચા બનતી હોય છે. જોકે, ચા બનાવ્યા પછી ગૃહિણીઓને તેના વાસણ ઘસવામાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. જે પૈકીની એક મુશ્કેલી ચાની…
- ઇન્ટરનેશનલ

નેપાળની વચ્ચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર કોણ છે સુશીલા કાર્કી? ભારતને લઈ શું છે તેની વિચારધારા…
નેપાળમાં પાછલા ચાર દિવસથી વિદ્રોહના સૂર ગુંજી રહ્યા છે. આ વિદ્રોહ વચ્ચે જનરેશન ઝેડના આંદોલનકારીઓએ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશન રહી ચૂકેલા સુશીલા કાર્કીને વચ્ચગાળાના સરકારના નેતૃત્વ માટે પસંદ કર્યા છે. આ નિર્ણય નેપાળના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અને રાજકીય કટોકટીના…









