- રાશિફળ

આજનું રાશિફળ(13-09-2025): મિથુન અને ધન રાશિને કરવો પડશે પડકારનો સામનો, બાકીની દસ રાશિનો કેવો રહેશે દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સંવેદનશીલ રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો યોગ સર્જાશે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ બનાવી શકશો. પૈસા અંગે સમજદારીપૂર્વક નિર્ણયો લઈ શકશો. સમયસર આરામ અને હળવી કસરત કરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.…
- ઇન્ટરનેશનલ

ચાર્લી કિર્કનો હત્યારો ઝડપાયો: ડૉનાલ્ડ ટ્રમ્પના આ દાવાનું શું છે સત્ય
વોશિંગટન ડીસી: અમેરિકાની યુટા વેલી યુનિવર્સિટીમાં તાજેતરમાં એક હત્યાકાંડ સર્જાયો હતો. ટર્નિંગ પોઈન્ટ તરફથી આયોજિત ડિબેટ કાર્યક્રમમાં ચાર્લી કિર્ક ભાષણ આપી રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં ફાયરિંગ થયું હતું. જેમાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર તરીકે ઓળખાતા ચાર્લી કિર્કનું મૃત્યુ થયું…
- નેશનલ

CRPFના લેટર બાદ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર વિવાદ: ભાજપે કરી તપાસની માંગ
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નામે સમયાંતરે એક નવો વિવાદ સામે આવી જાય છે. હવે રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસને લઈને નવા વિવાદમાં ફસાયા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા તેમના પર સુરક્ષા…
- મનોરંજન

‘હનુમાન’ની જેમ તેજા સજ્જાની ‘મિરાઈ’ ફિલ્મ સફળ થશે? જાણો આ ફિલ્મની ખાસ વાત
Mirai Movie Review: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજે સાયન્સ-ફિક્શન તથા માઈથોલોજિકલ ફેન્ટેસી ફિલ્મ રિલીઝ થઈ છે. જેનું નામ ‘મિરાઈ’ છે. ‘હનુમાન’ ફિલ્મ બાદ તેજા સજ્જાએ આ ફિલ્મથી થિયેટરમાં વાપસી કરી છે. એડવેન્ચર અને એક્શનથી ભરપૂર આ ફિલ્મને નેટિઝન્સથી ખૂબ પસંદ કરી…









