- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: યોગાસનના અભ્યાસને અંતે સ્ફૂર્તિ ને આરામ અનુભવાય છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) યોગાસન અને પ્રચલિત વ્યાયામ પદ્ધતિની તુલના: ખરેખર તો યોગાસનના અભ્યાસને પ્રચલિત વ્યાયામપદ્ધતિ સાથે સરખાવવો જોઈએ નહિ, કારણ કે યોગાસન કોઈ વ્યાયામપદ્ધતિ નથી. આમ છતાં બંનેમાં અધિષ્ઠાન શરીર છે અને યોગાસનનો અભ્યાસ શારીરિક કેળવણી માટે પણ વ્યાપક પ્રમાણમાં…
- ઇન્ટરનેશનલ
ઈરાનના 10 પરમાણુ બોમ્બ જેટલું યુરેનિયમ રહસ્યમય રીતે ગાયબ, કોની ઊંઘ થઈ હરામ?
તહેરાન: 12 દિવસ એકબીજાને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ ઇઝરાયલ અને ઈરાને યુદ્ધવિરામ જાહેર કર્યું છે. યુદ્ધવિરામનો શ્રેય અમેરિકાએ પોતાના માથે લીધો છે. જોકે અમેરિકાએ રવિવારે ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણાઓ પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલા…
- તરોતાઝા
મોજની ખોજ: સ્મશાનમાં મરેલાને બળતા જોયા, પણ અહીં તો બળીને મરતા જોયા…
-સુભાષ ઠાકર હે ઈશ્વર… તારા નામની આગળ પ્રિય, વ્હાલા, કે પૂજ્યનું સંબોધન નથી કર્યું એટલે તારા હૈયાને ઠેસ લાગશે, કારણ કે તું આવાં સંબોધનોથી જ ટેવાયેલો છે. તને પથ્થરમાંથી ઈશ્વર થવાનો ને મંદિરમાં બેસી પૂજાવાનો શોખ, પણ સોરી ટુ સે…
- તરોતાઝા
રોકાણનાં જોખમઃ આપણું મન છે સૌથી મોટું જોખમ…
ગૌરવ મશરૂવાળા ‘આપણા નિર્ણયો પર નાણાકીય થિયરી કરતાં માનસિકતાની ઘણી અસર થતી હોય છે.’ – જોન આર. નોફસિંગરઆ કોલમમાં આપણે રોકાણની સાથે સંકળાયેલાં વિભિન્ન પ્રકારનાં જોખમોની વાત કરી છે. તેમાંથી અમુક જોખમ વાસ્તવિક અને અમુક અગોચર હોય છે. જેમાં નુકસાનની…
- ઇન્ટરનેશનલ
જાપાને પહેલીવાર સ્વદેશી ધરતી પર કર્યું મિસાઈલ પરીક્ષણ, ડ્રેગનની થશે ઊંઘ હરામ?
ટોકિયોઃ મિડલ ઈસ્ટમાં અસ્થિરતા વચ્ચે અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ પ્રતિક્રિયા આપી હતી, ત્યાર બાદ મહાસત્તાઓ પણ યુદ્ધવિરામ માટે અનુરોધ કર્યો હતો. જોકે, એકબાજુ દુનિયામાં અમેરિકા-રશિયા-ચીન પોતાનું વર્ચસ્વ વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ચીનને નિયંત્રણમાં રાખવા માટે…
- આમચી મુંબઈ
‘ટોની દા ઢાબા’ વિવાદ: ફઈ અને ભત્રીજાઓ વચ્ચે માલિકી હક માટે લોહિયાળ જંગ…
પુણેઃ મહારાષ્ટ્રના પુણેને અડીને આવેલા માવલ કામશેત વિસ્તારમાં ફઈ અને ભત્રીજાઓ વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો છે. સમગ્ર વિવાદ એક ઢાબાને લઈને થયો છે, જેમાં આખરે ‘ટોની દા ઢાબા’ નામની હોટલનો માલિક કોણ છે? આ મુદ્દે નજીકના સંબંધીઓ વચ્ચે ઝઘડો…
- ઇન્ટરનેશનલ
ઈરાન-અમેરિકા સંઘર્ષ: પાકિસ્તાને અમેરિકાનો પક્ષ લીધો, શાંતિ અને કૂટનીતિનું આહ્વાન
ઇસ્લામાબાદ: અમેરિકાએ ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો જેનો વળતા જવાબમાં ગઈકાલે રાતના ઈરાને કતારમાં આવેલા અમેરિકન એરબેઝ પર હુમલો કર્યો હતો. ઈરાનના આ હુમલાની પાકિસ્તાને ટીકા કરી હતી, ત્યારે જાણીએ પાકિસ્તાને ઈરાનના હુમલા અંગે શું કહ્યું. કતારના…
- આમચી મુંબઈ
પાંચ વર્ષમાં એમએસઆરટીસીની ખોટ બમણાથી પણ વધીને 10,324 કરોડ
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC)ની સંચિત ખોટ 2018-19 માં રૂ. 4,603 કરોડથી વધીને 2023-24માં રૂ. 10,324 કરોડ થઈ ગઈ છે, એમ રાજ્ય સંચાલિત બસ સેવા દ્વારા બહાર પાડવામાં આવેલા શ્વેતપત્રમાં જણાવ્યું હતું. એક અધિકારીના જણાવ્યા મુજબ દેશના સૌથી…