- ઇન્ટરનેશનલ
Iran Vs Israel: નેતન્યાહુનો ‘વિજય’નો દાવો, ઇરાનના પરમાણુ મથકો ધ્વસ્ત!
જેરુસલેમઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ૧૨ દિવસ સુધી ચાલેલા ઓપરેશન અમ કલાવીએ ઇતિહાસ રચ્યો હોવાની ઘોષણા કરી હતી. આ અભિયાનમાં ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકો, નતાન્ઝ ઇસ્ફહાન અને અરાક પર હુમલો કર્યો હતો. આ…
- સ્પોર્ટસ
સલમાન બન્યો ક્રિકેટ ટીમનો માલિક: દિલ્હી ISPL ટીમ ખરીદી!
મુંબઈઃ દેશની પહેલી અને સૌથી મોટી ટેનિસ-બોલ T10 ક્રિકેટ લીગ – ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ તેની ત્રીજી સીઝન પહેલા એક મોટી જાહેરાત કરી છે. બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હવે ISPLની નવી દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક બનશે. આ નવી ટીમને ISPLમાં…
- કચ્છ
સૌરાષ્ટ્ર પછી કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો ક્યાં આવ્યો?
ભુજ: ભૂકંપ ઝોન-5માં સમાવાયેલા કચ્છમાં વિનાશક ધરતીકંપ આવ્યાના 24 વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત જારી રહ્યો છે. 2001માં આવેલો ભૂકંપ સૌને યાદ છે. આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આચકા અનુભવાતા રહે છે. ત્યારે આજે પણ ભચાઉ પાસે ભૂકંપનો આચકો અનુભવાયો હતો.…
- નેશનલ
ઈમરજન્સીમાં ‘લોકતંત્ર’ની થઈ હત્યાઃ કેબિનેટમાં પ્રસ્તાવ પસાર, મંત્રીઓએ મૌન પાળ્યું
નવી દિલ્હી: 25 જૂન 1975ના રોજ ભારતમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે દેશમાં કટોકટી લાદી હતી. જોકે તેની પાછળ તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી જવાબદાર હતા. પોતાની સત્તા બચાવવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. જેનાથી લોકશાહી અને બંધારણના મૂલ્યોનું…
- મનોરંજન
‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અભિનેત્રી એક શો વખતે થઈ ગર્ભવતી અને રજાના 10મા દિવસે પુત્રીનો જન્મ
ટીવી ઇન્ડસ્ટ્રીની આ લોકપ્રિય અભિનેત્રી શોની વચ્ચે જ ગર્ભવતી થઈ હતી અને રજા પર ગયાના 10મા દિવસે તેણે પુત્રીને જન્મ આપ્યો. આ અભિનેત્રી બીજું કોઈ નહીં, પરંતુ ‘ભાભીજી ઘર પર હૈ’માં ગોરી મેમનું પાત્ર ભજવનાર વિદિશા શ્રીવાસ્તવ છે. તાજેતરમાં વિદિશાએ…
- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામ પછી પણ ઈરાનની ઇઝરાયલ સાથે દુશ્મની યથાવતઃ ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકી સંગઠન કર્યું જાહેર…
જેરુસલેમ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થતા મધ્ય-પૂર્વી વિસ્તારના દેશોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ઇઝરાયલ હજુ પણ ઈરાન સાથે દુશ્મનાવટના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ઇઝરાયલે ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકી સંગઠન જાહેર કરી છે. ઇઝરાયલની આ…
- નેશનલ
મિશન સ્પેસઃ શુભાંશુ શુક્લાને ISS સ્ટેશન પર પહોંચવામાં કેટલો સમય લાગશે?
ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ મિશન-4 (Ax-4) હેઠળ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)ની યાત્રા પર છે. Axiom-4 મિશન ખાનગી કંપની એક્સઓમ સહિત નાસા, ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ યાત્રામાં શુક્લાને ISS સુધી…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકવાનું કારણ શું, કોણ છે ‘વિલન’?
મુંબઈઃ ભારત સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતની પહેલી બુલેટ ટ્રેન યોજના અટકી શકે છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુશ્કેલીઓ આવી છે અને આનું કારણ ચીન છે. સમસ્યા એ છે કે ત્રણ વિશાળ ટનલ-બિલ્ડિંગ મશીનો ચીનમાં ફસાયેલા છે. આ મશીનો જર્મન કંપની…
- સ્પોર્ટસ
ભારત હાર્યા પછી યશસ્વી જયસ્વાલ પર ચાહકો થયા ગુસ્સે, કારણ શું?
ઈંગ્લેન્ડ: ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હારની મુખ્ય કારણ ભારતીય ખેલાડીઓની ખરાબ ફિલ્ડિંગ રહી. બંને ઈનિંગ્લમાં ઘણા એવા કેચ હતા જે લઈ શકાય તેમ હતા. ખરાબ ફિલ્ડિંગની લઈ યશસ્વી જયસ્વાલનું…